ઢોકળા(Dhokla Recipe in Gujarati)

Mayuri Vora @cook_26200623
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ મા રવો મીકસ કરી લો.
- 2
હવે તેમાં ખમણેલા આદુ મરચા નાંખી મીકસ કરી લો.
- 3
હવે તેમાં ખાંડ અને લીંબુ નાંખી મીકસ કરી લો.
- 4
હવે તેમાં ઈનો નાંખી મીકસ કરી લો.
- 5
હવે તૈયાર કરેલ ખીરા ને તેલ લગાવેલ વાસણ મા કાઢી ને સ્ટીમરમાં સ્ટીમ કરી લો.
- 6
તેલ મા લીમડો રાઈ અને હીંગ નાંખી વઘાર તૈયાર કરી ઢોકળા પર વઘારો.
- 7
તૈયાર છે ઢોકળા ગરમ ગરમ પીરશો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી વડી નું શાક(Methi Vadi shaak recipe in Gujarati)
#GA4#week2#cookpadindia#Fenugreekઆપણે રાત્રે તો વેરાયટી બનાવતા હોઈએ છીએ. પણ બપોરે રોજ ક્યું શાક બનાવું તે પ્રોબ્લેમ હોઈ છે. તો આ મેથી રીંગણા સાથે વડી મિક્સ કરી ટેસ્ટી અને લાજવાબ શાક બનાવજો બધા ને બહુજ ભાવશે. Kiran Jataniya -
-
.ચાકલેટ -અખરોટ બર્ફી
હેલ્દી રેસીપી છેત્યોહાર પર ઘરે સરલતા થી બની શકે છે .નાના મોટા બધા ની મનપસંદ મિઠાઈ છે Saroj Shah -
પુરણ પોળી અને વઘારેલી ખીચું ઢોકળી
#રોટીસ#goldenapron3#week18#besan૧૦ જ મિનિટ માં બની જાય છે આ ખીચું ઢોકળી Kiran Jataniya -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#trend4ઢોકળા ની વેરાઈટી માં એક નવી વેરાઈટી ફરાળી ઢોકળા નો ટાઈમ ચાલતો હોય એટલે ફરાળી ઢોકળા તો બનાવવા જ પડે Shital Desai -
-
વેજ. હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
#સાઉથઆ બિરયાની હૈદરાબાદ ની ફેમસ વાનગી છે.આ હૈદરાબાદી બિરયાની આપણે ત્યાં પણ હોટેલ રેસ્ટોરન્ટ ના મેનુ મા હોઈ જ છે.આ ટેસ્ટ માં ખુબજ મસ્ત હોઈ છે અને મે ગ્રીન ફુડ કલર નો જરા પણ ઉપયોગ નથી કરેલો. Kiran Jataniya -
બીટ રાઈસ
#કુકરઆ એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.આ રીતે તમે બાળકો ને સરળતાથી બીટ ખવડાવી સકશો. બીટ શરીર મા લોહી વઘારવામા મદદ કરે છKosha
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા
#ઇબુક૧#૪૪# સેન્ડવીચ ઢોકળા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે ઝડપ થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ગોબી રેવીઓલી વીથ અવધી સોસ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં શેફ સિધ્ધાર્થ તલવાર ની રેસીપી થી પ્રેરણા લઈને મેં એક ફયુઝન રેસીપી તૈયાર કરી છે.ગોબી રેવીઓલી વીથ અવધી સોસ. Bhumika Parmar -
-
-
ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati)
#EBઆ સીઝન માં ગુંદા ખુબજ મળતા હોય છેઅને એમાંથી અવનવી વાનગી ઓ બનતી હોય છે..તેમજ એ હેલ્થ ની દષ્ટિએ પણ ખુબજ ફાયદા કારક...લોહી ની ઉણપ દુર કરે.. છે. જેમાં ડા્ય શાક ખાસ બંને છે્્મે આજે ચટપટું રસા વાળું શાક બનાવયુ છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે'અને . ગુંદા ની અલગ જ વેરાયટી બંને છે્ Shital Desai -
મગ ઢોકળા
#લીલીપીળી ઢોકળા ગુજરાતી ઓ ની પ્રખ્યાત અને સૌને ભાવતી વાનગી એને થોડી હેલ્ધી બનાવવા નો એક પ્રયાસ મગ ઢોકળા સ્વાદ માં પણ મજેદાર અને બનાવવામાં સહેલી વાનગી Vibha Desai -
વેજીટેબલ પેન કેક (vegetable pan cakeRecipe in Gujarati)
આ વાનગી બાળકો માટે બહુ પૌષ્ટિક અને મનપસંદ છે કારણકે તેનો સ્વાદ ચાઇનીઝ છે અને ઉપરથી ચીઝ નાખવાથી બાળકો ને બહુજ ભાવે છે#GA4#week2 Kirti Dave -
કોલી ફ્લાવર ટીકકા મસાલા (Cauliflower Tikka Masala Recipe In Gujarati)
#GA4#Week24Cauliflower Shital Desai -
બટાકા વડા
#સ્ટ્રીટબટાકા વડા એ ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર દરમિયાન બધા ના ઘરે બનતું હોય છે.બટાકા વડા ને પાઉં જોડે પણ ખવાય છે. Bhumika Parmar -
-
-
ઢોકડા વીથ ગ્રીન ચટણી
#ફેવરેટફેમિલી ની પસંદગી ની વાત આવે ત્યારે નાશ્તા માં ઢોકડા તો સૌથી પહેલાં આવે છે.ઘરમા બધા ને ખૂબજ ભાવે છે. Bhumika Parmar -
-
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar -
પીઝા પરાઠા
#પરાઠાથેપલાનાના થી લઇ મોટા પીઝા તો બધા વેજ ભાવે છે.પરંતુ આજે હું પીઝા નહીં પણ પીઝા ના પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827676
ટિપ્પણીઓ (2)