લેમન કોરીએન્ડર સુપ

Hiral Pandya Shukla @cook_hiralpandya
#નોનઇન્ડિયન
#goldenapron
#post20
#20_7_19
#gujrati
કોઈ પણ પાર્ટી માટે તમે આ સુપ બનાવી શકો છો આ વીટામીન c થી ભરપુર છે. આનો ટેસ્ટ થોડો ટેંગી છે. જરુર ટ્રાય કરજો. કોઈ પણ ચાઇનીઝ સુપ માટે વેજ.સ્ટોક ઉપયોગ મા લેવાથી સ્વાદ સરસ આવે છે.
લેમન કોરીએન્ડર સુપ
#નોનઇન્ડિયન
#goldenapron
#post20
#20_7_19
#gujrati
કોઈ પણ પાર્ટી માટે તમે આ સુપ બનાવી શકો છો આ વીટામીન c થી ભરપુર છે. આનો ટેસ્ટ થોડો ટેંગી છે. જરુર ટ્રાય કરજો. કોઈ પણ ચાઇનીઝ સુપ માટે વેજ.સ્ટોક ઉપયોગ મા લેવાથી સ્વાદ સરસ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરી તેમાં લસણ, ગ્રીન ચીલી સાંતળો પછી મીકસ વેજ ઉમેરી સાતળી વેજ સ્ટોક ઉમેરી ઉકાળો.
- 2
પાણી માં કોર્નફ્લોર અને મીઠુમીઠુ ઉમેરી 2 મીનીટ સુધી ઉકાળો.
- 3
પીરસવા સમયે લીંબુ નો રસ અને કોથમીર થી સજાવીને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેમન કોરીયેન્ડર સુપ
#હેલ્થી#GH#indiaPost 8આ સુપ વિટામીન સી થી ભરપુર છે જે ખુબ પૌષ્ટીક છે.આ ટેંગી ફ્લેવર માં બનશે. Hiral Pandya Shukla -
લેમન કોરીએન્ડર સુપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
આ vit.C રીચ સુપ અઠવાડિયા માં એકવાર પીવો જ જોઈએ.આ સુપ ધણી વાર appetizer તરીકે સર્વ થાય છે.પણ લાઈટ લંચ / ડીનર લેવું હોય તો એમા લઈ શકાય છે.શરદી , ઉધરસ માં ફાયદામંદ છે. આ સુપ ઈમ્યુનીટી ને બુસ્ટ કરે છે.#RC4#Week4 Bina Samir Telivala -
લેમન કોરીએન્ડર સુપ
#સ્ટાર્ટસુપ એક એવી ડીસ છે કે ગમે ત્યારે પી શકાય છે. ચાઈનીઝ સુપ તો બધા પીતા જ હોય છે પરંતુ મે આજે લેમન કોરીએન્ડર સુપ બનાવ્યું છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થી પણ છે. Bhumika Parmar -
મન્ચુરીયન સ્ટફેડ ચાઇનીઝ ઇડલી
#gujjuskitchen#ફ્યુઝનવીકસાઉથ ઇન્ડિયન + ચાઇનીઝ ફ્યુઝનઇડલી સાંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે જે બધાએ બહાર પણ જમી હશે અને ઘરે પણ બનાવતાં જ હશો. ચાઇનીઝ અત્યારે નાના મોટા સૌને પ્રિય છે અને બાળકોને તો મન્ચુરીયન બહું ભાવે અને ચાઇનીઝ સૂપ પણ પસંદ આવે.. મે આ બઘા ને ફ્યુઝન કરી ડીશ તૈયાર કરી છે. ખરેખર ખુબજ સરસ બને છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
લેમન કોરીએન્ડર સુપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
એકદમ પ્રોટીન થી ભરપુર . સ્વાદિસ્ટ અને બાળકો તેમજ વડીલો ,youngsters બધાને ભાવે એવું . Kajal Ankur Dholakia -
લેમન કોરીએન્ડર વેજીટેબલ સૂપ
#સ્ટાર્ટ આ સૂપ ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી તેમજ ડાયેટ માં પણ લઇ શકાય છે. તેમજ આ સૂપમાં કોઈ વધુ મસાલા પણ નથી પડતા તો હેલ્થ માટે ખૂબ જ સારું છે Kala Ramoliya -
