કટલેટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ રાજગરા નો લોટ
  2. 1/2બાઉલ અધકચરો વાટેલ મોરયો
  3. 1/2બાઉલ સાબુદાણા નો લોટ
  4. 2 ચમચીઆદુ મરચા,જીરું નુ વાટણ
  5. 3 ચમચીકોથમીર
  6. 2 ચમચીઘી
  7. 1વાટકી શેકલ સીંગ દાણા ભૂકો
  8. 1વાટકી ખીરા કાકડી નું છીણ
  9. 2 ચમચીલીંબુનો રસ
  10. 2 ચમચીખાંડ
  11. મીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોટા બાઉલ મા ઉપર ના બઘા લોટ એડ કરી,....કાકડી નું છીણ, સીંગ દાણા ભૂકો,વાટણ, લીંબુનો રસ, ખાંડ, મીઠુ, 2 ચમચી ઘી....કોથમીર એડ કરી...સરસ મીક્ષ કરી...ડવ બનાવી 10 મીનીટ રેસ્ટ આપો.

  2. 2

    નોનસ્ટીક તવા પર 4 ચમચી ઘી કે તેલ માં હાર્ટ શેપ આપી...ખમંગ શેલો ફ્રાય કરી..કીસપી શેકી...દહી કે ચટણી જોડે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર

ટિપ્પણીઓ

Similar Recipes