બીટ કેરેટ નો સૂપ (Beetroot Carrot Soup Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#SJC
સૂપ માટે નો હેલ્થી option

બીટ કેરેટ નો સૂપ (Beetroot Carrot Soup Recipe In Gujarati)

#SJC
સૂપ માટે નો હેલ્થી option

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ સર્વ
  1. ૧ નંગમોટું બીટ
  2. ૪ નંગમોટા ગાજર
  3. ૧/૨ ચમચીમરી પાઉડર
  4. ૧ ચમચીમીઠું
  5. ૧/૨ ચમચીબટર
  6. ૨ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બીટ ગાજર ને ધોઈ નાના ટુકડા કરી બાફી લો.ઠંડા પડે એટલે બીજું પાણી ઉમેરી બ્લેન્ડર ફેરવી સ્મૂધ કરી લો.

  2. 2

    હવે ગેસ પર રાખી મીઠું મરી પાઉડર અને બટર નાખી ઉકાળી લો..
    સૂપ તૈયાર છે.. બાઉલ માં કાઢી સર્વ કરો..

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes