Adadiya paak

Madhavi Vora Kothari
Madhavi Vora Kothari @cook_19303236

સામગ્રી- ૧વાટકી અડદની દાળ, પોણી વાટકી ખાંડ, ઘી માં તળેલો...શેકેલો ગુંદર એક થી અડધી વાટકી સૂંઠ .ગંઠોડા.. મરી.. જાવંત્રી.. જાયફળ.. બધાનો સ્વાદાનુસાર પાવડર,, કાજુ- બદામ ના ટુકડા કિશમિશ મરજી મુજબ...ઘી અડધો કિલો.. દૂધ બે થી ત્રણ ચમચા. રીત :. સૌ પહેલાં એક મોટી તપેલી કે કથરોટ માં લોટ લઈ એક થી દોઢ ચમચી દૂધ નાખી હાથથી ખૂબ સારી રીતે મિક્સ કરી ખૂબ દબાવી ને ધાબો આપી ૧૫ થી ૨૦ મિનિટ માટે ઢાંકી ને રાખી દો. ૨૦ મિનિટ પછી લોટ ને હાથથી સારી રીતે મસળી અને ઘઉં ના ચારણાં થી ચાળવો જે મોટી ગઠરી ઓ વધે તેને મિકસર માં પીસી લઇ લેવો હવે લોયા માં ઘી નાખીને ગેસ ચાલુ કરવો ઘી પીગળે ત્યારે લોટ નાખીને સતત હલાવતા રહેવું જો સરળાપૂર્વક ના હલાવી શકાતું હોય તો થોડું ઘી ઉમેરવું ..લોટ શેકાઈ ગયો કે નહિ તે જાણવા બે થી ત્રણ કિશમિશ નાખી દો કલર બદલાવવા થી ખબર પડી જ જાય છતાં પણ કિશમિશ ફૂલીને ઉપર આવી જાય તે લોટ શેકવા ની નિશાની છે. લોટ શેકાય જય એટલે બાજુ પર રાખો .. હવે બીજા લોયા માં ખાંડ નાખી તે ડૂબે તેટલું પાણી નાખી ગેસ ચાલુ કરી સતત હલાવતા રહેવું..એક બે ઉભરા આવે ત્યારે એક ચમચી દૂધ નાખવું જેથી મેલ તરી ને કિનારીએ આવે જેને ચમચી વડે કાઢી લેવો ... એક તાર ની ચાસણી તૈયાર કરવી (રકાબીમાં એક ટપકું પડવું જો ના રેલાય જો મોતી ના ટપકા જેમ દેખાય તો ચાસણી તૈયાર) ચાસણી બનાવતા પહેલાં જ શેકેલા લોટ માં તૈયાર કરેલ વસાણાં નાખી દેવા ચાસણી નાખી બધું જ સરસ રીતે મિક્સ કરી લેવું હવે ગરમ છે ત્યાં સુધીમાં જ ઘી ચોપડેલી થાળી માં બરફી ની જેમ ફેલાવી દેવું અથવા ફોટામાં દેખાય છે તેવો આકાર હાથથી આપી ઉપર સૂકોમેવો ભભરાવો ઉપરઘી પણ રેડી શકાય ... ઠંડીમાં અચૂક ખાવા- ખવડાવવા જેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. As i mentioned above

રાંધવાની સૂચનાઓ

  1. 1

    Nothing

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Vora Kothari
Madhavi Vora Kothari @cook_19303236
પર

ટિપ્પણીઓ

Similar Recipes