કંચી ચાેકલેટ કેક

Binita Prashant Ahya
Binita Prashant Ahya @cook_17740187

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કેક બેઈઝ બનાવવા: ૨૦ નંગ ચાેકલેટ બિસ્કીટ
  2. ૧ ચમચી ઈનાે
  3. ૧/૨ કપ દૂધ
  4. આઈસીંગ માટે:
  5. ચાેકલેટ ટ્ફલ:(માટે)
  6. ૨૦૦ ગા્મ ડાકॅ ચાેકલેટ
  7. ૫૦ગા્મ કી્મ
  8. સુગર સીરપ
  9. ચાેકલેટ ચીપસ
  10. ગાનીશીગ માટે:
  11. ચાેકલેટ ચીપસ
  12. ચેરી
  13. ચાેકલેટ વમીસીલી
  14. ચાેકલેટ છીણ
  15. ચાેકલેટ સટીક
  16. ચાેકલેટ બાેલસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાૈ પથમ મિકસર ઞાર મા બિસ્કીટ નાખી ક્શ કરવા. અને તેનાે બારીક ભૂકાે કરવાે.

  2. 2

    ત્યાર બાદ એક બાઉલ માં તે લઈ તેમાં ઈનાે નાખવાે. પછી તેમાં નવસેકુ દૂઘ નાખી ઞાડુ પણ નહી પાતળુ નહિ તેવુ બેટર બનાવવુ.

  3. 3

    ત્યાર બાદ કેક માેલડ ને તેલ અને મેંદા થી ગી્સ અને ડસટીગ કરી. પી્ હીટેડ કુકર માં રીંગ અને વહીસલ કાઢેલ માં કેક માેલડ ને તેમાં મૂકી ૩૫-૪૦ મિનિટ માટે બેક કરવુ. ત્યાર બાદ તે ઠંડુ પડે ત્યારે અનમાેલડ કરવુ. પછી તે ને કટ કરી ૩ લેયર કરવા.

  4. 4

    ત્યાર બાદ એક પેઈન મેલટેડ ડાકॅ ચાેકલેટ અને કી્મ નાખી ટ્ફલ બનાવવુ. પછી કેક ની એક સ્લાઈસ માં સુગર સીરપ લગાવવુ. પછી તે નાં પર ચાેકલેટ ટ્ફલ લગાવવુ. તેના પર ચાેકલેટ ચીપસ નાખવી. પછી તે નાં પર ૨જીકેક ની સ્લાઈસ મૂકી સુગર સીરપ, ટ્ફલ અને ચાેકલેટ ચીપસ નાખવી પછી તે નાં પર કેક ની ૩જી સ્લાઈસ મૂકી સુગર સીરપ લગાવવુ પછી આખી કેક ને ચાેકલેટ ટ્ફલ થી કવર કરી બરાબર ફીનીશીગ આપવુ.

  5. 5

    પછી તેની પર ચાેકલેટ ચીપસ, ચાેકલેટ વમીસીલી અને ચાેકલેટ છીણ થી ગાનીશ કરવુ પછી કેક ની બહાર ચાેકલેટ સટીક લગાવવી. અને ઉપર ચાેકલેટ બાેલસ અને ચેરી થી ગાનીશ કરવુ. તાે તૈયાર છે કંચી ચાેકલેટ કેક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binita Prashant Ahya
Binita Prashant Ahya @cook_17740187
પર

Similar Recipes