રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minute
2 serving
  1. 1જુડી પાલખ પાતળી લાંબી સમારેલી
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ચાટ મસાલો
  4. તેલ તળવા માટે
  5. 1 ચમચીતલ
  6. 1/4 ચમચીચીલી ફ્લેક્સ
  7. 10પાન લીમડો

રાંધવાની સૂચનાઓ

10 minute
  1. 1

    સૌ પ્રથમ પાલખ ને સાફ કરી દાંડી કાઢી ને પાતળી સમારી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકો તેમ ગરમ થાય એટલે તેમાં પાલખ ઉમેરી તળી લો.

  3. 3

    હવે એક પેન માં 1ચમચી તેલ મૂકી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં તલ ઉમેરો.તલ તતડે એટલે એમાં લીમડો ઉમેરી લીમડો કરકરો થાય એટલે પાલખ ઉમેરો.

  4. 4

    હવે એમાં મીઠું,ચાટ મસાલો,ચિલી ફ્લેક્સ ભભરાવી મિક્સ કરો.

  5. 5

    હવે તેને આલુ સેવ,બેસન સેવ કે ખાલી કુરકુરી પાલખ સર્વ કરો.બાળકો ને પાલખ ખવડાવવા માટે આ બેસ્ટ સ્નેક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes