રાંધવાની સૂચનાઓ
- 1
બટર લગાવી તેને નોનસ્ટિક માં ગરમ કરીએ હવે તેના પર પીઝા સોસ લગાવીએ.
- 2
આદુ, લસણ, મરચા ની પેસ્ટ બનાવીએ.મેક્રોની ને ગરમ પાણી માં ઉકાળી લઈએ.
- 3
હવે પીઝા સોસ પર હવે આદુ, લસણ અને મરચા ની પેસ્ટ લગાવીએ. હવે ખમણેલું ગાજર અને ખમણેલું બીટ અને કેપ્સિકમ મરચા ની સ્લાઈસ તેના પર લગાવો.હવે તેના પર ચીઝ છીણી લઈએ.
- 4
તો રેડી છે પીઝા તેને ગરમ ગરમ સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati]
#GA4#Week22#Pizza Nehal Gokani Dhruna -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14577518
ટિપ્પણીઓ (2)