રાંધવાની સૂચનાઓ
- 1
૩ વાટકી ચોક ૧ વાટકી દાળ ને પલાળી ૬-૭ કલાક પછી મિક્ષચર માં પીસી ખીરું રેડી કરો.હવે તેમાં થી ઢોસા બનાવી લો.મસાલો બનવા માટે થોડું તેલ ગરમ કરો.
તેમાં રાઈ નાંખી ડુંગળી વઘારી હળદર મીઠું નાખો.
બટેટા ઉમેરી મસાલો બનાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મલ્ટિકલર હેલ્ધી ઢોસા
#સાઉથપાલક ગાજર બીટ ટામેટા ફોદીનો આ બધાં વિટામિન અને પ્રોટીન થી ભરેલા શાકભાજી છે.આજે તેનો ઉપયોગ કરી ને મેં ઢોસા બનાવ્યા છે.જે નાના મોટા દરેક ને ખુબ જ પસંદ આવશે. Ruchee Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ સીખ કબાબ
#goldenapron2મધ્યપૃદેશ ની ખુબજ પૃખ્યાત નોન વેજ ડીશ છે જેને વેજ માં ફેરવી બનાવેલી છે. Reema Jogiya -
-
વેન પોંગલ
#goldenapron2આ એક તામીલ નાડુ ની પારંપરિક ડીસ છે ત્યાં લોકો આને સવારે નાસ્તા મા લે છે.આ ખુબજ સરળતાથી બને છે તેને જુદી-જુદી ચટણી અને સાંભર સાથે સૅવ કરાય છે. Reema Jogiya -
-
-
ફૂલ બંગાળી થાળી
#SG2#ફેવરેટફૂલ બંગાળી ડીશ ભાપા દોઈ ,બેંગુણ ભાજા,આલૂ પેસ્તો,લુચી અને બંગાળી ભાત. Jasmina Shah -
-
-
-
-
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10996854
ટિપ્પણીઓ