ભરેલા રિંગણનું શાક

રીંગણ નાના 200 ગ્રામ લીધા છે તેને ધોઈને પાછળના ભાગે ડિટયા થોડા જ કાપ્યા છે ને ઉભા ને આડા કટ માર્યા છે હવે તનો મસાલો બનાવા માટે એક ચમચી ચણાનો લોટ એક ચમચી ધાણાજીરું સ્વાદ મુજબ નમક હરદર અડધી ચમચી ચપટી હિંગ કોથમીર ઝીણી સમારેલી એક નાની વાટકી ને એક ચમચી ખાંડ જો થોડું ગળ્યું ખાતા હોય તેને નાખવી નહીં તો ના નાખવી લસણની પેસ્ટ ખાતા હોય તેના માટે ઉપરના મસાલા લખ્યા છે તે બધા ભેગા કરી મિક્સ કરવા તેમાં એક ચમચી તેલ નાખી ને ફરી મિક્સ કરવું તે બરાબર મિક્સ થાય એટલે રીંગનમાં જે ઉભા કટ કર્યા છે તેમાં મસાલો ભરવો બધા ભરાય જાય પછી એક વાસણમાં બે મોટા ચમચા તેલ લઇ ને ગેસ પર ગરમ થાય ત્યારે તેમાં ચપટી હિંગ ને લસણની ચટણી મૂકી ને વઘાર માં રીગણ નાખવા તેને હળવા હાથે ફેરવવી ને તેને ધીમી આંચ પર ધાકણ ઢાકીને ઉપર ઢાકન ઉપર પાણી થોડું નાખવું ને વરાળથી ચડવા દેવા તે ચડી જાય પછી ધાકણું ખોલી ને ચેક કરવા થોડા ચડે ત્યારે બાકીનો વધેલો મસાલો ઉપર છાટવો ને ફરી ઢાકન ઢાકી ને થોડી વાર ચડવા દેવા જ્યારે બરાબર ચડી જાય ત્યારે તેમાં ટમેટાં ઝીણા સમારી ને નાખવા ઉપરથી કોથમીર ઝીણી સમારેલી નાખવી ને તેને કોથમીરથી જ ગાર્નિશ કરવી તે રોટલી રોટલા ભાખરી દાળ ભાત કાઢી રોટલી સાથે સારા લાગેછે
ભરેલા રિંગણનું શાક
રીંગણ નાના 200 ગ્રામ લીધા છે તેને ધોઈને પાછળના ભાગે ડિટયા થોડા જ કાપ્યા છે ને ઉભા ને આડા કટ માર્યા છે હવે તનો મસાલો બનાવા માટે એક ચમચી ચણાનો લોટ એક ચમચી ધાણાજીરું સ્વાદ મુજબ નમક હરદર અડધી ચમચી ચપટી હિંગ કોથમીર ઝીણી સમારેલી એક નાની વાટકી ને એક ચમચી ખાંડ જો થોડું ગળ્યું ખાતા હોય તેને નાખવી નહીં તો ના નાખવી લસણની પેસ્ટ ખાતા હોય તેના માટે ઉપરના મસાલા લખ્યા છે તે બધા ભેગા કરી મિક્સ કરવા તેમાં એક ચમચી તેલ નાખી ને ફરી મિક્સ કરવું તે બરાબર મિક્સ થાય એટલે રીંગનમાં જે ઉભા કટ કર્યા છે તેમાં મસાલો ભરવો બધા ભરાય જાય પછી એક વાસણમાં બે મોટા ચમચા તેલ લઇ ને ગેસ પર ગરમ થાય ત્યારે તેમાં ચપટી હિંગ ને લસણની ચટણી મૂકી ને વઘાર માં રીગણ નાખવા તેને હળવા હાથે ફેરવવી ને તેને ધીમી આંચ પર ધાકણ ઢાકીને ઉપર ઢાકન ઉપર પાણી થોડું નાખવું ને વરાળથી ચડવા દેવા તે ચડી જાય પછી ધાકણું ખોલી ને ચેક કરવા થોડા ચડે ત્યારે બાકીનો વધેલો મસાલો ઉપર છાટવો ને ફરી ઢાકન ઢાકી ને થોડી વાર ચડવા દેવા જ્યારે બરાબર ચડી જાય ત્યારે તેમાં ટમેટાં ઝીણા સમારી ને નાખવા ઉપરથી કોથમીર ઝીણી સમારેલી નાખવી ને તેને કોથમીરથી જ ગાર્નિશ કરવી તે રોટલી રોટલા ભાખરી દાળ ભાત કાઢી રોટલી સાથે સારા લાગેછે
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ લઈને ધોઈને તેને ઉભા ને આડા કટ કરવા ને મસાલો બનાવવો
- 2
મસાલો બનાવી ને તેને ભરવા ને એક વાસણમાં બે ચમચા તેલ મૂકી ને ચપટી હિંગ ને લસની ચટણી મૂકી વઘરવા
- 3
તેના ઉપર ઢાકન ઢાકીને ઉપર થોડું પાણી મૂકી ધીમી આંચે ચડવા દેવા ચડી જાય પછી ઉપરથી કોથમીર નાખવી શાક તૈયાર છે
- 4
તે રોટલી સલાડ પાપડ સાથે પણ ખવાય છે ને દાળ ભાત રોટલી કઢી ખીચડી રોટલા ભાખરી સાથે પણ ખવાય છે તો તૈયાર છે ભરેલા રવૈયા રિંગણનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવાની ઈડલી સાથે રવા ના સ્ટફ ચીલા
રવાની ઈડલી રવો દોઢ કપ છાસ બે કપ નમક સ્વાદ મુજબ બેકિંગ સોડા એક નાની ચમચી રવાને છાસમાં પલાળી બેટર તૈયાર કરવું તેમાં સ્વાદ મુજબ નમક બેકિંગસોડા નાખી ચમચા થી હલાવી મિક્સ કરવું તેને પાંચ મિનિટ રેસ્ટ આપવો ત્યાર બાદ એક કડાઈ મા પાણી લઈ ને ગેસ પર ગરમ કરવા મૂકવું ત્યાર બાદ ઢોકડયાની વાટકી લઈને તેમાં તેલથી તેને ગ્રીસ કરવું આરીતે બધી જવાટકી ને તેલ લગાડી ને તેમાં જે રવાનું બેટર બનાવ્યું છે તેને વાટકી મા લઈ ને તેને ઢોકડયામાં મુકવી ઢોકડયા નું ધાકણ ઢાકીને તેને ગેસ પર 10 મિનિટ ચડવા દેવી આ રીતે બધી જ ઈડલી તૈયાર થશે તે ચડી જાય તે જોવા માટે ચપ્પુની મદદથી ચેક કરવી તે ચડી ગઈ હશે તો ચપ્પુ ક્લીન નીકળશે હવે ગેસ બન્ધ કરી ને તેને કોઈ પણ ચટણી સાથે સર્વ કરાય છે મેં તે જ બેટરમાંથી ચિલ્લા બનાવ્યા છે તેમાં વચ્ચે વટાણા બટેટા નેલીલીડુંગળી ટમેટા ને તેમાં મશાલા કર્યા છે તે પણ બપોરનું શાક વઘ્યું હતું તેને મેં એક પેનમાં તેલ મૂકી ગેસ ચાલુ કરી ને તેલ ગરમ થાય ત્યારે તેમાં આદુમરચાલસની પેસ્ટ નાખી ને તેને સાંતડવી તેમાં લીલીડુંગળી નાખી ને ફરી સાંતડવી હવે તેમાં કોબી મરચાં ટમેટાં નાખી ને ફરી થોડી વાર સાંતડવા તેમાં મશાલા એડ કરવા માટે સ્વાદ મુજબ કોબીના ભાગનું નમક હરદર મરચું પાવડર નાખી મુક્સ કરવું તેમાં મેં જે લાલ મરચાં ટામેટાની ચટણી બનાવી છે તે પણ નાખી ને મિક્સ કરવું ને ગેસ બન્ધ કરી ને તેને બાજુ પર રાખવું બીજા ગેસપર લોઢી મૂકી ને તેને ગરમ થાય ત્યારે તેમાં રવાનું બેટર લઈને ઢોસા જેમ પાથરવું તેમાં ફરતી બાજુ તેલ એક ચમચી લઈને લગાવું તેના ઉપર બનાવેલું સ્ટફિંગ પાથરવું આરીતે બીજા ચિલ્લા તૈયાર કરવા ને ગરમ ગરમ સર્વ કરવા તો રેડી છે એક સાથે બે રેશીપી Usha Bhatt -
ભરેલા કારેલાનું શાક
