કાજુ જામફળ (Kaju Jamfal Recipe In Gujarati)

Minaz Parmar
Minaz Parmar @cook_26387330

#GA4 #Week5 કાજુ જામફળ

કાજુ જામફળ (Kaju Jamfal Recipe In Gujarati)

#GA4 #Week5 કાજુ જામફળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
1 સવિૅંગ
  1. 1/3 કપકાજુ
  2. 1/4 કપખાંડ
  3. 1/2 કપ પાણી
  4. 1 ચમચીઘી
  5. 2 ચમચીમીઠાઈ મેટ
  6. જરૂર મુજબ બદામ
  7. 3લવિંગ
  8. જરૂર મુજબ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    કાજુ ને દળી લો અને બદામ ને કટ કરી લો.

  2. 2

    ખાંડ અને પાણી વડે એકતાર ની ચાસણી લો

  3. 3

    કરશ કરેલા કાજૂ તેમા ઉમેરો અને 2 ચમચી મીઠાઈ મેટ નાખી હલાવો.

  4. 4

    એક વાસણ મા ઘી લગાવી તેમા ઢાળો

  5. 5

    ઠંડૂ થાય પછી તેને શેપ આાપી વાળી લો અને ફુડ કલર લગાવો

  6. 6

    લવીંગ વડે ગાનિૅશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaz Parmar
Minaz Parmar @cook_26387330
પર

ટિપ્પણીઓ

Similar Recipes