આચારી પનીર

આ એક પંજાબી સબ્જી છે. જે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી બને છે.
આચારી પનીર
આ એક પંજાબી સબ્જી છે. જે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્ષરમાં ટામેટા, કેપ્સિકમ અને આદુને વાટીને ગ્રેવી બનાવો.
- 2
એક ફ્રાયપેનમાં તેલ મૂકી તેમાં વરિયાળી, રાઈ, જીરું અને મેથીનાં દાણાને મિક્સ કરીને ફ્રાય કરો. તેમાં હીંગ તથા સૂકા લાલ મરચાં ઉમેરો. વઘાર તતડે પછી તેમાં તૈયાર કરેલી ટામેટા-કેપ્સિકમ-આદુની ગ્રેવી ઉમેરી ૭-૮ મિનિટ સાંતળો.
- 3
તેમાં મગજતરીનાં બીનો પાવડર ઉમેરો. ત્યાં સુધી દહીંને બીટરથી બીટ કરી લો. જ્યારે ગ્રેવી તેલમાં સંતળાઈ જાય તેલ છૂટે પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર તથા મીઠું ઉમેરીને મિક્સ કરો.
- 4
પછી તે ગ્રેવીમાં વિસ્ક કરેલું દહીં થોડું-થોડું ઉમેરતા જાઓ અને મિક્સ કરતાં જાઓ, ૩-૪ મિનિટ પકાવો. ત્યારબાદ તેમાં પનીરનાં ક્યુબ ઉમેરી મિક્સ કરો. તેમાં ૧/૪ કપ પાણી ઉમેરી મધ્યમ આંચે ૪-૫ મિનિટ પકાવો. વધારે કૂક ન કરવું નહિતર પનીર રબ્બર જેવું ચવ્વડ થઈ જશે. તેમાં ખાંડ ઉમેરો.
- 5
ત્યારબાદ તેમાં અથાણાનો મસાલો, કસૂરી મેથી ઉમેરી મિક્સ કરો. ગરમાગરમ સબ્જીને પરોઠા કે બટર રોટી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર કોલ્હાપુરી
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2આપણે રેસ્ટોરન્ટમાં પંજાબી જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીરની સબ્જી અવશ્ય હોય છે. તેના વગર રેસ્ટોરન્ટનું પંજાબી ફૂડ અધૂરું લાગે છે. પનીરની સબ્જી અલગ-અલગ રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. આજે આપણે કોલ્હાપુરની ફેમસ સબ્જી બનાવીશું જેનું નામ છે પનીર કોલ્હાપુરી જેમાં રેગ્યુલર પનીર સબ્જી કરતાં અલગ જ મસાલાનો મેં ઉપયોગ કર્યો છે. ઘણાને એવો ભ્રમ હોય છે કે પંજાબી સબ્જી કાંદા-લસણ વગર સારી ટેસ્ટી બને નહીં પરંતુ અમે કાંદા-લસણ ખાતા નથી અને મારી એકપણ રેસિપીમાં કાંદા-લસણ હું ઉમેરતો નથી. આ સબ્જીમાં મેં કાજુ અને મગજતરી પણ ઉમેર્યા છે જેના લીધે સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પનીર મખની
#રેસ્ટોરન્ટએક પંજાબી સબઝી જે ખૂબ ક્રીમી,મખમલી,નરમ ગ્રેવી સાથે નરમ પનીર જોડે પીસરવા માં આવે છે..આ સબઝી રોટી, નાન ,પરાઠા, પુલાવ, જીરા રાઈસ..કોઈ પણ સાથે ખૂબ સરસ લાગે છે. Alpa Desai -
કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી
#એપ્રિલ કાંદા અને લસણ વગરની આ સબ્જી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનેછે. Geeta Rathod -
ખોયા પનીર કરી
#જૈનપંજાબી શાક ડુંગળી- લસણ વગર પણ એટલાજ ટેસ્ટી બને છે, આ શાક પણ એટલુજ સરસ બન્યું છે... Radhika Nirav Trivedi -
કઢાઈ પનીર !!
