રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ચોખા
  2. ૨-૩ ટે. સ્પૂન દહી°
  3. ૧/૨ ટે. સ્પૂન આદુ
  4. ૧ લીલુ મરચુ
  5. ૧ સ્પૂન કોથમીર
  6. મીઠુ
  7. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખાને ધોઇ, ૩૦ મિનિટ પલાળી રાખો. ગરમ પાણીમા ઉમેરી પકાવી લો. તેમા મીઠુ ઉમેરો.

  2. 2

    ભાતમા દહી, આદુ, લીલુ મરચુ, કોથમીર, પાણી ઉમેરી ૪-૫ કલાક રાખો

  3. 3

    ભાતને બટેટા ના શાક સાથે સર્વ કરો. આ ભાત મા થી વિટામીન બી-૧૨ મળી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

ટિપ્પણીઓ

Similar Recipes