રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી તુવેરની દાળ
  2. 1વાટકી ખાંડ
  3. 1વાટકી ઘઉંનો લોટ
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળ ધોઈને બાફી લો તેમાં પાણીના રહે તેવી રીતે બાફવી

  2. 2

    પછી એક પેનમાં દાળ કાઢી તેમાં ખાંડ ઉમેરવી અને બરાબર હલાવો

  3. 3

    હલાવતા રહેશો પછી ધીરે ધીરે પુરણ કઠણ થવા માંડશે અને તવા માંથી છૂટવા પડવા લાગશે એટલે સમજી જવાનું કે આપણું રેડી છે પછી તેને થાળીમાં ઠંડુ કરવાનું અને પછી તેના આ રીતે લૂઆ બનાવવા

  4. 4

    પછી ઘઉંનો લોટ લેવાનો તેમાં તેલનું મોણનાખવાનું પછી તેમાં પાણી નાખી લોટ બાંધવા નો

  5. 5

    આ રીતે લોટ બંધાઈ ગયા પછી રોટલી ના પાટલા ઉપર નાનકડી પૂરી પાડવાની અને તેમાં વચ્ચે પૂરણ ભરી દેવાનું પછી આખી રોટલી સરસ થી વળી લેવાની

  6. 6

    પછી તેને રોટલીના તવા ઉપર બંને સાઇડ છે કે લેવાની પછી તેમાં ઉપરથી ઘી લગાડવાનું પુરણ પુરી માં ઘી વધારે હોય તો જ સરસ લાગે છે એટલે ઘી થોડો વધારે લગાડવાનું અને ગરમ ગરમ પીરસવું

  7. 7

    ગુજરાતીઓની ફેવરિટ હોય છે પુરણ પુરી અને ગરમ ગરમ જમવામાં બહુ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes