રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરી ને ખીરું તૈયાર કરી લો. ૨-૩ કપ પાણી મૂકી ને મધ્યમ તાપે સ્ટીમ કરી લો
- 2
બેસન, રવો, લીંબુ નો રસ, લીલા મરચાં, પાણી, મીઠું ને વાટેલા આદુ ભેળવી ને મિશ્રણ તૈયાર કરી લો
- 3
બરાબર હલાવી લેવું
- 4
ઇનો નાખી ને એકજ દિશા માં હલાવું
- 5
તેલ ચોપડેલી થાળી માં પથરી મધ્યમ તાઓએ ૧૦ મિનિટ માટે સ્ટીમ કરી લો
- 6
૧૦ મિનિટ પછી તૈયાર થઈ જશે
- 7
સ્ટીમર માંથી કાઢી ને ઠંડુ કરી લેવું
- 8
ચપ્પુ થઈ ખમણ ઢોકળા ના ટુકડા કરી લો.
- 9
૨ ચમચા તેલ ગરમ કરી ને તેમાં રાઈ, હિંગ, તલ, લીલા મરચા, પાણી ને ખાંડ ઉમેરો
- 10
વઘાર તૈયાર છે
- 11
ખમણ પર વઘાર રેડી દો
- 12
ઉપર થી ખમણેલું કોપરું, કોથમીર ભભરાવો ને પીરસો બેસન ની ચટણી સાથે
- 13
આનંદ ઉઠાવો
- 14
આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા શાક ના ખમણ
ખમણ એક હલકી ફુલકી સ્વાદિષ્ટ વાનગી છે જેને ખાટી મીઠી ચટણી સાથે પીરસાય છે. Kalpana Solanki -
-
-
-
લીલા ચણા (પોપટા) ના પૌઆ
#resolutionsPost-7પરંપરાગત ઓછી કેલરી, તંદુરસ્ત, પૌષ્ટિક નાસ્તો, ગરમ નાસ્તા .. પૌઆ .. મોસમી શિયાળો શાકભાજી સાથે રાંધવામાં આવે છે .. તાજા હરા ચણા / લીલા ચણા. Jasmin Motta _ #BeingMotta -
-
-
ખમણ ઢોકળા
#ઇબુક-૨૨આમ તો ખમણ ઢોકળા દરેક ગુજરાતી ફેમિલીમાં બનતા હોય છે પણ અચાનક કોઈ મહેમાન આવે તો ફક્ત 15 મિનિટમાં જ બજાર જેવા જ ખમણ ઢોકળા બનાવવાની રેસીપી આજે શેર કરી રહી છું. Sonal Karia -
પ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા
સ્વાદિષ્ટ ને તંદુરસ્ત વાનગી. ખાટ્ટો, ગળ્યો ને તીખો સ્વાદ વાળા સ્ટીમ કરેલા પાત્રા. ચા કે જમવા માં પીરસાય છેNita Bhatia
-
-
-
રવા ઢોકળા
#કાંદાલસણ#પોસ્ટ5ઢોકળા નું નામ આવતા જ આંખ સામે પોચા અને સ્પોનજી વાનગી આવી જાય છે. મૂળ ગુજરાતી વાનગી એ ગુજરાત ની બહાર પણ એટલી જ ચાહના મેળવી છે. વિવિધ જાત ના ઢોકળા માં એક બહુ પ્રચલિત અને જલ્દી બનતા ઢોકળા છે રવા ઢોકળા. રવા ઢોકળા ની ખાસિયત છે કે તેમાં આથા ની જરૂર નથી પડતી ,ઇન્સ્ટન્ટ બની જાય છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખમણ શિમલા મિર્ચ
#સ્ટફડ#ઇબુક૧ખમણ એ ગુજરાતીઓ નો પ્રિય નાસ્તો છે. મેં શિમલા મરચા માં ખમણ નું મિશ્રણ ભરી ને તેને મરચા ની સાથે બાફ્યા છે. જે સરસ સ્વાદ આપે છે અને નવી વેરાયટી બનાવી શકાય છે. Bijal Thaker -
-
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
સુજી બેસન ખમણ ઢોકળા
#cookpadgujrati#cookpadindiaસુજી અને બેસનના ખમણ બહુ જ સરસ બને છે કોઈ ગેસ્ટ આવવાના હોય બહાર થી લાવવા પડતા નથી ઘરે જ આસાની થી બની જાય છે તો તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
મગ ઢોકળા
#લીલીપીળી ઢોકળા ગુજરાતી ઓ ની પ્રખ્યાત અને સૌને ભાવતી વાનગી એને થોડી હેલ્ધી બનાવવા નો એક પ્રયાસ મગ ઢોકળા સ્વાદ માં પણ મજેદાર અને બનાવવામાં સહેલી વાનગી Vibha Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145867
ટિપ્પણીઓ