રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર દાળ ને લચકો પડે એ રીતની બાફી લો.દાળ બફાઈ ગયા બાદ એક કઢાઈમાં થોડું ઘી મૂકો એની અંદર લચકા પડતી દાળ બફાએલી નાખી દો.
- 2
હવે તેની અંદર ખાંડ પણ નાખી દો.તેને ચમચા વડે સરસ હલાવી લો બંને વસ્તુઓ (દાળ અને ખાંડ) એકદમ મિક્સ થઈ જાય સરસ સ્ટફિંગ તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે તૈયાર થયેલા સ્ટફિંગ ની અન્દર એલચી નો પાવડર તેમજ બદામની કતરણ નાખી દો.ત્યારબાદ લોટમાં જરૂરિયાત મુજબનું તેલનું મોણ નાખી બાંધી લો.
- 4
હવે લોટની કણક માંથી એક લુવો લો.તેને થોડો વણી લો તેની અંદર તૈયાર થયેલ સ્ટફિંગ ને એક ચમચી ભરીને નાખો.હવે રોટલી ને બધી બાજુથી બંધ કરી દો અને ફરીથી વણી લો પુરણ પુરી વણાઈ જાય એટલે તવી પર સરસ શેકી લો.
- 5
હવે બંને સાઇડ થી પકાવી લો એટલે પ્લેટમાં કાઢી લો.એની ઉપર ઘી લગાવો.ગરમાગરમ પુરણ પુરી તૈયાર.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પુરણપોળી અથવા વેડમી
#ઇબુક#Day5તમે પણ બનાવો પુરણપોળી અથવા તો વેડમી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
-
-
-
ભાખરી(Bhakhri Recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટભાખરી એ હેલ્ધી અને પોષ્ટિક ખોરાક છેતેને નાસ્તામાં તેમજ ભોજનમાં સમાવેશ કરાય છે Jasminben parmar -
-
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2 Pinky bhuptani -
-
-
ઘઉંની નાન ખટાઇ(nankhati recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ ૧૩ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ઘઉંની નાન ખટાઇ લઈને આવીશું. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને એ પણ કડાઈમાં બનાવી શકાય તેવ. Nipa Parin Mehta -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