🌹"કાઠીયાવાડી સેઝવાન રાઈસ"🌹

💐આજે હું તમારા માટે લઈને આવી છું એક"કાઠીયાવાડી સેઝવાન રાઈસ"જેમાં મેં કાઠીયાવાડી રાઈસને, ચાઈનીઝ સેઝવાન રાઈસ નો ટચ આપ્યો છે જેમાં ઇન્ડિયન મસાલા અને ચાઈનીઝ સેઝવાન સોસ મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.💐
#ફ્યુઝનવીક
#ગામઠીરેસિપી
🌹"કાઠીયાવાડી સેઝવાન રાઈસ"🌹
💐આજે હું તમારા માટે લઈને આવી છું એક"કાઠીયાવાડી સેઝવાન રાઈસ"જેમાં મેં કાઠીયાવાડી રાઈસને, ચાઈનીઝ સેઝવાન રાઈસ નો ટચ આપ્યો છે જેમાં ઇન્ડિયન મસાલા અને ચાઈનીઝ સેઝવાન સોસ મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.💐
#ફ્યુઝનવીક
#ગામઠીરેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
⚘કાઠીયાવાડી સેઝવાન રાઈસ બનાવવાની રીત; ⚘
સૌથી ચોખને રાંધી લો અને ઠંડા થવા દો. પછી એને જુદા- જુદા કરી લો હવે બધી શાકને સમારી લો - 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમા લસણ, આદુને અડધો મિનિટ તળો હવે તેમા શાકભાજી નાખી થોડી કાચી રાંધો હવે તેમા કાળા મરીનો પાવડર અને મીઠુ પણ નાખી મિક્સ કરો...
- 3
પછી સ્પ્રિંગ ઓનિયન મિકસ કરી તેમા લસણ-લાલ મરચાની પાતળી ચટણી જરૂર મુજબ નાખી અથાણાં નો મસાલો અને શેજવાન સોસ નાખીને હલાવો.
- 4
હવે તેમા બાફેલા ચોખા અથવા બાફેલા ભાત,(રાઈસ) ને ઉમેરી દો ગરમ થતા સુધી હલાવતા રહો અને હવે "કાઠીયાવાડી સેઝવાન રાઈસ"ગરમાગરમ સર્વ કરો...
- 5
તૈયાર છે "કાઠીયાવાડી સેઝવાન રાઈસ"ને ગરમાગરમ સર્વ કરો.⚘
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
🌹"રજવાડી ખિચડી"🌹
💐નોર્મલ ખિચડી તો તમે અનેકવાર ખાધી હશે. પણ શુ તમે ક્યારેય કાઠીયાવાડી રજવાડી ખિચડી ખાધી છે.? આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે રજવાડી ખિચડી નો સ્વાદ માં બહુ સરસ લાગે છે "કાઠીયાવાડી રજવાડી ખિચડી " ગરમાગરમ રોટલા અને છાસ સાથે પીરસો અને ખાવા ની મજા માણો...💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન ફ્રાઇડ રાઈસ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ટેસ્ટ માં થોડા સ્પાઈસી હોય છે. Bhavini Kotak -
🌹રીંગણ નુ ભરથું🌹
💐કાઠીયાવાડી રીંગણ નું ભરથું એ આખા ગુજરાત માં ખવાતું સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
🌹બેસન પીઝા🌹
💐પિઝા બાળકો ને બહુ જ ભાવે. ગમે ત્યારે પૂછો કે શું ખાવું છે તો પિઝા એમ જ કહે છે માટે બહાર મળે એવા જ પિઝા આજે મેં ઇટાલીયન વાનગી માંથી ઇન્ડિયન વાનગી "બેસન પીઝા" નવું વિચારી ને બનાવ્યુ છે જે ખાવા માં ટેસ્ટી બન્યા છે.💐#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
સેઝવાન રાઈસ (Sezwan Rice recipe in gujarati)
#TT3સેઝવાન રાઈસ એક ચાઈનીઝ રાઈસ છે. રાઈસ બનાવવા માટે સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મે હોમમેડ સોસ નો યુઝ કર્યો છે. સેઝવાન રાઈસ ને મંચુરિયન ગ્રેવી સાથે પણ સર્વ કરવામાં આવે છે. આ કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
🌹"મિક્સ વેજ રવા ઈડલી"🌹
🌹"મિક્સ વેજ રવા ઈડલી" આજે ધરે જ બનાવો જે સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે "મિક્સ વેજ રવા ઈડલી" નો સ્વાદ ખરેખર ટેસ્ટીયમ્મી છે.....🌹#તકનીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
🌹"ગ્રીન મીની ઈડલી સિઝલર"🌹
💐આજે આપણે બનાવીશું મસ્ત મજાનું હેલ્થી "ગ્રીન મીની ઈડલી સિઝલર" જે ખાવા થી આપણને બાળકોને ને પણ મજા આવી જાય છે. આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો. અને "ગ્રીન મીની ઈડલી સિઝલર" ખાવા ની મજા માણો.💐#તકનીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#RC3ચાઈનીઝ ડિશ નું ઇન્ડિયન વર્જન...સ્ટ્રીટ ફૂડ ની પસંદીદા ડિશ...મે અહી ટ્રાય કર્યા છે. તમે પણ જોવો મારી રેસિપી.. Sangita Vyas -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ એ ઈન્ડો ચાઈનીઝ ડીશ છે .તો આજે મેં એ ડીશ બનાવી છે. Sonal Modha -
મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે. તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે. Asmita Rupani -
કાઠીયાવાડી ડપકાં કઢી
વાહ ! "કાઠીયાવાડી ડપકાં કઢી " રોટલા સાથે ખાવા ની બહું મજા પડી.એકદમ તીખી અને ટમટમતી કઢી. આજે તો ટેસડો પડી ગયો જમવા માં. ⚘આવી કઢી ની વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ5સેઝવાન ફ્રાઇડ રાઈસ એ એક તીખી તમતમતી અને સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. ભાત અને વિવિધ શાકભાજી સાથે બનતી આ વાનગી માં સેઝવાન સોસ એ ખાસ ઘટક છે. Deepa Rupani -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આમ તો હું બહુ બધા જાત ના રાઈસ બનાવું છું એમાં થી સેઝવાન ફ્રાઈડ રાઈસ બધા ને બહુ ભાવે છે. આ રાઈસ બહુ સરસ કલરિંગ દેખાય છે. જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને જલ્દી પણ બને છે. Arpita Shah -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : સેઝવાન ફ્રાઈડ રાઈસ દરરોજ દાળ ભાત, મગ ભાત, કઢી ભાત તો આપણે બનાવતા જ હોય છે. તો આજે આપણા ટાસ્ક માટે મેં સેઝવાન રાઈસ બનાવ્યા છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ Noopur Alok Vaishnav -
⚘ મેક્સિકન પૌંઆ ઢોકળાં⚘
💐આ એક હેલ્થી રેસિપી છે જેમાં મેં મિક્સવેજીટેબલ અને હર્બસ નું કોમ્બિનેશન કરીને બનાવવા મા આવી છે મેં માસ્ટરશેફ ફ્યુઝન વીક મા ગુજરાતી ઢોકળાં અને મેક્સિકન હર્બસને મિક્સ કરીને "મેક્સિકન પૌંઆ ઢોકળાં"ની રેસિપી બનાવી છે. જે કોથમીર-ફુદીનાની ચટણી અને મેક્સિકન સાલસા સોસ સાથે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.💐#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
🌹"મટકી મસાલા દાર ચણા"🌹
💐" કાઠિયાવાડી "મટકી મસાલા દાર ચણા" એ કાઠિયાવાડ ની પરંપરાગત વાનગી છે અને ટ્રેડીશનલી રીતે આ માટી ના વાસણ માં બનાવવામાં આવી છે અને માટી ના વાસણમા બનાવી હોવાથી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ માટે બનાવી છે..તો ચાલો કાઠિયાવાડી "મટકી મસાલા દાર ચણા" ખાવા ની મજા માણો 💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#SSR#cookpad#cookpadindia#cookpadgujaratiસેઝવાન રાઈસ એટલે ઘણા બધા વેજીટેબલ્સ નો એકસાથે સંગમ !! તમારી મનપસંદ વેજીટેબલ્સ એમાં એડ કરી શકો છો.વડી એકદમ ટેસ્ટી !! રાઈસમાં સેઝવાન મસાલો નાખવાથી એકદમ સુપર ટેસ્ટી બને છે. Neeru Thakkar -
સ્પાયસી રાઈસ મંચુરિયન બોલ્સ
#તીખીઆ મંચુરિયન મે વધેલા ભાત માંથી બનાવેલ છે.જેમાં સેઝવાન સોસ,ચિલી સોસ નાં ચડિયાતા સ્વાદ ને લીધે સપાયસી લાગે છે. Anjana Sheladiya -
⚘"ટેસ્ટી મસાલા સમોસા"⚘(ધારા કિચન રસિપી)
💐સમોસાના સ્વાદ તેમાં ભરાયેલ મસાલામાં અને લોટ હોય છે. તો આજે બનાવો ટેસ્ટી મસાલા સમોસા"💐#ઇબુક#Day5 Dhara Kiran Joshi -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#SSRસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે. તેમાં શેઝવાન સોસ main ingredient છે. સાથે લસણ અને લીલા મરચા ની તીખાશ, વેજીટેબલ નો ક્રંચ થોડો ટોમેટો કેચઅપ અને ખાંડ ની સ્વીટનેસ, આવા tangy ટેસ્ટ નાં શોખીન લોકો માટે આ best option છે. Dr. Pushpa Dixit -
અંગૂરી રાઈસ( angoori rice in recipe Gujarati
#સુપરશેફ4આ રાઈસ મા ફ્યુઝન ટેસ્ટ આપી સાથે વેજીટેબલ અંગુર બનાવી છે આમા પંજાબી મસાલા તેમજ ટામેટાં મસાલાવાળી પૂરી બનાવીને પંજાબી વઘાર કર્યો અને સાથે મેક્રોની ,નુડલ અને સોયા સોસ મિક્સ કરી અને ચાઈનીઝ ટેસ્ટ પણ આપ્યો છે અને તેમા મિક્સ કરેલી અંગુર તો ટેસ્ટમાં લાજવાબ લાગે છે આ રાઈસ ખૂબ જ ટેસ્ટમાં સરસ બન્યા છે આ રાઈસ સાથે સલાડ અને દહીં સર્વ કરી શકાય છે parita ganatra -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ. Noopur Alok Vaishnav
More Recipes
ટિપ્પણીઓ