ચવાણું

Mita Shah
Mita Shah @cook_18082404

#ટીટાઈમ..
ચા સાથે ચવાણું એ ગુજરાતીઓની ખાસીયત છે.

ચવાણું

#ટીટાઈમ..
ચા સાથે ચવાણું એ ગુજરાતીઓની ખાસીયત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકી ચણાનો લોટ
  2. ૧/૨તેલ
  3. હળદર,મરચું, મીઠું જરૂર મુજબ
  4. ૧ વાટકી પૌવા
  5. ૧ વાટકી મમરા
  6. ૧ વાટકી સીંગદાણા
  7. ૧/૨ વાટકી કાજુ
  8. તલ, વરીયાળી, ખસખસ.. જરૂર મુજબ
  9. સૂકી દ્રાક્ષ પણ લઈ શકો
  10. તેલ તળવા માટે
  11. દળેલી ખાંડ જરૂરમુજબ
  12. ૧/૨ ચમચી આમચૂર પાવડર
  13. ૧/૨ ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧વાટકી ચણાના લોટ ને ચાળીને બુંદીનું ખીરુ તૈયાર કરી બુંદી પાડી લો.

  2. 2

    ૧/૨વાટકી તેલમાં તેટલુંજ પાણી નાંખી ફીણી લો. તેમાં સમાઈ એટલો ચણાનો લોટ નાખી સેવ માટેનો લોટ બાધી સેવ બનાવી લો.

  3. 3

    સીંગદાણા ને કાજુ તળી લો.

  4. 4

    પૌવા તળી લો.. મમરા ને પણ તળી કે વઘારી લો.તલ ને વરીયાળી ને પણ સહેજ તેલ માં સાતળી લો.

  5. 5

    બધી જ સામગ્રીને ભેગી કરી જરૂરમુજબ બધા મસાલા કરી લો..સ્વાદિષ્ટ ચવાણું તૈયારછે..

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Shah
Mita Shah @cook_18082404
પર

ટિપ્પણીઓ

Similar Recipes