રાજસ્થાની ગટ્ટાનું શાક

#goldenapron
#post-5
#India પોસ્ટ 2
#હેલ્થી
ચટપટુ દહીંની ગ્રેવીમાં બનતું રાજસ્થાની ગટ્ટાનું શાક ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે.
રાજસ્થાની ગટ્ટાનું શાક
#goldenapron
#post-5
#India પોસ્ટ 2
#હેલ્થી
ચટપટુ દહીંની ગ્રેવીમાં બનતું રાજસ્થાની ગટ્ટાનું શાક ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
હવે બેસનમાં બે ટેબલ સ્પૂન તેલ એક ચમચી જીરૂ,અડધી ચમચી હળદર,એક ચમચી લાલ મરચું પાઉડર અને એક ચમચી મીઠું નાખીને થોડું પાણી નાખી લોટ બાંધવો પછી તેના લાંબા લૂઆ કરીને એક કડાઈમાં પાણી નાખીને બાફવા મૂકવું. ગટ્ટા બરોબર બફાઈ જાય પછી તેને પાણીમાંથી કાઢીને એક પ્લેટમાં મૂકી દેવાના અને તેના પીસ કરી લેવાના
- 2
હવે એક મોટા વાટકામાં દહીં લેવાનું એમાં બે ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાઉડર એક ચમચી હળદર પાવડર અને મીઠું નાખી બે ચમચી બેસન નાખવાનું અને હેન્ડ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું.હવે કડાઈમાં બે ચમચી તેલ નાખીને વઘાર કરી લેવાનું અને વઘારમાં રાઈ જીરુ હિંગ લીમડો અને લીલું મરચું નાખીને તરત જ બનાવેલી ગ્રેવી નાખી દેવાની
- 3
થોડું પાણી નાખી ઉકળવા દેવું અને પછી ગટ્ટા પીસ કરીને નાખી દેવા. ધીમા તાપે દસ મિનિટ માટે ચઢવા દેવું.
- 4
દસ મિનિટ પછી ગેસ પરથી નીચે ઉતારી લેવું અને એક વાટકામાં સર્વ કરવું ઉપર થી લીલા ધાણા થી ગાર્નીશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફણગાવેલા મગ નું રાયતું
#Godenapron#Post-2#હેલ્થીપ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો Bhumi Premlani -
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બનાવવામાં જેટલું સરળ છે તેટલું ટેસ્ટમાં સરસ લાગે છે Amita Soni -
-
-
-
ભરેલા રીંગણ બટેટા નું શાક
#સુપરશેફ1#માઇઇબુક પોસ્ટ 23આ શાક ઘરે મહેમાન આવે ત્યારે જરૂરથી બનાવી શકાય . અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. Nirali Dudhat -
સરગવા બટાકા નું શાક
#જૈન#goldenapron#post-15સરગવા બટાકા નું શાક ટામેટા ની ગ્રેવી માં આપણે આજે બનાવીશું ખૂબ જ સરળ છે અને દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ભાત કે રોટલી બંને જોડે ખાઈ શકાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Bhumi Premlani -
કાકડી વટાણા નુ શાક (cucumber and peas sabji recipe in Gujarati) (Jain)
#cucumber#peas#winterspecial#sabji#cookpadindia#cookpadgujrati કાકડી વટાણા નું શાક ગુજરાતી જમણવારમાં બનતું હોય છે. શિયાળામાં જ્યારે તાજા લીલા સરસ વટાણા આવે ત્યારે આ શાક વધારે પ્રમાણમાં બનતા હોય છે. Shweta Shah -
સરગવાનું બેસન વાળું શાક:-
#હેલ્થી#india#પોસ્ટ 4સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્થી છે. Heena Nayak -
દહીં પાપડનુ શાક(curd papad sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#sabjiઆ શાક રાજસ્થાન નું પ્રખ્યાત દહીં પાપડનું શાક છે. જે ખુબ જ સરસ ટેસ્ટમાં લાગે છે. અને ખૂબ જ ઝડપથી બની જાય છે. Kala Ramoliya -
રાજસ્થાની પિતોડ કી સબ્જી (Rajasthani Pitod Sabji Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીપિતોડ કી સબ્જી - સૂકી - રસાદાર એમ બંને રીતે બને છે. પિતોડ એટલે ચણાનાં લોટની ઢોકળી નું ગ્રેવી વાળું શાક. આ શાક રોટલી, ભાખરી, ભાત કે ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે Dr. Pushpa Dixit -
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
સીંધી બેસન વડીનું શાક
આ બેસન વડીનું શાક મમ્મી પાસે થી શીખ્યું છે. જેમાં વડીને બાફીને ગ્રેવીમાં પીરસવામાં આવે છે, Harsha Israni -
ઢોકળી શાક (dhokali saak recipe in gujarati)
ગુજરાતીઓ અવનવી વાનગીઓમાં ટ્વીસ્ટ ઉમેરીને ભોજન બનાવતા રહે છે એવામાં આજે અમે તમારા માટે કાઠિયાવાડી શાકની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનવાય કાઠિયાવાડી ઢોકળીનું શાક…બેસન ની ઢોકળી ને છાસ માં વધારીને બનતું આ સ્વાદિષ્ટ શાક મને ખુબજ ભાવે છે.મારા નાની ના હાથ નું આ શાક બૌ સરસ બનતું હતું. Vidhi V Popat -
દેશી થાળી વાડી નું શાક બાજરીના રોટલા
#indiapost 2#goldenapron2 week recipeઆ શાક ગામડામાં વાડીઓમાં ખૂબ બને છે Jyoti Ramparia -
ફણગાવેલા મઠનું શાક
#શાક #આ શાક ફણગાવેલા મઠમાંથી બનાવ્યું છે આ શાક સીંધી ગ્રેવીમાં બનાવ્યુ છે. Harsha Israni -
-
-
આચારી ભરેલા ભીંડા નું શાક
#goldenapron#post-16જો તમે નોર્મલ ભરેલા ભીંડા નું શાક ખાઈને કંટાળ્યા હોય તો આચારી ભરેલા ભીંડા નું શાક એક વખત ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ વ્યંજન છે આજે આપણે આચરી ભરેલા ભીંડા નું શાક બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ફટાફટ પણ બની જાય છે Bhumi Premlani -
સીંગ, આંબોળિયા અને ખારેક નું શાક (Peanuts, dry mango and dry dates Sabji recipe in Gujarati)(Jain)
#RB5#recipe_Book#Jain_tithi_special#paryishan_special#no_green_veggies#peanut#dry_mango#dry_dates#traditional#પરંપરાગત#Sabji#lunch#cookpadindia#cookpadgujrati આ વાનગી પરંપરાગત રીતે જૈન પરિવારમાં બનતી વાનગી છે. આ વાનગી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તેની વિશિષ્ટતા એ છે કે જ્યારે ઘરમાં કોઈ પણ લીલું શાક ના પડ્યું હોય ત્યારે પણ તે બનાવી ને ખાઈએ તો ખુબ જ સરસ લાગે છે. જૈનોમાં મોટાભાગે તિથિના દિવસે લીલુ શાક વપરાતું નથી આ ઉપરાંત આયંબિલ ની ઓળી તથા પર્યુષણમાં પણ લીલા શાક નો ઉપયોગ થતો નથી તે દરમિયાન આવા સુકવણી માંથી બનાવેલા શાક નો ઉપયોગ કરવામાં આવે છે. આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
રાજસ્થાની પાપડ કી સબ્જી
#મિલ્કી આપણે જમવાની સાથે અડદનાં પાપડ અથવા ચોખાનાં પાપડ ખાતા જ હોઈએ છીએ. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ શાક ખાવાની ઈચ્છા થાય તો આપણે પાપડનું શાક બનાવી શકીએ છીએ, જે રાજસ્થાની રેસિપી છે અને ઝડપથી બની જાય છે તથા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રોટલી પાત્રા
#ગુજરાતી #goldenapron post-21ઘણી વાર આપણા ત્યાં રોટલી બહુ બધી વધતી હોય છે.. તો તેમાંથી આ ટેસ્ટી પાત્રા રેસિપી તમે બનાવી શકો છો.. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. આને એકવાર જરૂર ટ્રાય કરજો.. Pooja Bhumbhani -
-
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક (Paka Kela Gravy Shak Recipe In Gujarati)
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે Khushbu Japankumar Vyas -
More Recipes
ટિપ્પણીઓ