રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરીયો બિસ્કીટ માંથી ક્રીમ સાઈડમાં કાઢી લેવી. ત્યારબાદ oreo બિસ્કીટ અને મિક્સીમાં ક્રશ કરી દેવું. ક્રશ કરેલા આ મિશ્રણને સાઈડમાં મુકો.
- 2
ત્યારબાદ ઓરીયો બિસ્કીટ માંથી જે ક્રીમ નીકળી હોય તેને વ્હાઈટ ચોકલેટ અને દૂધ સાથે મિક્સ કરવું. આ મિશ્રણ ને હરસી સ્પ્રેડ સાથે મિક્સ કરી બરાબર હલાવવું.
- 3
આજે મિશ્રણ બનાવ્યું તેને ઓરિયો બિસ્કીટ નો ભૂકા સાથે મિક્સ કરવો. મિક્સ કર્યા બાદ ચેક કરવું કે બોલસ બને છે કે નહીં? જો બોઝના બનતા હોય તો તેમાં થોડો ઓરીયો બિસ્કીટ નો ભૂકો ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
#GCS#cookpadgujarati#cookpadindia ગણપતિ બાપા ને ભોગ ધરાવવા માટે મેં આજે મોદક બનાવ્યા છે. આ મોદક બાળકોને પણ ખુબ જ ભાવે તેવા બનાવ્યા છે. આ મોદક મેં વ્હાઈટ ચોકલેટ, ઓરીયો બિસ્કીટ અને કન્ડેન્સ મિલ્ક માંથી બનાવ્યા છે. આ મોદક ફટાફટ બની જાય તેવા છે અને સાથે તેનો ટેસ્ટ પણ બધાને ભાવે તેવો છે. Asmita Rupani -
ઓરીયો / માર્શમેલો કેન્ડી (Oreo / Marshmallow Candy Recipe In Gujarati)
#FDS #chocolate pops Ami Desai -
-
ઓરીયો કેક
#ઇબુક૧#પોસ્ટ૩#ઓરીયો કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે સોફ્ટ સ્વાદિષ્ટ બને છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
ઓરીયો કેક(Oreo Cake Recipe in Gujarati)
#GA4#week4#Baked કોઈપણ જાતના બેકિંગ પાઉડર બેકિંગ સોડા વગર એકદમ જલ્દીથી બની જાય એવી આ ખૂબ જ મસ્ત કેક છે. જરૂરથી ટ્રાય કરજો. Himadri Bhindora -
-
ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
-
-
-
-
ઓરીયો કુકીઝ (Oreo Cookies Recipe In Gujarati)
These cookies are made by my ten years old daughter kailashben Dhirajkumar Parmar -
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક (Oreo Chocolate Coconut Modak Recipe In
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઓરીયો ચોકલેટ કોકોનટ મોદક -- બહુ જ જલ્દી થી બની જાય એવા સરસ સ્વાદિષ્ટ મોદક ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવ્યા છે. Manisha Sampat -
-
-
ચોકલેટ ઓરીયો મિલ્ક શેક (chocolate oreo milkshake Recipe In Gujarati)
#goldenapron3Week16OREO Khushi Trivedi -
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
-
-
-
-
-
-
ઓરીયો ડ્રાયફ્રુટ કેક (Oreo Dryfruit cake recipe In Gujarati)
#goldenapron3#week16 Ushaben shrimankar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11021836
ટિપ્પણીઓ