કોપરાના લાડુ

Dharmista Anand @Dharmista
#CR
હેપી વર્લ્ડ કોકોનટ ડે,
આજે વર્લ્ડ કોકોનટ ડે પર મેં કોપરાના લાડુ ની રેસિપી બનાવી છે,
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા નારિયળ ને કાચલીમાંથી કાઢી,પાછળનો કડક ભાગ છોલી,ટુકડા કરી મિક્સર માં દૂધ અને કોપરાના ટુકડા ઉમેરી પીસી લો.
- 2
એક કડાઈ માં ઘી મૂકી તેમાં કોપરાની પેસ્ટ ને સાંતળી દૂધ બળી જાય એટલે ખાંડ નાખી બરાબર મિક્ષ કરી માવો એડ કરો માવો મેલ્ટ થઈ જાય એટલે ઈલાયચી પાવડર નાખી મિશ્રણ પેન છોડે એવું થાય એટલે ગેસ બન્ધ કરી પ્લેટ માં કાઢી ફૂડ કલર એડ કરી બરાબર મસળો.
- 3
નાની સાઈઝ ના લાડુ વાળી કોપરાની છીણ માં રગદોળી ઉપર પિસ્તા થી ગાર્નિશ કરો, તો રેડી છે કોપરાના લાડુ.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નારિયેળ લાડુ (Coconut Laddu Recipe In Gujarati)
#cr#worldcoconutday#coconut#sweet#laddu#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
નારિયેળના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipe#શ્રાવણરંગીન નારિયેળના લાડુ Neha Prajapti -
કેસરપિસ્તા ખીર
#mrમિલ્ક રેસિપી માં આજે મેં બનાવી છે કેસર પિસ્તા ખીર જે ખુબજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
પનીર લાડુ
#પનીરમિત્રો અત્યારે નવરાત્રી ચાલે છે તો આપણે આ પનીર ના લાડુ ભગવાન ને પ્રસાદ માં ધરાવી શકીયે છે તેમજ ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Dharmista Anand -
થ્રી કલર કોપરા ના લાડુ(kopra recipe in gujarati)
આજે સ્વાતંત્ર્ય દિવસ છે. આજે અમારી એનિવર્સરી છે. આજે એકાદશી પણ છે.થ્રી ઈન વન રેસિપી બનાવી. Anupa Thakkar -
-
થ્રી લેયર કોપરા પાક (Three Layer Kopra Paak Recipe In Gujarati)
મેં ઘી બનાવ્યું હતું તેમાં થી બગદુ નીકળ્યોહતું. જેથી મને વિચાર આવ્યો કે લાવ આજે કોપરાપાક બનાવો છે. હું જ્યારે જ્યારે બગદુ નીકળે છે ત્યારે હું કંઈ ને કંઈ સ્વીટ બનાવું છું. મારી ફેમિલી માં બધા જ ને સ્વીટ ભાવે છે. Jayshree Doshi -
કોપરા ના લાડુ (kopara laddu recipe in gujarati)
#PR#GCR#Post1દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહીં મેં ગણપતિ દાદાને પ્રસાદ માં ધરાવવા માટે કોપરા ના લાડુ બનાવ્યા છે. કોપરા ના લાડુ એકદમ ઝડપથી બની જાય છે અને આ લાડુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ટેન્ડર કોકોનટ પાયસમ (Tender Coconut Payasam Recipe in Gujarati)
#KER#ChooseToCookપાયસમ એ કેરલા ની ટ્રેડિશનલ વાનગી છે. મને ટેન્ડર કોકોનટ ખૂબ જ પસંદ છે એટલે મેં આ બનાવવા ની ટ્રાય કરી અને ખુબ જ સ્વાદિષ્ટ બની. Harita Mendha -
-
કોકોનટ જેગરી લાડુ (Coconut Jaggery Ladoo Recipe In Gujarati)
કોકોનટ જેગરી લાડુ વિથ મિલ્કમેઇડ #CR Mudra Smeet Mankad -
રવા બરફી
#મીઠાઈતહેવારો માં મીઠાઈ બચે છે. તો તેનો ઉપયોગ કરી ને મેં રવાની બરફી બનાવી છે.મેં અહીંયા માવાના પેંડા નો ઉપયોગ કર્યો છે,તેની જગ્યાએ માવો અથવા કોઈ પણ માંવા ની મીઠાઈ લઈ શકાય છે. Dharmista Anand -
મિક્સ ફ્રુટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
નોર્મલ ચોકલેટ કેક હંમેશા ખાતા જ હોઈએ છે અને કોઈ એક ફ્રૂટ સાથે કેક બનાવી એના કરતા આજે મેં બધા ફ્રૂટને સાથે લઈને એક સરસ મજાની કેક બનાવી છે કુકપેડ ઇન્ડિયાના ચાર વર્ષ પુરા થવા પર હેપી બર્થ ડે કુકપેડ ઇન્ડિયા. આજે કેક બનાવવા નું બીજું કારણ એ પણ છે આજે મારી પણ બર્થ ડે છે#CookpadTurns4#cookpadindia#mixfruitcake Chandni Kevin Bhavsar -
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ અનેક રીતે બને છે અને જુદા જુદાવસાણા થી ડ્રાયફ્રુટ્સ થી જુદા જુદા લોટથી બનતા હોય છે મેં કાચા બટેટાના લાડુ બનાવ્યા છે જે ફરાળમાં પણ ખાઈ શકાય છે.#GA4#week4#laddu Rajni Sanghavi -
મગસ ની લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
જ્યારે કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે મગસ ના લાડુ યાદ આવે છે તો આજે મગસ ના લાડુ બનાવ્યા છે#RC1 Chandni Dave -
પંચરંગી સ્ટફ લાડુ(stuff ladu recipe in gujarati)
#GC#ઓગસ્ટલાડુ એ ગણપતિબાપા ના પ્રિય..મે આજે અલગ જ રીતે પંચરંગી સ્ટફ લાડુ બનાવ્યા છે. Jagruti Chauhan -
કોપરા ના લાડુ
#ટ્રેડિશનલ કોપરના લાડુ મારી બચપન ની સૌથી સ્વીટ યાદો ની એક છે. સમય સાથે પસંદ બદલે પણ કોપરના લાડુ મારા ઓલ ટાઈમ ફેવરિટ છે .. Manisha Kanzariya -
ટોપરા ના લાડુ(Topra Na Laddu Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ ચાલુ છે તો મેં આજે ટોપરાના લાડુ પ્રસાદ માટે બનાવ્યા છે તેની રેસીપી તમને ગમશે. Disha Bhindora -
ગુલાબી લાડુ
#ચતુર્થી#ગણપતિ બાપને માટે આ વખતે મેં કંઈક અલગ લાડુ બનાવવાનું વિચાર્યું હતું. તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોપરાના લાડુ. ...ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. આ લાડુ તમે માત્ર ૫ મિનિટમાં તૈયાર કરી શકો છો. Dimpal Patel -
ડ્રાય ફ્રુટસ લાડુ
#SJR#SFR#RB20 #week20#cookpadgujrati જન્માષ્ટમી પર ડ્રાય ફ્રુટસ લાડુ પ્રસાદ રૂપે બનાવી શકાય છે અને તેને બનાવવા ખૂબ જ સરળ છે અને તે જલ્દી બની જાય છે અને તે વ્રત કે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે આ લાડુ નાના મોટા સૌને ખાવા ગમશે Harsha Solanki -
સત્તુ ના લોટ ના લાડુ
આ લાડુ મેં લાલા માટે બનાવ્યા હતા.🌹❤️🌹ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
કેસર સેવૈયા ભોગ(KEAR SEVAIYA BHOG RECIPE IN GUJARATI)
#મોમ“જેમ ગોળ વિના મોરો કંસાર તેમ માત વિના સૂનો સંસાર કેહવાય છે.”એમ તો મધર ડે રોજ જ હોય છે. પણ કૂક્પેડે આ મધર ડે ને ઉજવવા માટે અને અમને અમારી માતાની સ્પેશલ રેસીપી શેર કરવાની તક આપી તે માટે કૂકપેડ નો ખૂબ ખૂબ આભાર.“માતા એટલે ભગવાનનું જીવતું જાગતું સ્વરૂપ” અને ભગવાન ને આપણે હંમેશા પ્રસાદીનો ભોગ લગાવતા હોઈએ છીએ. માટે હું અહીયાં જે રેસીપી શેર કરી રહી છું, તેનું નામ છે “કેસર સેવૈયા ભોગ” જેમાં 2 સ્વીટ ડિશનું ફ્યૂઝન કરેલું છે. આ સ્વીટ મેં મારી માતા પાસેથી શિખેલી છે જેમાં મેં મારૂ થોડું ઇનોવેશન કરેલું છે.મારી આ રેસીપી “માતા ની મમતાની” જેમ જ મીઠાશથી ભરપૂર છે. માટે જ “મારી માતા” ની સાથે સાથે દુનિયાની દરેક માતા માટે આ સ્વીટ ડિશ બનાવી છે.“હેપ્પી મધરસ ડે – HAPPY MOTHERS DAY” Dipmala Mehta -
પનીર કોકોનટ લાડુ (Paneer Coconut Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#LadooCoconut મારું most favourite ingredient છે. એમાં પણ લડ્ડુ નું નામ આવતા જ નાના મોટા સહુ ના મોઢા માં પાણી આવી જાય. એટલે આજે હું આપની સાથે share કરું છું very easy and tasty કોકોનટ પનીર લડ્ડુ. Vidhi Mehul Shah -
-
ખાદીમ પાક.(khadim paak recipe in gujarati)
આ એક એવી મીઠાઈ છે. જેને તમે ઘરે બનાવો કે તમે માંગરોળ થી લ્યો પણ તેનો સ્વાદ એક સરખો જ આવે છે. તે તેની ખાસિયત છે . Tejal Rathod Vaja -
ચોખા ના લાડુ (ધરો આઠમ સ્પેશ્યલ)
#GCR# Guess the word#ladduભાદરવા સુદ આઠમ એટલે કે ધરો આઠમ ના દિવસે આ લાડુ બનતા જ હોય છે. મેં પણ આજે બનાવ્યા છે તો ચાલો.. Arpita Shah -
🌹"એ,બી,સી,ડિ પાસ્તા કલશ લાડુ"🌹
💐કાઠિયાવાડ મા કેહેવાય છે કે તહેવાર કે પ્રસંગ કોઈ પણ હોય પણ જ્યાં સુધી આપણી કાઠિયાવાડની પારંપરિક મીઠાઈ લાડુ ન બને, તો એ તહેવાર કે પ્રસંગ અધુરો જ હોય એમ લાગે છે તો આજે હું તમારા માટે એક નવી મીઠાઈ લઈને આવી છું જે સ્વાદ માં એકદમ ટેસ્ટી અને હેલ્દી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો સ્વાદિષ્ટ એ,બી,સી,ડિ પાસ્તા કલશ લાડુ 💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15455367
ટિપ્પણીઓ (7)