રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને સાફ કરી ને ધોઈ નાખો.એક વાસણમાં ગરમ પાણી માં નાખી ને થોડું મીઠું નાખીને થોડીવાર પછી.ગેસ પરથી ઉતારી લો અને નિતારી લો અને મિકસર જારમાં જરૂર મુજબ આદુ મરચાં નાખીને ક્રશ કરવું.પેસ્ટ બનાવી લેવી.
- 2
હવે એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી લેવો એમાં પાલક ની પેસ્ટ નાખી બાકીના બધા મસાલા નાખી તેલ નું મોણ નાખીને બરાબર મિક્સ કરવું જો જરુર પડે તો પાણી નાખી લોટ પરાઠા જેવો બાંધવો.
- 3
લુઆ પાડી અને લોટનું અટામણ લઈ ને પાટલી પર પરાઠા વણી ને ગરમ તવી પર તેલ મૂકી શેકવા. આછા ગુલાબી સેકવા. આને તમે ત્રિકોણ, ચોરસ, કે ગોળ જેવા ગમે એવા શેપ આપી વણી શકાય છે.
- 4
આ પરાઠાને ચા, દહીં કે કેચઅપ અથવા ચટણી સાથે સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik -
-
-
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
નાયલોન આલુ પરાઠા
#ઇબુક૧#વાનગી-૧૬આ આલુ પરાઠા બનાવવા ખૂબ જ ઓછો ટાઇમ લાગે છે.અને ઓછી વસ્તુ માંથી ટેસ્ટી પરાઠા બને છે. Geeta Rathod -
-
-
-
-
-
-
-
-
-
આલુ-પાલક અને પરોઠા
#માઈલંચસ્વાદિષ્ટ એને લોકપ્રિય પંજાબી વાનગી છે.ઞટપટ અને ઓછી સામગ્રી માંથી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11469128
ટિપ્પણીઓ