*પાઈના કોકોનટ રોલ*

Harshida Thakar
Harshida Thakar @cook_18046181

*પાઈના કોકોનટ રોલ*

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250gm ખાંડ
  2. 375gm કોપરા નું છીણ
  3. 400gm મોળો માવો
  4. 2-4ટીંપા પાઈનેપલ ઍસેન્સ
  5. ચપટીયલો ફુડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કઢાઈ માં ખાંડ લઈ (માપ મુજબ) ખાંડ ડૂબે એટલું પાણી લઈ ચીકાશ પડતી ચાસણી તૈયાર કરો.

  2. 2

    પછી તેમાં મોળો માવો નાખી હલાવો. ઓગળે એટલે તેમાં કોપરાનું છીણ ઉમેરો.

  3. 3

    સતત હલાવી ઘટ્ટ થાય પછી યલો ફુડ કલર ઉમેરો. આ પ્રક્રિયા ધીમા તાપે કરવી.

  4. 4

    ગેસ બંધ કરી ઠંડુ પડવા દો.બાદમાં પાઈનેપલ એસેન્સ નાંખી રોલ વાળી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harshida Thakar
Harshida Thakar @cook_18046181
પર

ટિપ્પણીઓ

Similar Recipes