ચોકલૅટ રોલ  (વેસ્ટ માંથી બેસ્ટ)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#મીઠાઈ ચોકલૅટ રોલ  (વેસ્ટ માંથી બેસ્ટ)

ચોકલૅટ રોલ  (વેસ્ટ માંથી બેસ્ટ)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#મીઠાઈ ચોકલૅટ રોલ  (વેસ્ટ માંથી બેસ્ટ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મલાઈ 2 કપ (તાજી લેવાની - મેરવીયા વિનાની)
  2. ૧/૪ કપ ખાંડ
  3. ૧/૨ કપ દૂધ
  4. ૧/૪ કપ કોકો પાવડર
  5. મેરી બિસ્કિટ - ૧૨ - ૧૫ નંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મલાઈ ને ધીમા આંચ પાર ગરમ કરી  હલાવતા રહો.થોડીવાર મા ઘી છુટુ પડી જશે. પછી ગરણીથી ગારી લો . ઘી ડબ્બા મા ભરી લો. આપણે કીટા માથી ચોકલેટે બનાવીશુ

  2. 2

    હવે કીટા મા દૂધ, ખાંડ,કોકો પાવડર & ૪-૫ બિસ્કિટ ના હાથે થી ભૂકો કરી, મિશ્રણમા નાખી ને બધી મીક્સ કરી ને હલાવો . આ મિશ્રણ પૂરણ જેવો ઘટ્ટ થાય જાય પછી ગેસ બંધ કરી ૧૦ મીનીટ ઠંડુ થવા દો. ત્યારબાદ તેમે બાકી ના બિસ્કિટ ને ૪ - ૪ કટકા કરી રોલ બનાવી લો.

  3. 3

    આ રોલ ને ડિપ ફ્રિઝર  મા  ૧/૨ કલાક મૂકી તેને પીસ કરી નીચે ફ્રિઝ મા રાખી ને સર્વે કરો.

  4. 4

    રેડી છે રાખી & કિડ્સ સ્પેશ્યલ સ્વીટ :-)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes