રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. બટેટા _ ૬ નંગ
  2. લીલુ નારીયેળ _ ૧ નંગ
  3. ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  4. મીઠુ સ્વાદ અનુસાર
  5. લીંબુ ૧ નંગ
  6. ૨ ચમચી ખાંડ
  7. ૨ ચમચી કોથમરી
  8. ૪ ચમચી આરા લોટ (ફરારી લોટ)
  9. ચટની માટે દહીં ૧ કટોરી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    બટેટા બાફી. થોડો માવો નીકાળી તેમા આરા લોટ અને મીઠું ઉમેરો. મીકસ કરી લો

  2. 2

    નારીયેળ ને ખમણી તેમા બટેટા,આદુ મરચા ની પેસ્ટ, ખાંડ, મીઠું, કોથમીર, લીંબુ નાખી મીકસ કરો

  3. 3

    દહી મા મોળા મરચા, મીઠુ, લીલા નારીયેળ પેસ્ટ, ખાંડ, કોથમરી નાખી મીકસ કરો.

  4. 4

    બટેટા ના માવા મા વચ્ચે નારીયેળ નો માવો નાખી પેટીસ બનાવી તળી લો. દહી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes