ગાંઠિયા બાસ્કેટ ચાર્ટ

Mahek Kamdar @cook_18082159
#HM
આપણે તીખા તો બનાવીએ છીએ તો આજે કાંઇ નવી રેસીપી બનાવીએ એકદમ ચટપટી.
ગાંઠિયા બાસ્કેટ ચાર્ટ
#HM
આપણે તીખા તો બનાવીએ છીએ તો આજે કાંઇ નવી રેસીપી બનાવીએ એકદમ ચટપટી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ચણા ના લોટ માં તેલ મરચું મીઠું નાખી તીખા ગાંઠિયા નો લોટ તૈયાર કરશુ.
- 2
હવે સંચા માં લોટ ભરીને પસ્તી ઉપર તીખા ગાંઠિયા પાડી લેવાના છે. પછી બે સ્ટીલ ની ગરણી લેવાની છે. એક ગરણી માં ગાંઠિયા ગોઠવાના છે.
- 3
પછી ઉપર બીજી ગરણી મૂકી તળવાનું છે.
- 4
એક બૉઉલ માં સ્ટુફીન્ગ તૈયાર કરશુ, તેમાં કેપ્સિકમ, કાકડી, ટમેટું, ડુંગળી અને કોથમીર.
- 5
હવે તેમાં બે ચમચી ટમેટા નો સોસ અને બે ચમચી રેડ ચિલ્લી સોસ નાખી મિક્સ કરો.
- 6
એક પ્લેટ માં બાસ્કેટ મુકશુ અને તેમાં સ્ટુફીન્ગ ભરસુ, ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરશુ.
- 7
નોંધ : તેમાં ઉપર ચીઝ થી પણ ગાર્નિશ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાંઠિયા બાસ્કેટ ચાટ
#rajkot 21 આ રેસીપી સરસ બને છે અને બાળકોને નાસ્તા માં પણ ભાવે છે હેલ્દી પણ છે. Namrata Kamdar -
વેજ. મકાઈ પિઝા
નમસ્કાર દોસ્તો, આજે આપણે બનાવસું Lock Down મા, બધાને ભાવે તેવા અને છોકરાવના મનપસંદ પીઝા..સૌ પ્રથમ પીઝા ના બેઝ ને બને બાજુ માખણ લગાડી શેકી લેવું, ત્યારબાદ તેના પર ટોમેટો સોસ ચોપડીને, તૈયાર કરેલ મસાલો ચોપડીને,તેના પર ચીઝ ખમણવું, અને તૈયાર પિઝા..વધુ વિગત માટે આપેલ નીચેની વીગતો જોવો..ધન્યવાદ Arjun Kakkad -
રોટી બાસ્કેટ
#૨૦૧૯હેલો ફ્રેન્ડસ આપડે રોટલી તો ખાતા જ હોઈએ છીએ પણ આજે હું તમને રોટલી માંથી નવી આઈટમ રોટીબાસ્કેટ શીખવાડવાની છુ જે એક દમ યુનિક છે અને બાળકોને ખૂબ જ ભાવશે તો ચાલો ટ્રાય કરીએ રોટી બાસ્કેટ Vaishali Nagadiya -
-
ઉપમા(upma Recipe in Gujarati)
#Trend3 આ રેસીપી નાસ્તા માટે બનાવી હોય તો ફટાફટ તેમજ સરળતાથી બની જાય છે તો ચાલો આપણે બનાવીએ રવાના ઉપમા Khushbu Japankumar Vyas -
મૂગ દાલ ટોસ્ટ
#HM આપણે આજે મૂગ દાલ માંથી એક સરસ રેસિપી બનાવીશુ. અને બાળકો ને સ્કૂલ મા પણ લુંચબોક્સ મા આપી શકાય તેવી હેલ્દી અને ટેસ્ટી રેસીપી છે. Namrat kamdar -
કંદ ની બેક્ડ કાતરી
#શાકજનરલી આપણે કંદ ની કાતરી કડાઈ માં બનાવતા હોઈએ છીએ. જેમ પોટેટો વેજિસ બનાવીએ એમ સાઈડ ડીશ તરીકે આપણે કંદ ની કાતરી પણ બેક કરી ને બનાવી શકીએ છીએ. જે સ્વાદ માં ક્રિસ્પી અને સરસ લાગે chhe. Khyati Dhaval Chauhan -
તીખા ગાંઠિયા
#માઇઇબુક#પોસ્ટ:-8# goldenapron3#week 22#Namkeen#વિકમીલ૧# સ્પાઈસી/તીખીઆજે નાસ્તા માટે તીખા ગાંઠિયા બનાવી લીધા.બહુ જ ઓછી સામગ્રી થી બની જાય છે..અને બજારમાંળે એવાં જ સરસ બને છે.. આમાં સોડા નો ઉપયોગ થતો નથી .અને મોણ માટે ફક્ત બે ચમચી જ તેલ જોઈએ.. Sunita Vaghela -
જામનગર ઘૂઘરા
#તીખીમાવો અને રવો નાખેલા ગળ્યા ઘૂઘરા તો આપણે બનાવીએ છીએ આજે મે બનાવ્યા છે રાજકોટ - જામનગર નાં પ્રખ્યાત તીખા ઘૂઘરા. Anjana Sheladiya -
-
સોફ્ટ તીખા ગાંઠિયા (Tikha Gathiya recipe In gujarati)
#goldenapron3#week18#besanરોજે રોજ બાળકોના ટિફિન માં ભરવા માટે કે નાસ્તા માટે કોરા નાસ્તા તો જોઈએજ આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે.. અને ખુબજ સોફ્ટ બન્યા છે. તમે પણ આ રીતે બનાવશો તો ખુબ સરસ બનશે.. Daxita Shah -
મિક્ષ વેજ દલિયા કબાબ
#લોકડાઉનદરરોજ તો શું બનાવીએ શું બનાવીએ એમજ પુછીએ છીએ ઘરના સભ્યો ને.પરંતુ આ લોકડાઉન માં તો ઓછી સામગ્રી માં પણ નવી નવી ડિશ બનાવી દઈએ છીએ.બરાબર ને બહેનો....તો આજે મેં એજ રીતે એક નવી ડિશ બનાવી છે.થોડા શાકભાજી પડ્યા હતા ફ્રીજ માં તો તેનો ઉપયોગ કરી દલિયા સાથે મિક્સ કરી કબાબ બનાવી દીધા. Bhumika Parmar -
તીખા ગાંઠિયા
#ફેવરેટગાંઠિયા... પછી એ તીખા, મોળા, ભાવનગરી કે ફાફડા ,આપણા સૌ ના પ્રિય જ... હું મૂળ સૌરાષ્ટ્ર ની, એટલે ત્યાં ના ફાફડીયા ગાંઠિયા તો પ્રિય છે જ ,પણ એ ઘરે નથી બનાવતી. પણ તીખા ગાંઠિયા પણ એટલા જ પ્રિય. સૌરાષ્ટ્ર માં તીખા ગાંઠિયા થી જાણીતા એવા આ ફરસાણ ને, જાડી તીખી સેવ, બેસન સેવ, મસાલા સેવ જેવા વિવિધ નામ થી ઓળખાય છે. Deepa Rupani -
દૂધીના થેપલા(dudhi na thepla recipe in gujarati)
આપણે દુધી ના મુઠીયા દુધીનો હલવો જેવી દૂધીની વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો ચાલો આપણે આજે દૂધીના થેપલા બનાવીએ Khushbu Japankumar Vyas -
વણેલા ગાંઠિયા
#કાંદાલસણ#બેસન#બ્રેકફાસ્ટહેલો ફ્રેન્ડ્સ , આપણા ગુજરાતીઓ નો સન્ડે સ્પેશિયલ નાસ્તો એટલે વણેલા ગાંઠીયા...તો ચાલો આજે મેં વણેલા ગાંઠિયા ની રેસીપી પોસ્ટ કરી છે. Kruti's kitchen -
ફરાળી ઉત્તપમ
#HM ફરાળમાં બટેટા ખાઈને બધા થાકી જાય છે તો આજે આપણે નવી વાનગી બનાવી ફરાળી ઉત્તપમNeha kariya
-
ફણગાવેલ મગનું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#Week11#Sprout રેસીપી હેલ્ધી તો છે પણ આપણે તેને ડાયટ માં પણ લઇ શકીએ છીએ. Nidhi Popat -
ગોબી મન્ચુરિયન (Gobhi Manchurian Recipe in Gujarati)
#GA4 #week24 મન્ચુરિયન આપણે કોબીજ, ગાજર માંથી બનાવિયે છીએ આજે મેં ગોબી મન્ચુરિયન બનાવીયા છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Bhavini Kotak -
રોટલી ના ભજીયા(rotli na bhajiya recipe in Gujarati)
