રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી ને ઝીણી છીણી લેવી. હવે તેમાં ઘઉં નો લોટ, જુવાર નો લોટ, ચોખા નો લોટ ઉમેરી મિક્સ કરો.તેમાં તેલ મરચું, મીઠું, ધાણા જીરું, ખાંડ, દહીં નાખી બરાબર મિક્સ કરવું. નાના નાના બોલ્સ બનાવવા.
- 2
હવે એક નોનસ્ટિક પેન માં ૨-૩ ચમચી તેલ લેવું. તેમાં બોલ્સ નાખવું. ધીમે તાપે ગેસ પર મૂકવું. વચ્ચે વચ્ચે તેને ઉછાળી ને હલાવી લેવું. તેને ૧૦ મિનિટ સુધી ચડવા દેવું. ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દેસાઈ વડા
આ વડા અમારા દેસાઈ(અનાવિલ બ્રાહ્મણ) લોકો ની ખુબજ પ્રખ્યાત વાનગી છે. અનાવિલો ને ત્યાં મોટેભાગે દરેક શુભ પ્રસંગે આ વડા બનાવવા માં આવે છે.#ઇબુક૧#સંક્રાંતિ#પોસ્ટ૧૫ Manisha Desai -
-
-
-
-
-
-
મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#BR#Bye Bye Winter recipe Challenge#DhebaraRecipe#Methibhaji-BajariDhebaraRecipe#મેથીભાજીઅનેબાજરીનાઢેબરારેસીપી Krishna Dholakia -
વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
#GA4#Week18ડ્રાય ફ્રુટ, વેજીટેબલ હાંડવો.(ફણસી) Mayuri Doshi -
હરિયાળી પુરી
#લીલી#ઇબુક૧#૭આ મિક્સ ભાજી ની પુરી છે.આ વાનગી એવી છે કે તમે એને ચા સાથે પણ ખાય શકો.અને નાના બાળકો ને ટીફિન માં પણ કેચપ જોડે આપી શકો. Payal Nishit Naik -
પાઈનેપલ રાયતા
#રેસ્ટોરન્ટઆજનો દિવસ મારા માટે ખૂબ જ સ્પેશિયલ છે કારણકે આજે હું કુકપેડ પર મારી 200 મી રેસિપી પોસ્ટ કરું છું. હસતા-રમતા ગમ્મત કરતાં-કરતાં ડબલ સેન્ચ્યુરી ક્યારે પૂરી થઈ ગઈ તેની ખબર જ ન પડી તો આ દિવસે દહીં અને ખાંડનાં શુકન કરીએ.આજની મારી રેસિપી છે એ રેસ્ટોરન્ટ સ્ટાઈલ રાયતાની છે. જે સાઈડ ડીશ તરીકે સર્વ થતું હોય છે. રાયતા ઘણીબધી રીતે બનાવી શકાય છે તથા તેને રોટલી અને બિરિયાની સાથે સર્વ કરવામાં આવે છે. રાયતા વિશે વધુ જણાવું તો તે એક ભારત તથા પાકિસ્તાનમાં ખવાતી સહિયારી વાનગી છે. દહીંમાં મીઠું, લીલા મરચાં, ફૂદીનો, કોથમીર, જીરું તથા કાકડી, ડુંગળી, ગાજર, ટામેટાં, અનાનસ વગેરે ઉમેરીને સ્વાદિષ્ટ રાયતું બનાવવામાં આવતું હોય છે. તેમાં ક્યારેક આદુ, લસણ અને રાઈની દાળ વાટીને ઉમેરાય છે. બુંદી રાયતા એ ઉત્તર ભારતનું એક પ્રચલિત રાયતું છે જે ગુજરાતમાં દહીં મમરી તરીકે અલાયદા નાસ્તામાં ખાવામાં આવે છે. તેને ઠંડુ કરીને પીરસવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં વિવિધ પ્રકારનાં સલાડને દહીંમાં ઉમેરીને તેમાં વાટેલા સીંગદાણા ઉમેરી તેલ, મીઠા લીમડાનાં પાન નો વઘાર કરીને સ્વાદિષ્ટ રાયતું બનાવવામાં આવે છે જે કોશીમ્બીર તરીકે ઓળખાય છે. રાયતું એ એક ભારત પાકિસ્તાનની મસાલેદાર વાનગીનો દાહ શાંત કરતી એક વાનગી કહી શકાય. તો આજે હું પાઈનેપલમાંથી બનતા રાયતાની રેસિપી પોસ્ટ કરું છું. તમે જો આ રાયતું એકવાર ખાશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવું સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પરપલ ટેંગી બોલ્સ
#એનિવર્સરી #સ્ટાર્ટસ આ સ્ટાર્ટર રતાળુ કંદમાં થી બને છે.દક્ષિણ ગુજરાત માં જાણીતી વાનગીને ફ્રેશ ઘટકો નો ઉપયોગ કરી આ સ્ટાર્ટર બનાવ્યું છે.તેનો ટેંગી ટેસ્ટ બાળકો ને પણ ગમશે. Bhavna Desai -
-
-
-
-
-
-
પાલક ચીઝ કલરવ બોલ્સ
"પાલક ચીઝ કલરવ બોલ્સ" સ્વાદ માં બહુ સરસ લાગે છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બની છે.આ વાનગી ને એકવાર બનાવો અને ગરમાગરમ ટામેટાં સોસ સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
કોથમીર ના થેપલા
બાળકો કોથમીર ટાળી ને વાનગી ખાય છે એટલે મેં ઘઉં ના લોટ માં કોથમીર નાખી મસ્ત મજેદાર થેપલા બનાવ્યાં છે આવા વિટામીન વાળા "કોથમીર ના થેપલા " તમે જરૂર થી બનાવો ને તમારા બાળકો ને લંચ બોક્સ માં આપો.⚘#અમદાવાદ Urvashi Mehta -
અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)
#walnuts#cookpadindiaઆ શિયાળા સ્પેશ્યિલ મીઠાઈ ખુબજ ફાયદાકારક છે.એનર્જી થી ભરપુર અને અનેક વિટામિન યુક્ત આ અખરોટ ખજૂર બોલ્સનો સ્વાદ પણ લાજવાબ છે. Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
મક્કા બાજરી મેથી ના લચ્છા પરાઠા
#તવા#ઠંડી ની ઋતુ માં મક્કા, બાજરી, અને મેથી નો ઉપયોગ વધારે પ્રમાણ માં કરવો , એ સેહત માટે સારું છે . આ ઋતુ માં મેથી ખૂબ જ સારા પ્રમાણ માં અને તાજી મળે છે . આ પરાઠા બનાવવા ખૂબ સરળ છે . ઝટપટ તૈયાર થઈ જાય છે . આ પરાઠા સવાર ના નાસ્તામાં ભોજન કે ચા ના સમયે અથવા ટિફિન માં ગમેતે ટાઈમે સર્વ કરી શકો . Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10366274
ટિપ્પણીઓ