એન્ચિલાડાસ:~

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294

#મૈદા
આ એક મેક્સીકન મેઈન કોર્સ ડીશ છે.

એન્ચિલાડાસ:~

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મૈદા
આ એક મેક્સીકન મેઈન કોર્સ ડીશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
ર વ્યક્તિ
  1. સાલસા સોસ બનાવવા માટે
  2. ઘટકો: -
  3. (1) 1 ચમચી માખણ
  4. (2) 1 ચમચી. લસણ
  5. (3)1 ચમચી. લીલી ડુંગળી
  6. (4) 1 ચમચી ચીલી ફ્લેક્સ
  7. (5) 1 ચમચી ઓરાગાનો
  8. (6) 1 ચમચી લાલ મરચું પાવડર
  9. (7) 1 ચમચી. ટમેટા સોસ
  10. (8) 2 ટામેટાં
  11. (9) 1 ચમચી. ક્રીમ
  12. (10) તમારા ટેસ્ટ પ્રમાણે નમક
  13. સ્ટફિગ માટે ~
  14. ઘટકો: -
  15. (1) 1 કપ (રાજમા)
  16. (2) 1 ચમચી લહસુન પેસ્ટ
  17. (3) 1. ડુંગળી
  18. (4) 1. ટામેટા
  19. (5) 1 ચમચી. ટામેટાનો સોસ
  20. (6) 1/2 ચમચી. ઓરાગાનો
  21. (7)) 1 ચમચી. માખણ
  22. (8) તમારી ટેસ્ટ પ્રમાણે નમક
  23. સ્ટફિંગ મા ઉમેરવા માટે
  24. ઘટકો:
  25. (1) 1/2 કપ. મીઠી મકાઈ
  26. (2) 2 ચમચી. કોથમીર
  27. (3) 2 ચમચી. લીલી ડુગડી
  28. (4) 1 ચમચી લાલ મિર્ચી પાવડર
  29. (5) 2 ચમચી પનીર
  30. (6) તમારી ટેસ્ટ પ્રમાણે નમક
  31. ટોર્ટિલા બનાવવા માટે : -
  32. ઘટકો: -
  33. (1) 1/2 કપ. મૈદો
  34. (2) 1/2 કપ. મકાઈનો લોટ
  35. (3) 2 ચમચી. તેલ
  36. (4) તમારી ટેસ્ટ પ્રમાણે નમક
  37. સજાવટ માટે : -
  38. ઘટકો: -
  39. (1) 1/2 કપ. ચીઝ
  40. (2) 1/2. ચમચી ઓરાગાનો
  41. (3) 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  42. (4) તેલ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સાલસા સોસ તૈયાર કરવા માટે : - ***************************
    (1) એક કડાઇમા માખણ નાખી ઓગળે એટલે તેમાં લહેસૂન, ચીલી ફ્લેક્સ, લાલ મિર્ચી પાવડર નાખી ને 1 મિનિટ સોટે કરીશું.

  2. 2

    ૨) ટામેટા ને મિક્સર મા ક્રશ કરી કને પ્યુરી બનાવો તેમાં ઓરાગાનો, નમક નાખી મિક્સ કરો minutes મિનીટ ચઢવા દો. હવે બાઉલ માં કાઢી લો.

  3. 3

    સ્ટફિગ બનાવવા માટે ની રીત : -
    ************************
    (1) લાલ કઠોળ (રાજમા) ને પાનીથી ધોઇ સાફ કરી લો.5 કલાક પાણીમા રાખો.

  4. 4

    2) મીઠુ નાખી બાફી લો.બહાર નિકાલકર વાસણમાં કાઢી લો.
    (3) એક કડાઇ માં માખણ નાખી ડુંગળીની પેસ્ટ ને સોતે કરો. ટામેટા બારીક ચોપ કરીને નાંખો.

  5. 5

    4) રાજમા, ટમેટાં, ઓરાગાનો, નમક નાખી મિક્સ કરો.
    (5) બાઉલ માં કાઢી તેમાં બોઇલ સ્વીટ કોર્ન, હરા ધનીયા, હરિ પ્યાઝ, લાલ મિર્ચી પાવડર, ચીઝ નાખી મિક્સ કર લે.

  6. 6

    તોર્ટિલા બનાવવા માટે :
    - ***********************
    (1) એક બાઉલ મેં મેદો,મકાઇનો લોટ, તેલ, નમક નાખી ગરમ પાણી થી લોટ બાંધવો.
    (2) રોટલી વણી કાચી, પાકી શેકી લો.

  7. 7

    રસોઈ પ્રક્રિયા: -
    ********************
    (1) બેકિંગ ટ્રેમાં બટર લગાવીશુ.
    (2) સાલસા સોસ માં ક્રીમ નાખી મિક્સ કરીશું.
    (3) એક પ્લેટ મેં ટોર્ટિલા લો તેમાં સ્ટફિંગ મૂકી રોલ કરો

  8. 8

    4) રોલ ને બેકિંગ ટ્રે મે રાખો. ઉપર સાલસા સોસ નાંખો.
    ()) ચીઝ, ઓરાગાનો, ચીલી ફ્લેક્સ, ઓલિવ્સ, જેલેપિનોઝ થી ગાર્નિશ કરો.

  9. 9

    (7) હાઇ-પાવર પર માઇક્રોવેવ મા 5 મિનિટ માટે બેક કરો. * તૈયાર છે યમ્મી મેક્સીકન એન્ચિલાડાસ. *

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

ટિપ્પણીઓ

Similar Recipes