રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભરવા માટે નો મસાલો બનાવી લેશુ.૧ વાસણમાં ચણાનો લોટ,ગોળ,મીઠું, ધાણાજીરું, કોથમીર અને તેલ મેળવી સ્ટફિંગ બનાવી લેવું. મરચાં ને ધોઈ ને કોરાં કરી પછી તેમાં ઊભો ૧ ચીરો લગાવી લેવું. પછી બનાવેલું સ્ટફિંગ મરચાં મા ભરી લેવું.
- 2
૧ વાસણમાં તેલ મૂકી તેમાં મેથી દાણા તતડાવી,હિંગ ઉમેરીને ભરેલા મરચાં મૂકવા.ધીમે ગેસ પર ઢાંકી ને ૫ થી ૭ મીનીટ ચડવા દેવા.
- 3
એકતરફ ચડી જાય પછી થોડા ફેરવી બીજી બાજુ ચડવા દેવા.૧૦ થી ૧૨ મીનીટ મા ધીમા ગેસ પર મરચાં ચડી જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
શીરામણી લાલ મરચાં નું અથાણું
#તીખીફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી, ખાટું મીઠું આ અથાણું સવારે નાસ્તામાં પરાઠા ,રોટલા કે ખાખરા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. જનરલી લાલ મરચાં ના અથાણું બારમાસ માટે બનાવતા હોય તેની રીત અલગ હોય છે . જ્યારે અહીં રજૂ કરેલાં મરચાં ની રેસિપી થોડી અલગ છે અને ૧૦ થી ૧૨ દિવસ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. અહીં આખા મેથી ના દાણા નો યુઝ કરેલ હોય અથાણું એકદમ સ્વાદિષ્ટ લાગે છે . તો ફ્રેન્ડ્સ, ચટાકેદાર અથાણાં ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
લીલાં મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો
શિયાળા દરમિયાન બજારમાં લીલાં ટામેટાં ખૂબ જ સરસ મળે છે.... લીલાં ટામેટાં નો ઉપયોગ કરી મેં લીલાં મરચાં સાથે સંભારો બનાવ્યો...સરસ બન્યો#cheffeb# quick recipe# સંભારો#લીલા મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો#શિયાળુ સંભારો Krishna Dholakia -
-
-
-
-
-
-
ભરેલા શાકનો મસાલો(Stuffing Recipe in Gujrati)
#આ શાકનો મસાલો (સ્ટફિંગ) બનાવીને ૧૦ થી ૧૨ દિવસ સુધી ફ્રીઝમા રાખી શકાય છે અને આ મસાલો ભરેલા રીંગણ,પરવળ, કેપ્સીકમ, ડુંગળી, કેળા, કારેલા, ભીંડા અને બટાકાનું રસાવાળા (ગ્રેવી) કે સૂકું (ડ્રાય) શાક બનાવી શકાય છે. આજે મેં થોડા મસાલા વડે ભરેલા રીંગણનું શાક બનાવ્યું છે. પરવળ અને ભીંડા રાહ જોઈ રહ્યા હોય તેવું લાગે છે Urmi Desai -
-
-
લોટ ભરેલા મરચાં(lot bhrela marcha recipe in GujArati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ૨૦ એકવાર લોટ ભરેલા મરચાં જરૂર બનાવી તમારા જમવાનો ટેસ્ટ વધારો Sonal Shah -
-
-
-
-
-
-
શિયાળા નું સુરતી ઊંધિયું
#VNદક્ષિણ ગુજરાત માં બધા શાકભાજી ને ભેળવી ને શિયાળા માં આ વાનગી બનાવાય છે. Khyati Dhaval Chauhan -
ભરેલા ગુંદાનું શાક
#મોમમેં આ શાક મારી મમ્મી પાસેથી શીખ્યું. સ્વાદમાં બહુજ સરસ લાગે છે. Avanee Mashru -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
-
વઘારેલી ઢોકળી
આ એક બ્રેકફાસ્ટ રેસીપી છે. ચણા નો લોટ અને દહીં એ મુખ્ય સામગ્રી છે. તમને જરૂર પસંદ આવશે. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10457812
ટિપ્પણીઓ