રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ લો.
- 2
તેમાં બાફેલા બટેટા, શીંગ નો ભુક્કો, શિંગોડા નો લોટ, આદુ મરચા ની પેસ્ટ, મીઠું, ખાંડ, લીંબુ નો રસ, મરી પાઉડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાઉડર નાખી ને મિક્સ કરો.
- 3
તૈયાર કરેલો મસાલો એક તરફ મુકો.
- 4
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.
- 5
તેલ ગરમ થાય એ દરમ્યાન તૈયાર કરેલા વડા ના મસાલા માંથી ગોળ વડા બનાવી ને સહેજ દબાવી ને ટીક્કી જેવા વડા બનાવી લો.
- 6
આ પ્રકારે બધા વડા બનાવી લો.
- 7
તેલ ગરમ થાય એટલે વડા તળી લો.
- 8
બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળો.
- 9
વડા ને ઠંડા થવા માટે એક તરફ મૂકો.
- 10
હવે એક બાઉલ માં દહી લો.
- 11
દહીં ને વ્હિસ્ક ની મદદ થી ફેટી લો.
- 12
તેમાં ખાંડ નાખી ને મિક્સ કરી લો.
- 13
હવે એક બાઉલ લો.
- 14
તેમાં દહી નાખી અને વડા મૂકો.
- 15
ઉપર થી લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાઉડર ભભરાવો.
- 16
કોથમીર વડે સજાવો.
- 17
ફરાળી દહી વડા પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી પૂરણ પોળી
#જૈન ,એકવાર હું ફરાળી વાની ઓ વિશે વિચારતી હતી તો મને થયું કે પૂરણપોળી બનાવીએ તો કેમ ,અને આમ આ કાચા કેળા ની પૂરણ પોળી નો ઉદ્દભવ થયો.આમ એક નવી ડીસ મળી,જે ઝડપી અને સાથે સાથે હેલ્ધી પણ છે અને જૈન પણ... Sonal Karia -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff2 #EB ઉપવાસ સ્પેશિયલ ફરાળી ફા્ઇડ વાનગી Rinku Patel -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ફરાળી પેટીસ રાજકોટ ના પ્રખ્યાત લીમડા ચોક માં બને છે રાજકોટ ના ફેમસ છે તો આવો જોઈએ કઈ રીતે બનેખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે બનાવશો તો ઘર મા બધા ને ટેસ્ટી લાગશે# EB#week15#ff2#friedfaralirecipies chef Nidhi Bole -
-
-
-
-
ફરાળી કઢી
#કૂકરઆ અમારા ઘર ની ફેવરીટ ફરાળી રેસીપી છે, માત્ર કઢી પી લઈ એ તો સરસ ટેકો થઈ જાય, અને ઝડપી તો ખરીજ. Sonal Karia -
-
-
-
નાનખટાઈ
#દિવાળીદિવાળી ના તેહવાર દરમિયાન ઘર માં જાત જાત ના અને ભાત ભાત ના મિષ્ટાન્ન અને ફરસાણ બનતા હોય છે. આ સરળ અને સ્વાદિષ્ટ નાનખટાઈ તમે બનાવી ને તમારા મેહમાન ને નાસ્તા માં સર્વ કરી શકો છો. નાનખટાઈ ને ક્રંચી અને ક્રિસ્પી બનાવવા માટે મે રવા નો ઉપયોગ કર્યો છે તથા તેનો સારો કલર આવે તે માટે મે તેમાં ચણા નો લોટ પણ ઉમેર્યો છે. Anjali Kataria Paradva -
-
-
ચોકલેટ મફિન્સ
#બર્થડેતમારા બાળક ના જન્મદિન ના પ્રસંગ નિમિતે બનાવો આ સરળ ચોકલેટ મફિન્સ. આ એક પ્રકાર ની બેકરી આઇટમ છે. આ કપ કેક જેવી જ હોય છે પણ તેમાં આઇસિંગ કે ફ્રોસ્ટિંગ હોતું નથી. તમે આ મફિન્સ ને ૫-૬ દિવસ સુધી ઓરડા ના તાપમાને રાખી શકો છો. Anjali Kataria Paradva -
-
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિના નો સોમવાર બહુ જ પવિત્ર દિવસ, લગભગ બધાં જ તે દિવસે ફરાળી વાનગી બનાવતા હોય છે.મેં આજ ના દિવસે સ્પેશ્યલ ફરાળી થાળીપીઠ બનાવી છે. Bina Samir Telivala -
-
ફરાળી ડિનર
#ફરાળી#જૈનઆપણે લોકો વાર-તહેવારે ફરાળ કરતા હોઈયે છીએ. મેં બધા ના ડિનર જોયા તો મને થયું ચાલ ને હું ફરાળ નું ડિનર મુકું!!!તેથી મેં ફરાળી ડિશ ની રેસીપી માં ફરાળી પેટીસ, ફરાળી ચેવડો અને શીંગ પાક ની રેસીપી મૂકી છે. Yamuna H Javani -
ફરાળી ઢેબરાં(farali dhebra in Gujarati)
#goldenapron3 week23 post 32#માઇઇબુકસાબુદાણા વડા ખાઇને કંટાળો આવતો હોય તો હવે ઢેબરાં ટ્રાય કરી જુઓ Gauri Sathe -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR સાબુદાણા વડા જેને સાબુ વદા પણ કહેવામાં આવે છે.તે ઉપવાસ કરતી વખતે ઉપયોગ માં લેવાતાં હોય છે. Bina Mithani -
-
તલ ટોપરું શિંગ ના લાડુ(tal sing na ladu recipe ingujarati)
#સાતમ#શ્રાવણી સોમવાર વિડિયો#ફરાળી લાડુ#માઇઇબુક 23 Hetal Chirag Buch -
ફરાળી રતાળું વડા (Farali Ratalu Vada Recipe In Gujarati)
#ff2ફરાળી રતાળુ વડા (farali purpalyam vada) Manisha Desai -
વાઘરેલું દહી
#ઇબુક#day 14વઘારેલું દહી એક શાક ની ગરજ સારે છે અને આ ખૂબ જ જડપ થી બની જતી ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે 😊😊😊 Jyoti Ramparia -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા સૌને ભાવતી વાનગીઓ માં સ્થાન ધરાવે છે...બટાકા વડા મૂળ મહારાષ્ટ્રની વાનગી છે...અલગ અલગ રાજ્યો ના લોકો તેમાં પોતાના સ્વાદ પ્રમાણે ફેરફાર કરતા હોય છે... Nidhi Vyas -
પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Week1 બટાકા પૌંઆ તો બનાવ્યા જ હશે પણ આજે આપણે પૌંઆ પરાઠા બનાવયે. બ્રેકફાસ્ટ કે ડીનર માટે ઉપયોગી થાય તેવા સ્વાદિષ્ટ પરાઠા. Bhavna Desai -
રગડા પાઉં
#star#જોડીડીનર માં કંઇક નવું ખાવું હોય તો આ એક સરળ રેસિપી છે. તમે આ રગડા ને પાઉં અથવા પેટીસ સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva
More Recipes
ટિપ્પણીઓ