રાંધવાની સૂચનાઓ
- 1
રીત..સૂકી તુવેર ને ૮કલાક પાણી મા પલાળી ને કુકર મા બાફી લો. એક વ્હીસલ થાય ગેસ સ્લો કરી ૫-૭ મીનિટ કુક થવા દો લગભગ ફ બફાઈ જાય છે.્
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી જીરા ના વઘાર કરી કશ કરેલી ડુગરી આદુ મરચા,લસણ ની પેસ્ટ નાખી સાતળો. ડુગરી ગુલાબી થાય,પછી ધણા પાવડર,હલ્દી પાવડર,મરચુ પાવડર ને શેકો. મસાલા શેકાઈ જાય બાફેલી તુવેર એડ કરો,પાણી ઉમેરી ને કુક કરો..નીચે ઉતારી ગરમ મસાલા,નીબુ ના રસ નાખી બ્રેડ સાથે અથવા રોટલી,પરાઠા સાથે સર્વ કરો્....
- 3
તૈયાર છે સુકી તુવેર (કઠોર) મા થી વાનગી.બાકણ..્
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કૉન લબાબદાર
# અમેરીકન મકંઈ ની સબ્જી# એનીવર્સરી# મેન કોર્સતાજી અમેરીકન મકઈ ને આપણે શેકીને,બાફી ને ,મકઈ ના ચેવડો,સૂપ, પેટીસ અનેક વાનગી બનાવવા મા ઉપયોગ કરીયે છે આજ અમેરીકન મકઈ થી મસાલેદાર, લિજજતદાર,જયાકેદાર સબ્જી બનાવીશુ.લંચ ,ડીનર મા રોટલી પરાઠા રાઈસ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
-
સોયા રાઇસ
#ડીનર લૉકડાઉન રેસીપી સોયાબીન વડી , નાખી ને સરસ મસાલેદાર ,પોષ્ટિક રાઈસ બનાવયા છે સાથે ભાખરી અને અમેરિકન મકંઈ ના શોરબા સર્વ કરયુ છે.. Saroj Shah -
લીલી તુવેરદાળ
પ્રોટીન વિટામીન,ફાઈબર થી ભરપૂર. રોજિન્દા ખોરાક મા બનતી દાળ યુનિક રેસીપી છે, દરરોજ તુવેર ની દાળ આપણે બનાવીયે છે..દિસમ્બર ,જનવરી મા હરી તાજી તુવેર ની સીગો( ફલ્લી).મળે છે.. તો ચાલો બનાવીયે..હરી તુવેર ની દાળ...#દાળકઢી Saroj Shah -
-
-
છોલે(કાબુલી ચણા) (Chhole Recipe In Gujarati)
# ફોટો કામેન્ટ#કુક સ્નેપસ પંજાબી સ્ટાઈલ થી છોલે બનાવયા છે. દેખાવ મા ગોલ્ડન રેડીસ દેખાય છે. કારણ મૈ રેડ ચીલી ઓઈલ થી ગારનીશ કરયુ છે. Saroj Shah -
નટી આલુ પોહા
#ડીનર રેસીપી આલુ પોહા સમ્રગ ભારત મા વિવિધ તરીકે થી બનાવવા મા આવે છે. પોહા ને પૌઆ,બીટન રાઈજ,ફલેકસ રાઈસ,ચૂડા અનેક નામો થી ઓળખાય છે. પોહા એક એવી વાનગી છે જેને બ્રેકફાસ્ટ,લંચ,ડીનર કોઈ પણ સમય બનાવી શકીયે છે.વન પૉટ મીલ તરીકે ઉપયોગ કરી શકાય છે.. Saroj Shah -
-
-
મગ વટાણા ના સિગાર રોલ
#કઠોળ # મગ વટાણા ના સિગાર રોલ બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે બાળકો ને રોજ નવો નાસ્તો શું આપવો ખાવા માં કઠોળ ઓછું ભાવે પરંતુ કોઈ નવિનતા સાથે સ્વાસ્થ્યપ્રદ છે mamtabhatt829@gmail.com Bhatt -
ગટ્ટા કરી
ગટ્ટે કી સબ્જી, ગટ્ટા કરી રાજસ્થાન મા બનતી એક પરમપરા ગત treditinal recipe છે..ગટ્ટા ની થી ગટ્ટા રાઈજ, ગટ્ટા સ્નેકસ પણ બનાવે છે... #goldenapron2#Rajasthani#week 10th.. Saroj Shah -
