રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પાણી નીતારેલુ દહીં લેવુ. એની અંદર ૨ ચમચી આઈસીંગ સુગર નાખવી હલાવવુ.
- 2
બીજા બાઉલમાં કિ્મ ચીઝ લઈને થોડુંક ફીણવુ એની અંદર બાકી રહેલી આઈસીંગ સુગર અને વેનીલા એસેંસ નાંખી હલાવવુ. હવે એની અંદર દહીં વાળુ મિક્ષણ ભેગુ કરો અને હલકા હાથે હલાવવુ. હવે એક ટોલ ગાલસ માં શીખંડ ભરી ઉપરથી કેક ક્મબલ,કેનબેરી અને ચોકો ચીપસ નાખી સવઁે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે ની આ કેક લગભગ બધા ની ગમતી હોઈ છે અને બધા આજે આ જ કેક લેવાનું પસંદ કરે છે. Suhani Gatha -
રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#cookpad# cookpadgujaratiઆ કેક મેં ગઈકાલે @Alpa_majmudar પાસેથી zoom live session માં શીખી હતી. મારી પાસે રેડ કલર ન હોવાથી મેં અહીં બીટરૂટ જ્યૂસ નો ઉપયોગ કર્યો છે. અને આ કેક મેં કઢાઈમા બનાવી છે.કેક ખૂબજ સરસ બની છે.thank you so much cookpad team💖🤗 Ankita Tank Parmar -
-
-
-
રેડ મૂન શરબત (Red Moon Sharbat Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરેડ મુન શરબત Ketki Dave -
-
રેડ સોસ ઈટાલિયન મેક્રોની પાસ્તા
#ઇબુક૧#રેસિપી ૮મારા સન ની મોસ્ટ ફેવરિટ રેસિપી અને વેજીટેબલ થઈ ભરપૂર બધાની પણ પ્રિય અને હોમમેડ. Ushma Malkan -
-
-
બ્લેક ફોરેસ્ટ કેક
#ચતુર્થી#મૈંદામે અહી ગણપતિ દાદા માટે કઈક નવું બનાવી મૂકી છું મોદક તો બધા બનાવે જ છે મે આજે કેક બનાવી છે પ્રસાદ માટે. મેહુલ પ્રજાપતી કાનુડો -
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે હોય અને કેક ના હોય તો કેમ ચાલે......તો શરૂઆત કેક થી જ કરીએ. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
ચોકલેટ મોકા કેક
#કાંદાલસણ#આ કેક માં ચોકલેટ અને કોફી પાઉડર નો પ્રયોગ કર્યો છે. ચોકલેટ અને કોફી ફ્લેવર્સ પસંદ હોય તો એક વાર આ કેક જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
-
-
-
મેથી મટર મલાઈ જૈન
#જૈનમેથી મટર મલાઈ આ એક જૈન સબ્જી છે અને તેમાં કોઈ પણ મસાલા નો યુઝ કર્યો નથી . આ એક ખૂબ જ સરસ લાગે છે કારણ કે તેના નામે પર થી જ તેમાં કાજુ ,પનીર, મિલ્ક, મલાઈ બધું નાખીને બનાવમાં આવે છે જેથી આ સબ્જી એકદમ ક્રીમ થી અને મલાઈ થી ભરપુર લાગે છે અને ખાવામાં પણ મસ્ત લાગે છે અને ઈલાયચી નાખી હોવાથી સાથે સાથે તેનો પણ ફ્લાવર ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
રેડ વેલવેટ કોકોનટ ચોકો લડ્ડુ (Red Velvet Coconut Choco Laddu Recipe In Gujarati)
#ff3રક્ષાબંધન આવે અને મારા ભાઈઓ મારા હાથની બનાવેલી મીઠાઈ ની રાહ જોતા હોય છે અને તહેવાર નો સમય હોય એટલે બજારમાં માવા વાલી મીઠાઈ પણ સારી હોતી નથી to ચાલો આજે ઘરે જ બનાવીને ભાઈને સરસ મજાની સ્વીટ ખવડાવીએ અને એ પણ પાછી અલગ ટાઇપ ની...... Prerita Shah -
-
-
-
વેનીલા ચોકલેટ બરફી (Vanilla Chocolate Barfi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમાવાની ચોકલેટ બરફી Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10320920
ટિપ્પણીઓ