-
-
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#MBR8#week8#Win#Week5#soup#cookpadgujarati#cookpadindiaશિયાળા ની ઠંડી માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે.જે ઝડપ થી બની જાય છે ટેસ્ટ સરસ હોય છે અને સહેલાઇ થી પછી પણ જાય છે.આ સુપમાં ધાણા,લીંબુ,ગાજર,કોબીઝ નો ઉઓયોગ થાય છે એટલે વિટામિન c ભરપૂર માત્રામાં હોય છે.અને ખાસ ટિપ્સ કે લીલા ધાણા જ્યારે સૂપ સર્વ કરવાનો હોય ત્યારે જ ઉમેરીને સર્વ કરવો જેથી તેનો ગ્રીન કલર સચવાય. Alpa Pandya -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#WCRએન ઈન્ડો-ચાઈનીઝ સુપ.આ સુગંધિત અને હેલ્ધી સુપ છે.ફુલ ઓફ વિટામીન C. અને ઈમ્યુનીટી બુસ્ટર છે.Cooksnap@Nirmalcreations Bina Samir Telivala -
લેમન કોરીએન્ડર સુપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ (Lemon & Coriander Soup Recipe In Gujararti)
#DA #Week2 આ સૂપમાં મેળવવામાં આવેલું વેજીટેબલ સ્ટોક તમારા શરીરમાં વિટામીન-સીનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે.મારા સસરા નુ ફેવરીટ સુપ છે.Sneha advani
-
યુનીક ફ્રેશ શિંગોડાનો સુપ (Unique Fresh Water Chestnut Soup Recipe In Gujarati)
#MBR3#SJC#LCM1#cookpadindia#cookpadgujaratiશિંગોડાનો સુપ જીંદગી મા પહેલીવાર ગ્રીન શિંગોડા જોયા ... & એનો સુપ પહેલીવાર બનાવ્યો.... & થયુ આટલો Yuuuuuuummmmmy સુપ & એ પણ શિંગોડાનો......OMG💃💃💃💃💃 ગ્રીન શિંગોડા કોકોનટ & એપલ નું મીક્ષર લાગે એટલે જ મેં સુપ બનાવવાનો નિર્ણય કર્યો.... એમા બીજા કોઈ જ વેજીટેબલ નહી .... માત્ર લસણ, આદુ, ડુંગળી..... Ketki Dave -
મેક્સિકન ખાખરા ચાટ (Mexican Khakhra Chaat Recipe In Gujarati)
#SFઆમ તો બધા ખાખરા ખાતા જ હોઈ છે અને ચા માં પણ ખખરા ખાતા હોય છે બધા તો મે તેમાં થોડો ફેરફાર કરીને કંઈ અલગ રીતે ખાખરા બનવાના ટ્રાય કર્યો છે અને તેને મે મેક્સિકન ખાખરા ચાટ બનાવ્યું છે. તો તમે પણ ટ્રાય કરજો ખુબજ સરસ અને એકદમ નવું લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
લેમન કોરીન્ડર સૂપ(Lemon coriander soup recipe in gujarati)
#GA4#Week10#Energetic#mouthwatering Swati Sheth -
લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#LSR#cookpadindiaઆ સૂપ શિયાળા ની ઠન્ડી માં પીવા ની ખૂબ જ મજા પડે છે... વિટામિન c થી ભરપૂર... વડી તેને વધુ ગુણકારી બનાવવા માટે તેમાં આંબા હળદર તથા તુલસી ના પાન નો પણ ઉપયોગ કર્યો છે.. જેના કારણે શરદી ઉધરસ કફ દરેક માં ફાયદાકારક રહેશે.. Noopur Alok Vaishnav -
સીંગાપોરી નુડલ્સ રાઈસ
