ચીઝ ચિલી વેજ પરાઠા

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

#indiapost 10
#goldenapron
16week recipe

ચીઝ ચિલી વેજ પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#indiapost 10
#goldenapron
16week recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨વ્યક્તી માટે
  1. ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  2. સ્વાદ પ્રમાણે મીઠું
  3. ૨ ચમચી મોણ માટે તેલ
  4. ૨ ચમચી દૂધ
  5. પૂરણ માટે ની સામગ્રી
  6. ૧૦૦ગ્રામ મોઝરેલા ચીઝ
  7. ૧ નંગ ગાજર
  8. ૨ નંગ કાંદા
  9. ૧ નંગ મકાઈ
  10. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  11. ૧ ચમચી ઓરેગાનો
  12. ૧ ચમચી મિક્સ હબ
  13. શેકવા માટે તેલ
  14. ટામેટા સોસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ મા તેલ મીઠું દૂધ નાખી ને પાણી થી લોટ બાંધી લેવો

  2. 2

    એક બાઉલ મા ચીઝ ગાજર કાંદા ને છીણી ને લઈ લેવા મકાઈ બાફી ને લેવી તેમાં ઓરેગાનો ચિલી ફેક્સ મિક્સ હબ કોથમીર નાખીને પૂરણ તૈયાર કરવું

  3. 3

    હવે ઘઉં ના લોટ મા થી લુવો લઈ ને તેમાં થી પરોઠા વણી ને તેની ઉપર સોસ પાથરવો પછી પૂરણ પાથરીને ઉપર થી ઓરેગાનો ચિલી ફ્લેક્સ મિક્સ હબ નાખવા

  4. 4

    પરોઠા ને વાડી ને વણી લેવું અને તવી પર સેકી લેવું

  5. 5

    સકાઈ જાય એટલે એના કાપી ને પીસ કરી લેવા

  6. 6

    પરોઠા ને ગરમા ગરમ સોસ દહી અને અથાણાં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

ટિપ્પણીઓ

Similar Recipes