રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને ૨કલાક પલાળી રાખો.
- 2
તેમાં થોડું પાણી નાખી ગરમ થવા દો.અને દૂધ,સુગર,એલચી પાવડર,નાખી ઉકળવા દો.
- 3
ઉકળી ગયા પછી ડ્રાય ફ્રુટ અને ઘી નાખી સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સાબુદાણા ની કેસરિયા ખીર
#દૂધ#જૂનસ્ટારઆ ખીર ફરાળ મા લઈ શકાય છે અને મને ભાવતી વાનગી છે અને ઠંડું અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
-
-
રોઝ સાગોરબડી વિથ એપલ ડ્રાયફ્રુટ હલવા ડેઝર્ટ
#ATW2#Thechef storyઉપવાસમાં લઈ શકાય તેવું ડેઝર્ટ કે જે બધાને જ પસંદ આવે Kalpana Mavani -
સાબુદાણા ની કાંજી (Sabudana Kanji Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી બની શકતી અને ઉપવાસનો ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીર જરૂર ટ્રાય કરજો Hetal Chirag Buch -
-
-
શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati)
#sugarrecipe#ff2 આ સિંગબરફી ખાંડ અને શીંગદાણા ની બનેલી છે...જડપી અને સાવ ઘર ની જ વસ્તુ થી બને છે.. મોટા થી નાના લોકોને બધાને ભાવે છે. Dhara Jani -
-
સાગો યામ(રતાળુ)કેન્ડી
રતાળુ ની સીઝન માં ખુબ સરસ મળે વળી ફરાળમાં લઇ શકાય તેવી વાનગી.#સ્ટાટૅસૅ#goldenapron3#44 Rajni Sanghavi -
રવાનો શીરો (સત્યનારાયણ નો પ્રસાદ) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ હું દર પૂનમ ના દિવસે સત્યનારાયણ ની કથા કરું છું... પેહલી વાર મે cookpad પર કથાનો ફોટો અને પ્રસાદ નો ફોટો પોસ્ટ કર્યો... ઘણા બધા like ane coments આવ્યાં છે...thank u...all Tejal Rathod Vaja -
મેંગો સાગો પુડીંગ
#ફ્રૂટફરાળ માં ખાઈ શકાય એવું એક પુડીંગ.. પાકી કેરી અને સાબુદાણા ની ખીર ને એક ઈનોવેટીવ વાનગી નું રૂપ આપી ખૂબ જ સહેલાઇથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ બનાવ્યું છે.. Pragna Mistry -
-
ફરાળી સાગો કેક
ફરાળ માં કઈક નવું બનાવાની ઈચ્છા હોય તો એક વખત જરૂર બનાવજો આ કેક...ખૂબ જ સરસ બને છે.આ શ્રાવણ માસ માં નવી રેસીપી જરૂર બનાવો Jyoti Adwani -
સાગો પુડીંગ (Sago Pudding Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ એક ફરાળી વાનગી છે. સાબુદાણા instant source of energy છે એટલે ફરાળી માં એનો વપરાશ વધારે હોય છે. Bina Samir Telivala -
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
સોજી નો હલવો બાળપણ થી મારો ફેવરીટ છે અને અત્યારે જ્યારે પણ બનાવું ત્યારે મન એવું જ રહે છે કે બધાંને સારો લાગે. Deepika Jagetiya -
-
-
-
-
ફરાળી મેંન્ગો શીરો (Farali Mango Sheera Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમેંગો ની સિઝનમાં તમે નવી આઈટમ બનાવી શકો છો. આજે કેરીના પલ્પમાં ફરાળી શીરો બનાવ્યો છે . કેરી બાળકો ને વધારે ભાવશે અને જો શીરો ને નવી રીત થી કરી અને ટેસ્ટી બનાવી શકાય. Ashlesha Vora -
અડદિયા પાકમલાઈ ને ચોકલેટ સાથે માવા વિના ના
#શિયાળાપ્રથમ વખત અડદિયા બનાવ્યા ને બધું કમ્પ્લીટ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે માવો તો ભુલાય ગયો ઘર પાસે ક્યાંય મળે પણ નહીં લેવા માટે 8 કિલો મીટર દૂર જવું પડે...સો હવે..બસ બનાવ તો હતા જ તો કયાંક નવું કરવાનું વિચાર્યું જે થાય એ ચાલો બનાવું. મલાઈ ને ચોકલેટ ના ઉપયોગ સાથે ..ને મારે જુડવા દીકરીઓ એક ને મીઠી વસ્તુ ભાવે એક મીઠાઈ જ ન ખાય...સો સ્નેહબા ને ચોકલેટ બહુ ભાવેને કોને ના ભાવે ચૉકલેટ તો બધાને ભાવે..વિચાર્યું ને પણ બરાબર થશે કે કેમ ચિંતા હતી .બનાવતા વખતે એક બીજું ચિંતા થાય ખાંડ કેટલી નાખું વધુ પડે તો મીઠો થાય ઓચ્છુ પડે તો ભાવે નહી.પછી કુકપેડ ગ્રૂપ ને માધવી મેમ યાદ આવ્યા મને કોલ કર્યો એ ક તમે ગ્રુપ માં નાખો આપશે રેપ્લાય બધા ને હ ગ્રુપ માં મુકતા બધા મિત્રો એ તરત મને રેપ્લાય આપ્યો ને મેં ચોકલેટ એ લોકો ના કહેવા મુજબ ખાંડ નાખી બનાવ્યા ને ખરેખર પરફેક્ટ માપ આપ્યું.સો એ બધા મિત્રો નો આભાર..ને પાક એટલો સરસ બન્યો ને ચોકલેટ ના લીધે જે સ્નેહબા મારી મોટી દીકરી કદી મીઠાઈ ના ખાતી એ ખાવા લાગી આજ આખા દિવસ માં જે સાવ ના ખાતી તે 4 કટકા ખાય ગઇ Namrataba Parmar -
બનાના હલવા
#goldenapron2#week 13 kerlaકેરલા ના લોકો સ્વીટ ડીશ માં કેળા નો હલવો પસંદ કરે છે ને ત્યાંની ફેવોરીટ સ્વીટ ડીશ માં બાનાના હલવા નો સમાવેશ થાય છે. Namrataba Parmar -
ખજૂર ના બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#DFTખજૂર ના બિસ્કિટઆ બિસ્કિટ માં ખાંડ ની જરૂર નથી પડતી એટલે ખૂબ જ હેલ્ધી છે.દિવાળી મા બધા ના ઘરમાં જુદી જુદી મિઠાઈ અને ફરસાણ બનતા જ હોય છીએ . Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11368766
ટિપ્પણીઓ