#માઇઇબુકરોટલી તો રોજ આપણે જમવામાં જમીએજ છીએ અને અમુક ઘર માં માપ થી બનતી હોય છે ને અમુક ઘરે વધારે બની જાય છે અને એ વધેલી રોટલી નો અલગ અલગ વાનગી બનાવતા હોઈએ છીએ તો તો આજે એક એવી અલગ અને નવી અને બધા ને જ ભાવે એવી વાનગી બનાવી છે mitesh panchal -
ચાટ બાસ્કેટ
#HM વરસાદમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ચાટ બાસ્કેટ બેસ્ટ નાસ્તો છે. Nidhi Popat -
તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 આ ગાંઠિયા એકદમ ફટાફટ બની જાય છે. અને લાંબો સમય સુધી સારા રહે છે. તો સૂકા નાસ્તા માટે બેસ્ટ એવા તીખા ગાંઠિયા ની રીત ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
તીખા ગાંઠિયા (tikha gathiya recipe in Gujarati)
#માઇઇબુક#post23#date29-6-2020#વિકમીલ3#તળવુંતીખા ગાંઠિયા Varsha Karia I M Crazy About Cooking -
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર
આ રેસીપી બોવ ઝડપ થી બની જાય તેવી છે. સાંજે બાળકો ને ભુખ લાગી હોય તો આપણે 15 મિનિટ માં તૈયાર કરી શકાય. Namrata Kamdar -
વેજિટેબલ કોર્ન ચાર્ટ
મોન્સુન સ્પેશ્યલ#સુપરશેફ3#વિક૩મિત્રો નાના હોય કે મોટા પણ ચાર્ટ તો દરેક ને ભાવતી વાનગી હોય છે.ચાર્ટમાં પણ ખૂબ અલગ અલગ પ્રકારની આવતી હોય છે.પણ આજે મે એક હેલદી ચાર્ટ બનાવી છે.તો તમને મારી રેસીપી ગમે તો શેર કરજો અને તમારા ઘરે પણ બનાવજો. megha sheth -
તીખા ગાંઠિયા
#મઘરતીખા ગાંઠિયા.. એક સૂકા નાસ્તો.ચણા ના લોટ માંથી બનતી એક ગુજરાતી વાનગી.ગાંઠિયા નો ઝારા પર તીખા ગાંઠિયા બનાવવાની રીત, મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવું છું. Jasmin Motta _ #BeingMotta -
લસણીયા ગાંઠિયા (Lasaniya Ganthiya Recipe In Gujarati)
#RC1#Week1આપણે તીખાં ગાંઠિયા તો બનાવતાજ હોય પણ એમાં થોડું લસણ અને સંચળ ઉમેરો તો એક અલગ જ સ્વાદ લાગે તો મેં આજે લસણયા ગાંઠિયા બનાવ્યા છે Dipal Parmar -
ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati)
#goldenapron3#week18#બેસનઆ ગાંઠિયા તીખા ગાંઠિયા કરતા પાતળા અને સેવ કરતા જાડા હોય છે ચા સાથે નાસ્તા માં ખુબ જ મજા આવે છે. ટેસ્ટ માં તીખા અને ચટપટા હોય છે. એક વાર જરૂર ટ્રાય કરજો બાળકો ને ખુબ ભાવશે. Ushma Malkan -
ચુરમાના લાડુ
#HM નાના બાળકો અને વડીલો ની પસંદગી લડ્ડુ હોય છે તો આજે આપણે ચુરમાના લાડુ બનાવીએ..Neha kariya
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
મેગી મનચુરીયન
#goldenapron#post-18મંચુરિયન બધાને ખૂબ જ ભાવતા હોય છે અને આજે આપણે મંચુરિયન ની નવી રેસિપી ટ્રાય કરીશું જેનું નામ છે મેગી મનચુરીયન Bhumi Premlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10240058
ટિપ્પણીઓ