રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક વાસણ લો એમાં ચણાનો લોટ લો.એમાં દહીં નાખો પછી બધા મસાલા નાખી ને જરૂર પડે એટલું પાણી ઉમેરી ઢોકળા માટે નુ ખીરું તૈયાર કરો. એને સરસ ફીણો. જયારે ઢોકળા મુકવા હોય એ પેલા તરત જ ઈનો ઉમેરો અને પછી એને ફરી મિક્સ કરો.
- 2
હવે એક સ્ટીમર અથવા તો મોટા તપેલા માં પાણી ગરમ મૂકો. એક થાળી અથવા તો કેક ટીન ને તેલ વડે ગ્રીઝ કરી તેમાં ખીરું પાથરી અને 10-15 મિનિટ માટે સ્ટીમ કરી લો. પછી એક કડાઈ માં તેલ ગરમ મૂકો પછી રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે હિંગ નાખી લીમડાના પાન નાખો.લીલા મરચા નાખી ખાંડ અને 1/2 કપ પાણી ઉમેરી એને ઉકાળી અને તૈયાર કરેલા ખમણ પર ઉમેરો.
- 3
પછી તેના પર કોથમીર નાખી કાપા પડી એને સોસ સાથે ka તો ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#week3આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in gujarati)
આમ તો ખમણ ઢોકળા બધાં ના પ્રિય હોય છે.પણ અમુક લોકો જે ખટાશ વાળી વસ્તુ ભોજન મા નથી લેતા તે લોકો ખમણ ઢોકળા નો ઉપયોગ ભિજં મા નથી કરતા.એમા પણ ખાસ લીંબુ ના ફુલ નો ઉપયોગ કરી બનાવેલા હોય છે તે આપણા શરીર ને નુક્સાન કરે છે.તો ચાલો આજે હુ ઘરે જ ઝડપથી લીંબુ ના ફુલ નો ઉપયોગ કર્યા વગર ખમણ ઢોકળા બનાવીશ. Sapana Kanani -
ખમણ(Khaman Recipe in Gujarati)
ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.#GA4#Week8 Hiral -
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#Week1#cookpadindia#cookpadgujaratiજ્યારે અચાનક મહેમાન આવી જાય ત્યારે ઝટપટ બની જાય તેવી વાનગી એટલે ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ ખમણ. તો મિત્રો આજે આપણે બનાવીશું સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા... Ranjan Kacha -
-
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman dhokala recipe i gujarati)
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં લંચ માં ફરસાણ તરીકે ખમણ ઢોકળા વધારે પીરસાય છે. ગુજરાતીઓનો જાણીતો અને માનીતો નાસ્તો છે.આ ઢોકળા ને ચા અથવા કઢી સાથે નાસ્તામાં ઉપયોગ માં લઇ શકાય છે. આ ખમણ ઢોકળા ખૂબ જ ઓછા ઘટકો વડે અને ઝડપથી બની જાય છે. Kashmira Bhuva -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11886642
ટિપ્પણીઓ