રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળી માટે,: લોટમાં ઉપર મુજબ બધા મસાલા કરી નરમ કણક બાંધી લો.તેમાં થી 2 મોટી રોટલી વણી નાની ચોરસ કટ કરી લો.
- 2
શાક માટે: ગવાર ને જીણો સમારી ધોઈ લો. ફૂ કર માં તેલ મૂકી તેમ4 અજમો હીંગ અને લસણ ઉમેરો ઉપર મુજબ ના મસાલા ઉમેરી 1 ગ્લાસ પાણી ઉમેરી લો અને કૂકર બંધ કરી એક સિટી થાય એટલે બંધ કરી દો કૂકર ઠરે એટલે ગેસ ચાલુ કરી પાણી ઉકળે એટલે ઢોકલી ઉમેરો વચ્ચે હલાવતાં રહો ઢોકલી અને ગવાર એકદમ સરસ ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
# સીઝન - એપ્રિલ -મે માં ગવાર બહુજ મળે છે અને તે વિટામિન્સ થી ભરપૂર છે. Alpa Pandya -
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
-
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB #Week ચોમાસામાં લીલા શાકભાજી ઓછા મળે ત્યારે ગવાર ઢોકળીનું શાક એક ઉત્તમ ઉપાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
ઢોકળી નું શાક(dhokli nu shaak recipe in gujarati)
#શુક્રવાર ની રેસીપી#શુક્રવારનીરેસીપી#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 53...................... Mayuri Doshi -
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
-
ગવાર દાળ ઢોકળી (Gavar Dal Dhokli Recipe In Gujarati)
#MAમમ્મીના હાથની બધી જ રસોઈ ખુબ જ સરસ બને. મને બધી ભાવે.😋😋સમજણો થયો ત્યારથી દર રવિવારે અમે મમ્મીના હાથની દાળઢોકળી ખાવાની રાહ જોઈએ.😊😊હું તે સ્વાદનો તમને અનુભવ કરાવું છું. Iime Amit Trivedi -
-
-
વણેલી ગુવાર ઢોકળી
આ વાનગી નાનપણથી મારી ખૂબ જ પ્રિય છે આ વાનગી મારા પપ્પાને પણ ખૂબ જ ભાવતી હતી આ વાનગી મૂળ ખંભાત સાઈડની છે અને મારા ફઈબાએ સૌપ્રથમવાર શીખવાડી હતી. Kunjal Sompura -
-
-
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
ગુવાર ના શાકમાં ઢોકળી (Gavar Dhokli Recipe In Gujarati)
#EB#week5#guvar#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10024800
ટિપ્પણીઓ