રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉનો લોટ બાંધી લો
- 2
પૂરણ બનાવવા માટે તુવેરની દાળ ને ધોઈ અને કુકર માં બાફી લો.૩ થી ૪ સિટી વગાડવી
- 3
બાફેલી દાળ ને એક પેન માં કાઢી તેમાં ખાંડ ઉમેરવી અને ધીમા તાપે ગરમ કરવી અને ચલાવતા રહેવું. અંદાજે દાળ પેન માંથી છૂટી પડવા લાગે ત્યારે તેમાં ૨ ચમચી ઘી ઉમેરો
- 4
તૈયાર થયેલા પુરણ ને એક થાળી માં ઠરવા મૂકો. ઠંડું પડે એટલે તેના સરસ બોલ બનાવો
- 5
લોટ મા થી નાના લૂઆ બનાવીને તેની નાની રોટલી વણો અને તેમાં પુરણ નો બોલ મૂકો.અને તેને ફરીથી રોટલી જેમ વણો અને તેને તવી પર ધીમા તાપે ગરમ શેકી લો
- 6
રોટલી ને બને તરફ શેકી અને ગરમ રોટલી પર ઘી લગાવી પીરસો.આ રોટલી દાળ અથવા શાક સાથે જમવા મા સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પૌવા કેરેમલ પૂરણપોળી
#રવાપોહા- "વેડમી", "પૂરણપોળી", "ગળી રોટલી" ; અનેક નામથી ઓળખાતી આ પારંપરિક મીઠાઈ ગુજરાતી ઘરોમાં ખૂબ પ્રખ્યાત..- આપણાં વડલા ઓનાં જમાનામાં જ્યારે જમાઈ ઘરે આવે અથવા તો કોઈનો જન્મદિવસ હોય એટલે આ વાનગી ઘરમાં અચૂક બનતી.- મારી વાત કરું તો મને વેડમી અતિપ્રિય.- મારા જન્મદિવસે સાંજની રસોઈ ભલે ગમે તે હોય પણ સવારનાં ભાણામાં તો વેડમી જ બનતી- વેડમી તો ખાતી જ પણ તેનું પૂરણ પણ મને એટલું જ પ્રિય.- અલગ અલગ નામે ઓળખાતી વેડમી ગૂજરાત માં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, કેરાલા, તામિલનાડુ, કર્ણાટક જેવા અનેક રાજ્યોમાં બનતી વાનગી છે.- અલગ અલગ રાજ્યોમાં બનતી આ વેડમી અલગ અલગ નામ જ નહીં અલગ અલગ રૂપ (જાડાઈ માં) તથા અલગ અલગ ઘટકો ધરાવે છે.જેમ કે,- પૂરણમાં તુવેરની દાળ, ચણાદાળ, મગદાળ, કોપરું, જાયફળ, સીંગદાણા, ગોળ, ખાંડ, ખસખસ, તાળીનો ગોળ, બ્રાઉન સુગર, ઈલાયચી વિગેરે- બહારનું પડ (રોટલી) ઘઉં કે મેંદા માંથી, મોંણ સાથે કે વગર કે ચપટી ક હળદર નાખીને બને છે.- અહીં, આજે હું મારી આ મનપસંદ વાનગી ના પૂરણમાં નવીનીકરણ સાથે રજૂ કરું છું. DrZankhana Shah Kothari -
-
-
પુરણ પોળી (Puranpoli Recipe In Gujarati)
#AM4રોટી /પરાઠાઆજે મારા હબી નો બર્થ ડે હતો એટલે એની ફેવરીટ પૂરણ પોળી બનાવી છે.😋😋 @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
ઇન્સ્ટન્ટ જલેબી
#RB7#WEEK7(જલેબી નામ પડતાં જ ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય અને રવિવારે ગાંઠીયા સાથે જલેબી ખાવાની કંઈ ઓર જ મજા આવે છે મારા ઘરમાં જલેબી બધાને ખૂબ જ ભાવે છે) Rachana Sagala -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
નાના બાળકો ને પ્રોટીન થી ભરપૂર દાળ ખવડાવવા માટે સારો વિકલ્પ છે તેમજ રાગી નો ઉપયોગ કરવાથી કૅલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ જેવાં પોષક તત્વો થી ભરપૂર વાનગી જરુર બનાવો soneji banshri -
-
-
અંજીર ડ્રાયફ્રુટ પૂરણ પોળી (Anjeer Dryfruit Puran Poli Recipe In Gujarati)
#ATW2#TheChefStory Shital Jataniya -
હનુમાન જયંતીની સ્પેશિયલ કાંદા-લસણ વિનાની થાળી
આજે હનુમાન જયંતિ, આજનું જમણ.....રોટલી ,ગવાર નું શાક, મીઠી બુંદી, જારા ના ગરમાગરમ ગાંઠીયા, વઘારેલા ભાત, દહીં, મસાલા કેરી, પાપડ.Ila Bhimajiyani
-
પુરણ પોળી(Puran poli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆજે મે તુવેર દાળ ની પુરણ પોળી બનાવી છે,મારા ઘરમા તો બધા ને ખુબ ભાવે છે,અને ગમે તે સિઝન મા ખાવ આ પુરણ પોળી ખાવાની મજા જ આવે સાથે દેશી ઘી હોય શુ મજા પડે. Arpi Joshi Rawal -
-
-
-
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે.. Pooja Bhumbhani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10805595
ટિપ્પણીઓ