કરેલા તો ઘણાના ઘરમાં થતા જ હશે ને ઘણાને નામ સાંડતાજ મોઢું બગડી જાય પણ ગુજરાતી ઘરોમાં આ શાક ચોક્ક્સ બનતું જ હશે ઘણાને તો ખુબજ ભાવે પણ છે આ શાક ઉનાળા ને ચોમાસામાં ખાસ થાયછે વળી ચોમાસામાં વરસાદ આવે ત્યારે નાના બાળકો નહાતા નહાતા આ ગીત પણ ગાય છે આવરે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક તો આજે હું લાવી છું ભરેલા કારેલા નું શાક કરેલાં કડવા છે પણ તેના ગુણ પણ ઘણા સારા છે તો જોઈ લો મારી શાક બનાવની રીત#goldenapron3Week 6 Usha Bhatt -
તુર્યા નું શાક
તુર્યા આમ તો ચોમાસા માં સારા મળે છે તેની સિઝન પણ ઉનાળો ને ચોમાસુ આ બન્ને ઋતુમાં સારા પ્રમાણમાં મળેછે તે પણ એટલાજ ગુણકરી છે પણ તે ને માર્કેટમાં લેવા જઈએ ત્યારે તે ને એકદમ કુણા ને મીઠા હોય તેવા લેવા જોઈએ કેમકે તે ઘણા કડવા પણ હોયછે તો તેને લેતા પહેલા ચાખીને લેવા અથવા શાક બનાવતા પહેલા ચાખવા પડે નહીં તો શાક કડવું થાય ને બધી મહેનત નકામી જાય કોઈ ખાય નહિ એટલે ફેકવું પડે તે પચવામાં પણ હલકું છે બીમાર માણસો પણ ખાઈ શકે ને બનાવમાં પણ જલ્દી થઈ જાય છે તો ચાલો આજે ઉનાળા નું સિઝનનું પહેલું શાક જોઈ લઈએ વળી ગરમી ની શરૂઆત પણ થઈ ગઈ છે Usha Bhatt -
-
મગ પાલક નું શાક
ઘણી વાર ખૂબ લીલા શાક ખાઈ ને કનટાડી ગયા હોય અથવા તો વિક મા એક વાર તો કોઈ પણ કઠોળ ખાવા જોઈએ તે પણ એટલાજ ગુણકરી હોય છે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન હોયછે તો આજે મેં પાલક મગ નું શાક બનાવ્યું છે Usha Bhatt -
કાઠિયાવાડી ભરેલા ભીંડા નું શાક
ભીંડા આમ તો સૌનું ભાવતું શાક છે. તે વારે વારે દરેક ના ઘરે બનતુજ હોય છે.બાળકોનું તો આ ખુબજ પ્રિય શાક છે. આજે આપને ભીંડા નું શાક બનાવના છીએ પણ કાઠીયાવાડી રીતે. તે બનવા માં સહેલું છે. સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ છે.#ઇબુક Sneha Shah -
કોર્ન પનીર ભુરજી રાઈસ
લેફ્ટ ઓવર રાઈસ મારા ઘરમાં બપોરના બનાવેલા ભાત વધ્યા હતા તો તેને મેં મારા ઘરમાં જે કઈ પણ શાક હાજર હતું તે નો ઉપયોગ કરીને મેં આજે ભાત બનાવ્યા છે અત્યારે કોરોના વાઇરસ ને લીધે બીજું કંઈ વધારે ના લીધું કેમકે લોકડાઉન છે ને અમે લોકો જરૂર વગર બહાર નથી નીકળતા તો ઘરમાં જે કંઈ છે તેનાથી ચલાવી લીધું છે તો આજે મેં મારા ઘરમાં સ્વીટકોર્ન પાલક ને પનીર પણ હાજર મા છે તો તેનો ઉપયોગ કર્યોછે ટી મેં આજે કોર્ન પનીરભુરજી રાઈસ બનાવ્યા છે#goldenapron3Week 10 Usha Bhatt -
રીંગણ ના રવૈયા (Ringan નાં ravaiya recipe in Gujarati)
#CB8#week8#bharelaringan#chhappanbhog#Brinjal#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ભરેલા રવૈયા નું શાક રસાદાર અને મસાલેદાર હોય છે જે રોટલા તથા ભાખરી સાથે સરસ લાગે છે. રવૈયા એ રીંગણનો જ એક પ્રકાર છે. રીંગણ વિવિધ પ્રકારના હોય છે. રીંગણ ની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી રવૈયા એક મુખ્ય પ્રજાતિ છે. જે લીલા કલરના, ગુલાબી કલરના ,કાંટાવાળા એમ અલગ-અલગ પ્રકારના હોય છે. અહીં મેં નાના લીલા રવૈયા નો ઉપયોગ કરીને આ શાક તૈયાર કરેલ છે. આ શાકને પ્રેશરકુકરમાં તૈયાર કર્યું છે, આથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તેનો મસાલો બળવા નો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી, તેને વચ્ચે વચ્ચે હલાવવું પડતું પણ નથી, અને તે સરસ બને છે. અહીં મેં ભરેલા રીંગણ ના રવૈયા નું શાક અને રોટલા, મેથીની કઢી, દેશી ગોળ, કેરીનું અથાણું અને સલાડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
-
ઘઉં ના ફાડા ની ખીચડી
ખીચડી પણ ઘણા ના ઘરમાં થતી જ હોય છે તેમાં પણ અલગ અલગ થાય છે તુવર દાળની ખીચડી મગની દાળની ખીચડી મગની મોગર દાળની ખીચડી વઘારેલી ખીચડી મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ થાયછે તો આજે મેં ઘઉં ની કણકી પણ કહેવાય ને ઘણા લોકો તેને ફાડા પણ કહેછે તો ઘઉંના ફાડા મગની લિલી એટલે કે ફોતરા વળી પણ કહેવાય તે દાળ નાંખી મિક્સ કરીને ખીચડી બનાવાય છે તે ખૂબ જ પૌષ્ટિક ને હેલ્દી પણ છે તેમાં થી ભરપૂર ફાયબર પણ મલેછે ને તેમાં થોડા તમને મન ગમતા શાક પણ નાખીને બનાવીએ તો તો કઈ જ બાકી ના રહે તો તેમાંથી વિટામિન કલેરી પણ મળી જાય તો આજે ઘઉં ના ફાડા ને મગની દાળની ને મિક્સ વેજીસ ની ખીચડી ની રીત પણ જોઈ લઇએ Usha Bhatt -
વેજ પોટેટો રાઈસ ટીક્કી
વેજ રાઈસ ટીક્કી મેં કંઇક અલગ રીતે બનાવી છે ટીક્કી તો હર કોઈ બનાવતા જ હોય છે પણ હું થોડું તેમાં વધારે વેરિયેશન કરીને બનાવ્યું છે તેમાં આપણા મનગમતા શાક નાખી શકાય છે તે મેઈન કોર્ષ માં પણ કહેવાય આમ તો તે એક સ્ટાટર પણ કહેવાય ને ફરસાણ પણ કહેવાય મેઈન કોર્સ એટલા માટે કે તેમાં ચોખા છે મનગમતા શાક પણ છે ને ઘરમાં ભધાને ભાવે પણ છે Usha Bhatt -
બોર નો મુરરબો
મુરબો એક આથાણા મા નું એક છે તે પણ કેરીના અથાણા બનેછે કાચી કેરીના અથાણા માં મુરબો પણ બનેછે તે પણ દરેક ઘરમાં થતા જ હોય છે તો મેં આ સિઝન બોરની હતી તો તેનો મરબો બનાવ્યો છે તે પણ એટલો જ ખવામાં ટેસ્ટી લાગેછે તેને રિટલી પુરી પરાઠા નાંન ભાખરી કે દાળ ભાત શાક રોટલી હોય તેની સાથે પણ ખાય શકાય છે તો આજે બોરનો મરરબો પણ જોઈ લઈએ તે કેવી રીતે બનાવ્યો છે Usha Bhatt -
સૂકા ચોરા બટેટાનું શાક
સૂકા ચોરા પણ એક કઠોડછે તેનું શાક ખૂબ જ ટેસ્ટી થાયછે તે શાક કોઈ પ્રસન્ગ માં જમણવારમાં પણ હોયછે તે પણ ગુજરાતી ઘરોમાં થાઈ છે તેની રીત દરેક ઘરની અલગ હોયછે પણ આ શાક ઘણા લોકો બનાવતા હોયછે સૂકા ચોરાની પણ ઘણી જાતના મળેછે જેમકે લાલ મોટા ચોર સફેદ જીણી ચોરી મીડીયમ નાની સાઈઝના ચોરા આરીતે તેમાં પણ ઘણી જાત હોય છે તો આજે હું સૂકા ચોરનું શાક લાવીછું Usha Bhatt -
-
મિક્સ વેજીટેબલ પિકલ્સ
આજે મેં વેજીટેબલસ પિકલ્સ બનાવ્યું છે તે હું જ્યારે હરિદ્વાર ગઇ હતી ત્યારે ત્યાં હોટલમાં આ પિકલ્સ હતું તે એટલું સરસ હતું કે તે મને બનાવાનું મન થઇ ગયું ત્યાં બજારમાં પણ એક દુકાનમાં આ પિકલ્સ જોયું ને તે ને મેં ખરીદ્યું પણ તેને ધ્યાન થઈ જોયું પણ ને ખાધું પણ તેમાં ક્લોનજી શાજીરું પણ નાખેછે મને કે મારા ઘરમાં કોઈને પણ ક્લોનજી પસન્દ નથી તે ને ડુંગળી ના બી કહેવાય છે એટલે હું નથી નાખતી આ અથાણું સાંજના ડિનર મા ખાસતો વુજરાતી ઘરોમાં પરાઠા થેપલા ખીચડી ભાખરી બનતા હોય તો ઘણી વખત ઘરમાં શાક ના બને તો આ અથાણું શાકની કમી પુરી કરે છે બીજું કે ઘણા નાના મોટા શાક ના પણ ભાવતા હોય તો આ અથાણું બધાને ભાવશે તો અહીં બનાવ્યું છે વેજિટેબલ્સ પિકલ્સ Usha Bhatt -
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Shak Recipe In Gujarati)
#AM3પરવળ માં ગુણ ખૂબ જ હોઈ છે. તેમાં થી વિટામિન્સ,ફાઇબર મળે છે. ડાયા બિટીશ અને પ્રેસર ના લોકો એ આ ખાવા જોઈએ. હું તેને 2,3 રીતે બનાવું છું. આજે મેં... મેં તેને ભરી ને શાક બનાવ્યું છે. તેમાં પાણી નો ભાગ હોવાથી જલ્દી થી ચડી જાય છે. તો તમે પણ બનાવો આ ભરેલા પરવળ નું. શાક. Krishna Kholiya -
-
ટ્રાવેલિંગ મશાલા ભાખરી
ટ્રાવેલિંગ મશાલા ભાખરી આમ તો આ લોકડાઉનમા કોઈ મુસાફરી કરવાનું નાજ હોય પણ વેકેશનમા ઘણા લોકો બહાર ફરવા જતા હોયછે ત્યારે આ ભાખરી બનાવીને જો લઈ જઈએ તો સારું કહેવાય આપણે બીજા સિટીમાં કે બીજા રાજ્યમાં જઈએ ત્યારે એક કે બે દિવસ ત્યાંની ફેમસ ડીશ સારી લાગેછે પછી નથી ગમતી આવું ઘણા લોકો સાથે થતું હશે જ જ્યારે ગુજરાતી ને તેમાં પણ કાઠયાવડી ડીશ હોય તો કઈ ના જોઈએ તો એ પોશીબલ નથી હોતું તો આ રીતે અલગ અલગ થેપલા મેથીના સાદા કે કોઈપણ જાતના ખાખરા કોઈ પણ અલગ અલગ મશાલા વળી ભાખરી શુકા શાક અથાણા ચટણી કોરા નાસ્તા આ બધું સાથે હોય તો કમસે કમ એક ટાઈમ તો ઘરનું નાસ્તો કે જમવાનું મળી રહે ને બહારનું જમવામાં પેટ પણ ના બગડે તો આજે આ અલગ મશાલા વળી ભાખરી ની રીત જોઈ લઈએ તે ઘરમાં પણ બનાવી ને તેનો સ્વાદ માણી શકાય છે Usha Bhatt -
-
ઢોકરી નું શાક (Dhokli nu shak recipe in gujarati)