#નોનઇન્ડિયનખરેખર આ બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે એક વખત ટ્રાય જરુર કરજો.આ રાઈસ ચીલી ઓઇલ સાથે પીરસવામાં આવે છે. Hiral Pandya Shukla -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4#Week7#Tomatoઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે. મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે. હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ. Asmita Rupani -
-
લેમન કોરિયન્ડર સુપ (lemon Coriander Soup Recipe in Gujarati)
#GA4#week20#soupઆજે મે લેમન કોરિયન્ડર સૂપ બનાવ્યુ છે.શિયાળામાં અત્યારે શાકભાજી ખુબ જ સરસ મલતાં હોય છે અને ઠંડી ની આ સિઝન મા ગરમા ગરમ સૂપ પીવાની બહુ જ મજા આવે છે,આ સૂપ બધા ને ભાવે એવુ ટેસ્ટી છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
લેમન કોરિઅન્ડર સૂપ
#એનિવર્સરીઆ સૂપ માં કોથમીર નો ઉપયોગ થતો હોવાથી તે આંખ માટે ખુબજ ઉપયોગી છે તેમજ લીંબુ એ વિટામિન સી નો સ્તોત્ર છે માટે આ સૂપ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Dipal Parmar -
-
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
-
લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#post 3Recipe નો 173લેમન કોરીઅનડર સુપ વિટામિન્સ થી ભરપુર હોય છે. જલદી બનતો સરસ સુગંધ થી મહેકતો આ સુપ પીવાથી મજા પડે છે. આ સૂપ બહુજ ઓછી વસ્તુ માથી બનતો ટેસ્ટી સૂપ છે. Jyoti Shah -
વેજ.બર્મીસ ખાઉસ્વે સુપ (Veg. Burmese Khowsuey soup recipe in Gujarati)
#GA4#Week14#coconutmilk આ એક બર્મીસ વાનગી છે. આ ડીશ સવારના નાસ્તામાં તેમજ બપોરે અને સાંજે જમવામાં સુપ તરીકે પણ આપી શકાય. બર્મીસ ખાવસુએ માં નુડલ્સ, વેજીટેબલ્સ અને કોકોનટ મિલ્ક મેઇન ઇંગ્રીડીયન્સ છે. આ ડીશ ખુબ જ ટેસ્ટી બને છે તો એક વખત આ ડીફરન્ટ ડીશ જરૂરથી ટ્રાય કરજો. Asmita Rupani -
ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwich#trendઆ સેન્ડવીચ મેં પણ પહેલી જ વાર બનાવી છે. બહુ જ સરસ ટેસ્ટ છે. અને ગ્રીન ચટણી પણ થોડી અલગ બનાવી છે. જેને મેં બટર માં મિક્સ કરી બ્રેડ પર લગાવી છે. જરુર થી એક વાર ટ્રાય કરજો. Panky Desai -
વેજ થાઈ ગ્રીન કરી વિથ લેમન જીંજર રાઈસ
#goldenapron3વીક23વેજ થાઈ ગ્રીન કરી થાઈ લેન્ડ ની એક ખુબજ પ્રખ્યાત વાનગી છે. સ્વાદ માં ખૂબજ સરસ લગે છે.અને પોષક તત્વો થી ભરપૂર છે.જે લોકો ને વમગી માં કઈક નવીનતમ ટેસ્ટ કત્વનો મેં બનાવવાનો શોખ હોય તેમના માટે આ બેસ્ટ વાનગી છે.આ વનગીમાં તમે અગવથી પણ ગ્રીન પેસ્ટ બનાવીને સ્ટોર કરી શકો છો. Sneha Shah -
બીટરૂટ કેરેટ સૂપ (Beetroot Carrot Soup Recipe In Gujarati)
Healthy version..દિવસ ના કોઇ પણ સમયે પી શકો છો..ચમત્કારિક ગુણો વાળુ આ સૂપ ડાયાબિટીસ પેશન્ટ માટે પણ લાભદાયક છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9740350
ટિપ્પણીઓ