ફરાળી અપમ

2 કમેન્ટ્સ કરેલ છે
Meghna Jani
Meghna Jani @cook_17236513

#ફરાળી
બનાવમાં ઝટપટ અને બધા ને ભાવે તેવી

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૪_૫ મીડિયમ સાઇઝ ના બટાકા
  2. ૧ ટેબલ સ્પૂન આર લોટ
  3. અડધકપ જેટલું છીણેલું ચીઝ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી ને છાલ કાઢી લો. પછી બટાકા છીની લઈ તેના આરા લોટ, ચીઝ અને સ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સ કરો

  2. 2

    હવે આમાં નાના ગલ્લા તેવો આકાર આપી અપમ પેન માં થોડું તેલ મૂકી બંને બાજુ સેકી લો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Meghna Jani
Meghna Jani @cook_17236513
પર

Similar Recipes