-
-
હરે ચને કા નિમોના
યુ પી, મધ્યપ્રદેશ ની રેસીપી. નીમોના,બૂટ કા નિમોના.પોપટા કરી..લીલા ચણા ની કરી ..અલગ અલગ નામો થી. પ્રખયાત છે, હરા મટર અને હરી તુવેર થી પણ આ રસીપી બને છે લંચ અથવા ડિનર મા રાઈજ,પરાઠા અને રોટલી સાથે સર્વ કરવામા આવે છે.. Saroj Shah -
લીલી તુવેર ના નિમોના
નૉર્થ ઈન્ડિયા ની રેસીપી છે . વિન્ટર મા લીલી ચણા અથવા લીલા વટાણા થી બનાવા મા આવે છે. યહી મે લીલી તાજી તુવેર થી બનાવી છે. સ્વાદિષ્ટ તો છે બનાવા મા પર ઈજી છે. Saroj Shah -
લીલી તુવેર ના નિમોના
મધ્યપ્રદેશ ની રેસીપી છે.. વિન્ટર મા લીલા વટાણા અને લીલી ચણા મળે છે.એ લોગો..વટાણણ અને ચણા થી આ રેસીપી બનાવે છે..ગુજરાત મા લીલી તુવેર મળે છે..મૈ. લીલી તુવેર થી બનાવી છે.. તાજગી થી ભરપુર.. રોટલી,પરાઠા રાઈસ સાથે સર્વ થાય છે.. Saroj Shah -
Bisi Bele bath(બીસી બેલે બાથ)
#goldenapron2# karnatak#રાઈસબીસી બેલે બાત કનાર્ટક ની ટ્રેડીશીનલ રેસીપી છે,જે ભાત /રાઇસ મા થી બને છે વેજીટેબલ અને બીસી બેલા મસાલા થી તૈયાર થાય છે Saroj Shah -
-
-
-
ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા
#મેથીનામૂઠીયાઅનેચા #ટીટાઈમ #મૂઠીયા અને આદૂવાળી ચા ગુજરાતી માટે સ્પેશિયલ છે નાસ્તામાં કે સાંજે જમવા પણ ચાલે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત mamtabhatt829@gmail.com Bhatt -
લસણિયા દાળ ટિક્કા
દરેક ભારતીય ઘરો મા બનતી સામાન્ય અને રેગુલર રેસીપી છે ક્ષેત્રીય ભાષા , ને કારળ વિવિધ નામો થી ઓળખાય છે.. ગુજરાત મા દાળ-ઢોકળી, એમ.પી મા દળ-ટિકકી,યુ.પી મા દાલ ,ટિ ટિકકી ... નામ ની સાથે સ્વાદ મા પણ વિવિધિતા હોય છે Saroj Shah -
લીલી તુવેર ની કચોરી
#ઇબુક૧#રેસ્ટારેન્ટ. ગુજરાત ની હૉટ ફેવરીટ .સીજનલ રેસીપી કચોરી છે જેવિન્ટર મા લંચ ,ડીનર ,નાસ્તા માટે લગ્ન પ્રસંગ, રેસ્ટારેન્ટ મા બને છે Saroj Shah -
મટર-પનીર મસાલા રાઇસ
#goldanapron 3#ઇબુક૧#લેફટ ઓવર રાઇસ#હોમ મેડ પનીર( બટર મિલ્ક થી બના પનીર) Saroj Shah -
અલ્હાબાદી તેહરી
ઉતરપ્રદેશ ની રેસીપી અને અલાહાબાદ ની સ્પેશીયલીટી છે ,ચોખા ,મા મસાલા ,વેજી ટેબલ સાથે બનાવા મા આવે છે.. વાનગી બનાવા મા સરસો ના તેલ ના ઉપયોગ થાયશછે#goldenapron2#Uttar Pradesh Saroj Shah -
મટર પનીર
#ઇબુક૧#goldenapron3પંજાબી કયૂજન ની પ્રચલિત સબ્જી આજકલ દરેક રેસ્ટારેન્ટ, અને લોગો ની મનપસંદ ,પોપ્યૂલર સબ્જી છે. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10829731
ટિપ્પણીઓ