ભરેલા ડુંગળી બટાકા નું શાક (Bharela Dungli Bataka Shak Recipe In Gujarati)

Hetal Shah @Cook_14041971h
#KS3
Post 1
ભરેલા ડુંગળી બટાકા નું શાક (Bharela Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS3
Post 1
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા માટે ની બધી સામગ્રી લઇ એક ડીશ માં લઇ ભેગી કરો.
- 2
બટાકા, ડુંગળી ધોઈ છોલી ને કાપા પાડો અને તેમાં ઉપરનો મસાલો ભરી દો.
- 3
કુકર માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હીંગ ઉમેરો પછી તેમાં હળદર અને મરચું ઉમેરી હલાવી લો અને થોડું પાણી ઉમેરો.
- 4
તેમાં ભરેલા ડુંગળી અને બટાકા ઉમેરી અને કુકર નું ઢાંકણ બંધ કરી તેને વિસલ વગાડી દો શાક ને બાઉલ માં કાઢી કોથમીર ભભરાવી દો ને રોટલી સાથે પીરસી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા ડુંગળી બટાકા નું શાક
# KS 3# Post 1 ડુંગળી નું શાકઆપડા ગુજરાતી ઓ ને ભાવતું અને આપડી ગુજરાતી ની વાનગી ની ડીશ માં આ શાક હોય જ છે.મેં આજે ભરેલા ડુંગળી અને બટાકા નું શાક બનાવ્યું.આ શાક માં વપરાતી વસ્તુ ઓ આપડા ઘર માં હોય જ છે એટલે બનવામાં બહુ જ ઇઝી છે અને ટેસ્ટી પણ હોય જ છે. Alpa Pandya -
-
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week8Post-1 Neha Prajapti -
-
ભરેલા રીંગણ બટાકા ડુંગળી નું શાક (Bharela Ringan Bataka Dungli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે બધાને સાદુ જમવું હોય ત્યારે મોટા ભાગે આ શાક રોટલી રોટલી કે ભાખરી અથવા પરોઠા સાથે વારંવાર બને છે.Bhoomi Harshal Joshi
-
ભરેલા કારેલા ડુંગળી બટાકા નુ શાક (Bharela Karela Dungli Bataka Shak Recipe In Gujarati)
#EB#week6#Famઅમારા ઘરમાં કારેલા નુ સાદુ શાક નથી ખવાતુ એટલે હું આવુ કારેલા મા ચડિયાતો મસાલો કરી ભરી અને સાથે ડુંગળી બટાકા નાખી ચટપટુ બનાવું એટલે બધા આ શાક હોંશે હોંશે ખાય. બધા ને મજા પડી જાય. Chhatbarshweta -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS7ડુંગળી-બટાકા ની કેમિસ્ટ્રી તો ખુબ જ લોકપ્રિય છે શાકભાજી નો રાજા બટાકા કહેવાય તો ડુંગળી ને રાણી કહી શકાય , આમ તો ઘણી અવનવી રીતે આ શાક બનીવી શકાય પણ મે અહીં ઔથેન્ટીક રીતે પિત્તળ ની કડાઈ માં જ બનાવવાનુ પસંદ કર્યું છે કેમ કે અમુક શાક તેના સાદગી થી જ પસંદ કરાય છે sonal hitesh panchal -
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1#ભરેલા બટાકા નું શાક Krishna Dholakia -
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
આ ભરેલું શાક સાંજે ડીનર માં ભાખરી સાથે ખાવા માં આવે છે.#FFC2 Bina Samir Telivala -
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 7કાઠિયાવાડી ટેસેટનું ચટાકેદાર આખી ડુંગળીનું શાક રોટલો કે ભાખરી સાથે બહું જ ભાવે.. શિયાળામાં તો ખાવાની ખૂબ જ મજા પડે. Dr. Pushpa Dixit -
-
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#cookpadindia Rekha Vora -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#Dinner recipe#Cooksnap#Bye bye winter recipe#BW Rita Gajjar -
કાઠિયાવાડી ભરેલા બટાકા નું રસાદાર શાક (Kathiyawadi Bharela Bataka Rasadar Shak Recipe In Gujarati)
#FFC2 food festival ( week_2)#Week 2#Cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS7 આ શાક બનાવવા મા બહુ સહેલું છે.ફટાફટ બની પણ જાય છે. Vaishali Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14621370
ટિપ્પણીઓ