#મોમમારી મમ્મી ઘરમાં કાંઈ શાકભાજી ના હોય ત્યારે આ શાક બનાવતા... અત્યારે લોકડાઉન ના સમય માં એની આ રેસીપી કામ આવે છે.. અત્યારે આ શાક ઘરનાં બધાં જ લોકો એ માનથી ખાધું ત્યારે મમ્મીની બહુ યાદ આવી... Harsha Ben Sureliya -
-
-
કોબીનું શાક
શાક આપડા ગુજરાતી ઘરોમાં ઘણી જાતના થાય છે તો તેમાં નું આ એક શાક કોબી નું પણ થાયછે તેપણ ટેસ્ટમાં એટલુંજ સ્વાદિષ્ટ લાગેછે આ શાક પણ ઘણા લોકો બનાવતા પણ હશે જ તે શાક ને ગરમાગરમ રોટ લીો ને દાળભાત સાથે પણ એટલુંજ ટેસ્ટી લાગેછે તો આજ નું પણ જોઈ લઇએ કોબીનું શાક#goldenapron3 Usha Bhatt -
-
-
મિક્સ વેજ. મુઠીયા ઢોકળા
સૌપ્રથમ એક વાસણ મા ઝીણી છીણેલી દુધીછીણેલુ ગાજર, છીણેલો મૂળો, છીણેલુ બટાકા, છીણેલીડુંગળી, છીણેલુ કોબીજ, સમારેલી મેથી, સમારેલી કોથમીરવાટેલા આદુ મરચા લસણની પેસ્ટ નાંખીને બધું બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેમાં બાજરા નો લોટ,ઘઉ નો લોટ અને ચણા નો લોટ નાખવો ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ,હળદર ,ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો , ખાંડ ખાવાનો સોડા,લીંબુ નાખીને બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેના મુઠીયા વાળીને વરાળ મા બાફી લેવા 10 મિનીટ માટે ત્યાર બાદ તે ઠંડા થાય પછી તેને કાપી નાખવાત્યાર બાદ વઘાર માટે એક વાસણ તેલ લઈ તે ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો નાખી તતડે પછી તેમા ઢોકળાં નાખીને બરાબર હલાવવું ત્યાર બાદ તેને પ્લેટ મા લઈ કોથમીર થી ઞાનીઁશ કરવુ અને ટોમેટો કેચપ તથાલીલી ચટણી સાથે સર્વ કરવું. સાથે ચોખા નો પાપડ અને ચાસાથે સવૅ કરવુ. Nilam Chotaliya -
શીંગ દાણા નું સલાડ
આ પણ એક સલાડ છે જે ફરાળ માં પણ ખાઈ શકાયછે ને જયારે મન થાય ત્યારે પણ બનાવીને ખાઈ શકાય છે તે પણ જો સવારે નાસ્તા માં લઈએ તો ખૂબ જ સારું તે ખાવાથી જલ્દી ભૂખ નથી લાગતી તો તે ને ડાયેટ કરતા હોય તેને પણ લઈ શકાયછે તે સલાડ ખૂબ જ હેલ્થ માટે પણ સારું છે પણ આપણા બોડી ને જરૂર પૂરતું જ લેવું જોઈએ ઘણાને શીંગ દાણા માફક નથી આવતા તો તે લોકોએ થોડા લેવા નહીતો લેવાજ નહિ પણ આ સલાડ એટલું ટેસ્ટી લાગેછે કે કોઈ પણ વ્યક્તિ કન્ટ્રોલ ના કરી શકે તો જોઈ લઈએ શીંગ દાણા નું સલાડ Usha Bhatt -
-
નાચોસ વિથ મેક્સિકન ડીપ
#goldenapron3આજે મેં મેકક્સિકન નાચોસ ને ટાકોઝ બનાવ્યા છે તે લગભગ ઘણા લોકો એ ખાધા પણ હશે જ મેં તેમાં થોડો ફ્યુઝન રીત મૂકી છે ને ઘણા લોકોને પસન્દ પણ છે સાથે ડીપ પણ છે તો આજે ચિઝી ટાકોઝ ને નાચોસ બનાવ્યા છે Usha Bhatt -
More Recipes
ટિપ્પણીઓ