ઇન્સ્ટન્ટ ઢોકળા

Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિન્ટ
4 વ્યક્તિ
  1. 1 કપચણા નો લોટ
  2. 1/2 ચમચીમીઠું
  3. 1/2 ચમચીખાંડ
  4. 1/2 ચમચીસાજી ના ફૂલ
  5. 1/2 ચમચીલીંબુ ના ફૂલ
  6. 1 કપપાણી
  7. વઘાર માટે
  8. 1 ચમચીતેલ
  9. 1/2 ટી સ્પૂનરાય
  10. 1/2 ટી સ્પૂનહિંગ
  11. 1 ટી સ્પૂનતલ
  12. 1 ટી સ્પૂનધાણા
  13. 6લીંબડા ના પાન
  14. 1 ચમચીનારિયળ નું ખમણ

રાંધવાની સૂચનાઓ

30 મિન્ટ
  1. 1

    એક તપેલીમાં ચણાનો લોટ, મીઠું, ખાંડ, લીંબુના ફૂલ લો અને મિક્સ કરો.

  2. 2

    હવે એક પ્લેટ ને ગ્રીસ કરો અને તેમાં આ બેટર ઉમેરો. અને ડબલ બોઈલર ઉપર પકવા માટે મૂકી દીઓ.

  3. 3

    હવે ઢોકળા ના વઘાર માટે તેલ ગરમ મુકો તેમાં રાય, હિંગ, લીંબડો ઉમેરી ઢોકળા ઉમેરો પછી તલ અને ધાણા ઉમેરો

  4. 4

    તો તૈયાર છે ઢોકળા. એને ખજૂર અમલી ની ચટણી અને ગ્રીન ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

Similar Recipes