#પંજાબીહોટેલ સ્ટાઈલ... એકદમ સરળ અને સ્વાદિષ્ટ કઢાઈ પનીર... Jagruti Manish (Dalwadi) Shah -
વેજ. પનીર હરીયાળી(vej paneer hariyali recipe in Gujarati)
આ શાક બનાવવા માટેની મારી જાતે જ રેસીપી નો વિચાર કર્યો છે મને થયું આપણે અેક જ રીતે શાક બનાવીએ કંઈક પંજાબી શાકમાં વેરાઈટી લાગે ફુદીના ના પાન અને કોથમીરથી ગ્રીન ગ્રેવી બનાવવાનો ટ્રાય કર્યો અને આ વિધિથી પંજાબી શાકનો ટ્રસ્ટ સાવ બદલાઈ ગયો એકદમ અલગ નવી સ્ટાઈલથી આ શાક બનાવ્યું છે અમારા ઘરમાં તો બધાને નવો ટેસ્ટ ભાવીયો પહેલીવાર પ્રયત્ન કરીયો સફળ રહ્યો#પોસ્ટ૪૭#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
-
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
પનીર ભૂર્જી
#પંજાબીએકદમ સરળ અને જલ્દી થી બની જાય એવી આ પંજાબી સબ્જી છે. આ રીત થી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની પનીર ભૂરજી બને છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે રોટી, નાન કે પરાઠા સર્વ કરવા. Disha Prashant Chavda -
-
-
-
-
પનીર અંગારા
#EB#Week14#cookpadindia#cookpadgujarati#paneerangaraદૂધમાંથી બનતું અને સૌને ભાવતું તેમજ સ્વાસ્થ્ય માટે ગુણકારી પનીર એ પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન છે. પનીરમાં પ્રોટીન ઉપરાંત ઘણા એવા પોષક તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં કેલ્શિયમ, વિટામિન્સ અને ખનીજ ની ઉંચી માત્રા છે. પનીરમાં ઓમેગા 3 ફેટી એસિડ, ટ્રીપ્ટોફન એમિનો એસિડ છે.મિત્રો આજની વાનગી છે.... આવા ગુણકારી પનીરની પંજાબી સબ્જી પનીર અંગારા. તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Ranjan Kacha -
ચીઝ,પનીર, કોર્ન, કેપ્સિકમ સબ્જી
બધાની માનભાવતી અને સ્વાદિષ્ટ સબ્જી. જે ચીઝ, પનીર કેપ્સિકમ અને કોર્ન સાથે બનતી એક સબ્જી જે મારા ઘરે સૌથી વધુ બને છે. મારો દીકરો પનીર કે ચીઝ નથી ખાતો તો આરીતે તે ખાઈ લે છે. તમને પણ ચોક્કસ થી પસંદ આવશે. Rashmika Sathvara -
પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)
પંજાબી શાક માં મોટેભાગે પનીર નો સમાવેશ થતો હોય છે. અને આ મારુ ફેવરેટ શાક પનીર-મસાલા છે.અને આ શાક હું મારા એક દીદી પાસેથી શીખી છું. જેની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું. #નોર્થ Dimple prajapati -
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છેપંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
-
કોશીંબીર
આ એક મહારાષ્ટ્રીય સલાડ રેસિપી છે. જે બનાવવામાં એકદમ સરળ અને ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Nigam Thakkar Recipes -
કેરી ની ચટપટી ગોળી (Keri Chatpati Goli Recipe In Gujarati)
#KR#cookpadgujrati કાચી કેરી ની ચટપટી ગોળી ખાવા માં ખૂબ જ સરસ લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે અને તેને બનાવવી એકદમ સરળ છે Harsha Solanki -
-
જાફરાની પનીર
#ઇબુક#Day 8જાફરાની પનીર.... સરળ, પણ સુગંધિત અને સ્વાદિષ્ટ વ્હાઇટ ગ્રેવી -પનીર ની સબ્જી છે...જે કેસર ( જાફરન)થી સજાવી સર્વ કરવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
દમ આલુ અને નાન
#એનિવર્સરી#મેઈન કોર્સ આજે હું તમને પંજાબી famous દમ આલુ અને નાની રેસીપી તમારી સાથે શેર કરું છું આપ રેસિપીમાં થી શીયોર ટ્રાય કરજો. આ શાકને માઈક્રોવેવમાં બનાવ્યું છે Rina Joshi -
જૈન પનીર નું શાક (Jain Paneer Shak Recipe In Gujarati)
#PR Post 6 પર્યુષણ રેસીપી. કાંદા, લસણ,આદુ,મરચા વગર પંજાબી ગ્રેવી વાળુ શાક બનાવવું અશક્ય, એવું લોકો માને છે.અત્યાર સુધી હું પણ એજ માનતી હતી. પણ આજે મે પહેલી વાર જૈન પંજાબી શાક બનાવ્યું છે. ખુબ ટેસ્ટી બન્યું છે. મેં આ શાક માં ટામેટા નો ઉપયોગ પણ નથી કર્યો. Dipika Bhalla -
દીવાની હાંડી
#પંજાબીઆ સબ્જી માં મે એક્સોટિક વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. રેડ ગ્રેવી માં બનાવ્યું છે સાથે કાજુ ની પેસ્ટ નો પણ ઉપયોગ કર્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)
#EB #Week 14 સ્મોકી ફ્લેવર ની પનીર ને મીક્ષ વેજ. ની રેડ ગ્રેવી મા બનતી સ્પાઇસી,ડીલીશયસ જાણીતી પંજાબી સબ્જી છે. Rinku Patel -
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