શામ સવેરા કોફતા અને લચ્છા પરોઠા (Sham savera & Lachchha Paratha recipe in Gujarati)

Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710

શામ સવેરા કોફતા અને લચ્છા પરોઠા (Sham savera & Lachchha Paratha recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોફતા માટે
  2. 1/2 કપપાલક
  3. 3બાફેલા બટેટા
  4. 2 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  5. 1 ટેબલ સ્પૂનઆદુ લસણ અને મરચા ની પેસ્ટ
  6. 1 ટી સ્પૂનગરમ મસાલો
  7. 1/2વાડકી ખમણેલું પનીર
  8. 1 ટી સ્પૂનમલાઈ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1 ટી સ્પૂનહળદર
  11. 1 ટી સ્પૂનમરચા પાઉડર
  12. ગ્રેવી માટે
  13. 2ડૂંગળી
  14. 4ટામેટા
  15. 1 ટુકડોઆદુ
  16. 4-5કડી લસણ
  17. 1 ટેબલ સ્પૂનપંજાબી ગરમ મસાલો
  18. 1 ટેબલ સ્પૂનમલાઈ
  19. 1 ટેબલ સ્પૂનમરચા પાઉડર
  20. 1 ટેબલ સ્પૂનકાજુ ખસખસ ની પેસ્ટ
  21. 1 ટેબલ સ્પૂનઘી અને તેલ
  22. 1 ટી સ્પૂનકસૂરી મેથી
  23. 1/2 ટી સ્પૂનખાંડ
  24. પરોઠા માટે
  25. 2વાડકી ઘવ નો લોટ
  26. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  27. મીઠું સ્વાદાનુસાર
  28. 2 ટેબલ સ્પૂનમેંદો
  29. 2 ટેબલ સ્પૂનતેલ
  30. 1વાડકી દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા બાફી ને માવો તૈયાર કરો પછી પાલક સરખી ધોઈ નાખો અને જીની સમારી લો પાણી નીચોવી તેને બટેટા માં મીક્સ કરો

  2. 2

    પછી બધો મસાલો કરી લો પનીર ને ખમની લો પછી તેમાં મીઠું અને મલાઈ નાખી મસળી લો

  3. 3

    પછી બટેટા ને મિશ્રણ માં પનીર ભરી સરખું વાડી ને લંબગોળ કોફતા તૈયાર કરી તળી લો

  4. 4

    ગ્રેવી માટે ડૂંગળી ટામેટા અને આદુ લસણ સુધારી એક પેન માં તેલ મૂકી તેમાં સાતડો ખસખસ અને કાજુ ને 3 થી ચાર કલાક પલાળી રાખો અને પછી મિક્સર માં પીસી પેસ્ટ બનાવો

  5. 5

    ઠંડુ પડે એટલે પીસી લો પછી એક પેન માં તેલ અને બટર મૂકી પેલા તેમાં કસૂરી મેથી અને ખાંડ નાખો થોડી વાર હલાવી ગ્રેવી નાખો પછી તેમાં બધા મસાલા નાખી ને ચડવા દો તેલ ઉપર આવે એટલે મલાઈ અને ખસખસ ની પેસ્ટ નાખી દો

  6. 6

    કોફતા ને વચ્ચે થી બે ભાગ કરો ઉપર લીલું અને અંદર સફેદ ભાગ એટલે સામ સવેરા એવું નામ આપ્યુ

  7. 7

    પછી જમતી વખતે કોફતા ગ્રેવી માં મિક્સ કરીને કોથમીર નાખી ગરમ ગરમ પીરસો

  8. 8

    લોટ માં મીઠું બેકિંગ પાઉડર મોણ નાખી દૂધ થી લોટ બાંધી લો અને તેને ઢાંકી ને રાખી દો

  9. 9

    પછી એક કપ માં મેંદો અને તેલ નાખી પેસ્ટ બનાવો

  10. 10

    લોટ માંથી ત્રણ એક સરખી પાતળી રોટલી વણી લો પછી એક રોટલી રાખી તેની પર મેંદા ની લઇ ચોપડો પછી બીજી રોટલી રાખી પછી લય ચોપડો પછી ત્રીજી રોટલી મૂકી લય ચોપડી રોલ્લ વાડી દો પછી તેના પીસ કરી લો પછી હલકા હાથે વણી તવી ઉપર શેકી લો નીચે ઉતારી હલકા હાથે પડ છૂટા કરી લો

  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710
પર

ટિપ્પણીઓ

Similar Recipes