ફરાળી શીંગ-  ભૂજિયા

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામકાચી શીંગ
  2. 3 ચમચીરાજગરા નો લોટ
  3. 1 ચમચીશિંગોડા નો લોટ
  4. રૂટિન મસાલા (આપડે ફરાળ માં વાપરતા હોઈએ તે)
  5. તેલ તળવા માટે
  6. શીંગ ભૂજિયા પર છાંટવા માટે..
  7. 1 ચમચીમરચું
  8. સ્વાદ મુજબ સંચર અને મીઠું
  9. 1/ ચમચી આમચૂર પાવડર
  10. 1 ચમચીમરી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ શીંગ ને પાણી માં 15 મિનિટ પલાળી રાખો.

  2. 2

    હવે તેને નિતારી લઈ તેમાં મરચું પાવડર, મીઠું, મરી પાવડર છાંટી મિક્સ કરી ફરી 5 મિનિટ રેસ્ટ આપવો.

  3. 3

    પછી તેમાં રાજગરા નો લોટ અને શીંગોળા નો લોટ નાખી મિક્સ કરી દો.

  4. 4

    જેથી તેમાં તે લોટ નું કોટિંગ થઈ જશે.

  5. 5

    જરૂર લાગે તો 1 ચમચી પાણી નાખવું.

  6. 6

    હવે તેને 10 મિનિટ રેસ્ટ આપી ગરમ તેલ માં ધીમા તાપે તળી લેવા.

  7. 7

    તળાઈ ગયા બાદ તેમાં સંચર, મરી પાવડર, મીઠું, મરચું પાવડર ગરમ મસાલો અને આમચૂર પાવડર છાંટી મિક્સ કરવું.

  8. 8

    તો રેડી છે આપણા ફરાળી શીંગ ભૂજિયા.

  9. 9

    શીંગ ભૂજિયા ને ઠંડા થયા બાદ તેને ખાવા ના ઉપયોગ માં લેવા, નહિ તો તે પોચા લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes