રજવાડી બેક્ડ દહીંવડાં

#હેલ્થીફૂડ
દહીં વડા ના વડા તળેલા હોય છે અને એને બનાવવા અડદ દાળ નો ઉપયોગ થાય છે. જેને પચતાં આશરે ૨.૫ દિવસ લાગે છે. આથી મેં અહીં બટાકા માંથી દહીં વડા બનાવ્યા છે અને શેક્યા છે. જે પચવા ફક્ત 1 કલાક જ લેય છે. અહી મેં સંજોગોવસાત સાદા બ્રેડ લીધા છે. પરંતુ બ્રાઉન બ્રેડ લેવા માં આવે તો ખુબ જ હેલ્થી બની શકે છે
રજવાડી બેક્ડ દહીંવડાં
#હેલ્થીફૂડ
દહીં વડા ના વડા તળેલા હોય છે અને એને બનાવવા અડદ દાળ નો ઉપયોગ થાય છે. જેને પચતાં આશરે ૨.૫ દિવસ લાગે છે. આથી મેં અહીં બટાકા માંથી દહીં વડા બનાવ્યા છે અને શેક્યા છે. જે પચવા ફક્ત 1 કલાક જ લેય છે. અહી મેં સંજોગોવસાત સાદા બ્રેડ લીધા છે. પરંતુ બ્રાઉન બ્રેડ લેવા માં આવે તો ખુબ જ હેલ્થી બની શકે છે
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા, વટાણા, ફલાવર ને બાફી લેવું. સ્મેશ કરી દેવા. હવે એમાં કેપ્સિકમ, ધાણા, લસણ, માર્ચ, મીઠું, ચાટ મસાલો, કિચન કિંગ મસાલો, હળદર, લીંબુ નો રસ મિક્ષ કરવું. હવે એના ગોળા વાળી દેવા
- 2
હવે બ્રેડ ની સ્લાઈસ ને પાણી માં ડુબાડી ને તરત કાઢી નીચોવી દેવું. હવે એમાં આ ગોલા મૂકી ને સીલ કરી દેવું
- 3
હવે આ વડા ને તવી પર શેકી લેવા
- 4
હવે દહીં ને વલોવી ને એમાં ખાંડ તથા સંચળ નાખવું
- 5
હવે એક પ્લેટ માં વડા મૂકી એના પર દહીં નાખવું. ખજુર આમલી ચટણી નાંખવી. જીરું, મરી, લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરવું.ધાણા ભભરાવી ગાર્નિશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેક્ડ દહીં વડા કેક
#પાર્ટીકિટ્ટી પાર્ટી એટલે ફક્ત પાર્ટી અને ગપશપ નહિ પરંતુ હંમેશા કંઈક નવીન ને સુંદર ખાવાનું પ્રસ્તુત કરવાની ઈચ્છા. દહીં વડા ને લઇ ને કંઈક નવું કરવું હોય કિટ્ટી પાર્ટી માં તો આ બેક્ડ દહીં વડા કેક બનાવી શકાયઃ. Khyati Dhaval Chauhan -
-
દેશી હોટ ડોગ બ્રેડ રોલ
હોટ ડોગ દુનિયા ભરની ફેવરેટ વાનગી છે. હોટ ડોગ ની ધણી વેરાઇટી બને છે , પણ મેં અહીંયા દેશી હોટ ડોગ બ્રેડ રોલ બનાવ્યો છે , જે તમને ચોકકસ ગમશે.#MRC Bina Samir Telivala -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
શાહી બ્રેડ રોલ
શાહી બ્રેડ રોલ્સ બનાવવામાં સરળ છે અને તેનો સ્વાદ પણ સરસ છે. તમે તેને તમારા પરિવારના સભ્યો માટે રજાઓ અને સાપ્તાહિક રજાઓ પર બનાવી શકો છો. બ્રેડ રોલ્સ ઘરનો સૌથી વધુ પ્રાધાન્યક્ષમ નાસ્તો માનવામાં આવે છે, વરસાદી વાતાવરણમાં સાંજે આદુવાળી ચાની ચુસ્કી સાથે બ્રેડ રોલ્સ મળે તો મજા બમણી થઈ જાય છે. બ્રેડ રોલ એવી જ એક રેસિપી છે, જેને દરેક લોકો ખૂબ જ શોખથી ખાય છે,તો ચાલો આજે જ બ્રેડ રોલ બનાવીએ અને પરિવારના સભ્યોને ખુશ કરીએ.#RB19#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : રજવાડી વેજીટેબલ ખીચડીDinner mate નો best option વેજીટેબલ ખીચડી .એટલે one poat meal મા પણ ચાલે.વેજીટેબલ ખીચડી હોય એટલે બીજુ કશુંજ ન જોઈએ. Simple દહીં ,છાશ અને પાપડ . Sonal Modha -
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlicbreadચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. મેં બ્રાઉન બ્રેડ લીધી છે .તમે ઈચ્છો તો white બ્રેડ પણ લઈ શકો છો .અમારા ઘરમાં વધારે બ્રાઉન બ્રેડ વપરાય છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે . ગાર્લિક બ્રેડ બનાવી ખૂબ જ સરળ છે .તમે 20 થી 25 મિનિટ માં બનાવી શકો છો. Palak Talati -
-
-
પાલક પનીર સ્ટફ બન(palak paneer stuff bun recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરજેમ આપણે પાલક પનીર પરાઠા બનાવતા હોય છે એ જ રીતે. મેં પાલક પનીર બન બનાવ્યા છે આ એક ફ્યુઝન રેસીપી જેને મેં ઇન્ડિયન ટેસ્ટ માં બનાવી છે પાલક અને પનીર બન્ને નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પસંદ થી ખાતા હોય છે અને જોવામાં પણ ખુબ જ સરસ લાગે છે Kalpana Parmar -
બ્રેડ ટીક્કી ((Bread Tikki Recipe In Gujarati)
આ વાનગી મેં શેફ Viraj Naik ભાઈની રેસિપી લઈને બનાવી છે, જે ખરેખર એકદમ સરળ અને ઝડપથી બની જાય છે તેમજ સ્વાદમાં પણ બેસ્ટ છે.મેં એમની રેસિપીમા થોડા ફેરફાર કરી આ વાનગી બનાવી છે.બચેલા બ્રેડ અને ઘરમાં જ સરળતાથી મળી જાય એવી સામગ્રી વડે સરળતાથી અને સહજતાથી બનતો આ નાસ્તો બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવશે. Urmi Desai -
બ્રેડ દહીંવડા (Bread Dahivada Recipe In Gujarati)
ગરમીમાં deep fry ન ખાવું હોય અને ડિનરમાં કંઈક light છતાં tasty n soulful જોઈએ તો આ રેસીપી તમારી માટે છે. બ્રેડ🍞 માંથી દહીં વડા બનાવ્યા.. ઘણા લોકો એમ જ ગોળા વાળી બનાવે without oil. પરંતુ મેં shallow fry કર્યા છે. ગરમીમાં આ બ્રેડ દહીં વડા બહુ ભાવશે. પેલી વાર બનાવ્યા પરંતુ ખૂબ જ tasty બન્યા છે. Do try friends. Dr. Pushpa Dixit -
ક્રીમી વોલનટ પોટેટો સલાડ (Creamy Walnut Potato Salad Recipe In Gujarati)
#walnuttwists#Cookpadgujrati#Cookpadindiaઅખરોટ આપણે જુદી જુદી રીતે ઉપયોગ માં લઇ શકીએ.મે અહી પોટેટો સાથે મિક્સ કરી ને એક સલાડ રેડી કર્યું છે. જેને આપણે કોઈ પણ પાર્ટી માં કે નાના મોટા get together માં આરામ થી બનાવી ને અગાઉ થી જ રાખી શકીએ.મે અહી ક્રીમ ની જગ્યા એ દહીં ના મસ્કા નો ઉપયોગ કરી healthy ટવીસ્ટ આપ્યો છે Bansi Chotaliya Chavda -
વેજીટેબલ સેવ રોલ(vegetables sev roll recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં વરસાદ પડતો હોય અને સાથે ગરમ ગરમ ચા અને ભજીયા કે કંઈ ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે.આજે મેં વેજીટેબલ ઉમેરીને સેવ રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
રજવાડી સ્ટફ દહીં વડા (Rajwadi Stuffed Dahi Vada Recipe In Gujarati)
વિક એન્ડ રેસીપીઆ રેસિપી ખુબજ ટેસ્ટી બને છે સાદા દહીં વડા કરતા સ્ટફિંગ વાળા દહીં વડા અને પાછું તેમાં કાજુ અને દ્રાક્ષ એટલે બહુ રિચ ટેસ્ટ આપે છે Kalpana Mavani -
સ્ટીમ્ડ દહીંવડા (Steamed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25દહીવડા એક પ્રકારનો ચાટ (નાસ્તો) છે જે ભારતીય ઉપખંડમાંથી ઉદભવેલો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં તળેલા વડા પલાળીને તૈયાર કરવામાં આવે છે. આમ તો આ વડા અડદ ની દાળ પલાળી ને વાટી ને બનાવવા માં આવે છે. પણ હવે ફક્ત મગ ની દાળ ના કે અડદ ની દાળ અને મગનીદાળ મિક્ષ કરી ને બનાવવા માં આવે છે. મગ ના પણ વડા બનાવવા મા આવે છે.અને ઈન્સ્ટન્ટ રવા ના પણા પણ વડા બનાવવા માં આવે છે.વડા ખાસ કરી ને તળી ને છાશ વાળા પાણી માં પલાળી ને બનાવવા માં આવે છે.અહીં મેં સ્ટીમ્ડ દહીં વડા બનાવ્યા છે. જે ડાયટ માટે અને હેલ્ોથ ની દ્રષ્ટિ એ એક બેસ્ટ ઓપશન છે. Sachi Sanket Naik -
વેજ.હરિયાલી પુલાવ
#MBR5#CookpadTurns6#cookpadindia#cookpadgujaratiશિયાળો ચાલુ થઈ ગયો છે, લીલોતરી લેવા માટે આ શ્રેષ્ઠ મોસમ છે. મને લીલા શાકભાજી સૌથી વધુ ગમે છે. આ રેસીપીમાં મેં તમામ લીલા શાકભાજીનો ઉપયોગ કર્યો છે.હરિયાલી પુલાવ વિશ્વના વર્તમાન પ્રચલિત ખોરાકમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. દરરોજ ઘણા લોકો તેનો આનંદ માણે છે. તે સરળ છે,ઝડપી છે,સ્વાદિષ્ટ છે,સરસ છે અને અદભૂત દેખાય છે. હરિયાલી પુલાવ એવી વસ્તુ છે જેને મેં આખી જીંદગી પ્રેમ કર્યો છે.વન પોટ ભોજન હંમેશા રાંધવામાં સરળ અને પીરસવામાં ઝડપી હોય છે.એટલે જ શિયાળો આવે એટલે મારી મનપસંદ આ રેસિપી તો હું ખાસ બનાવું જ. Riddhi Dholakia -
વેજ પનીર સેન્ડવીચ(Veg Paneer sandwich Recipe in Gujarati)
#GA4#Week3મને પનીર ખૂબ ભાવે છે એટલે.હંમેશા પનીર અને વેજ નું કંઈક કોમ્બિનેશન કરતી હોઉં. મેં અહીંયા વેજીટેબલ માં વટાણા,ગાજર,ડુંગળી અને કેપ્સિકમ લીધા છે તમે તમારી રીતે અલગ અલગ કોમ્બિનેશન લઇ શકો છો Mudra Smeet Mankad -
સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20#garlicbread સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે. Asmita Rupani -
વેજ મેયો બ્રેડ રોલ્સ (veg mayo bread rolls recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૬ક્રિસ્પી અને ટેસ્ટીવેજ મેયો સેન્ડવીચ તો ખાઈએ જ છે તો આજે મેં થોડું ટ્વિસ્ટ કરીને સેન્ડવીચ ની જગ્યાએ રોલ્સ બનાવ્યા છે બ્રેડ માંથી. Khyati's Kitchen -
*પનીર તવા મસાલા*
પનીર હેલ્દી હોવાથી તેનો ઉપયોગ કરવો જ જોઇએ.તેનાથી પૂરતું પૃોટીન મળીરહે છે.#પંજાબી રેસિપિ# Rajni Sanghavi -
-
-
પનીર ભુર્જી લસાનિયા રોલ વિથ મખની સોસ
#ફ્યુઝનવીક#gujju’s kitchen ઇટાલિન અને ઇન્ડિયન ફ્યુઝન કર્યું છે પાસ્તા સૌને ભાવતા હોય છે અને પાસ્તા ના પ્રકાર પણ ઘણા છે જેમાં લસાનિયા પાસ્તા થી ડીશ બનાવી છે થોડી લાંબી છે પણ રિજલ્ટ ઘણુંજ સારું છે જોવા માં અને ખાવા માં ખુબજ મજા આવી .., Kalpana Parmar -
કોલીફ્લાવર પીઝા
#ZayajaQueens#અંતિમસેફ સિદ્ધાર્થ સર થી પ્રેરિત થઈને મેં મેંદા ના બદલે ફ્લાવર ની મદદથી પીઝા નો હેલથી રોટલો બનાવ્યો છે. ફ્લાવરને દસ મિનિટ બાફી ને એને મિક્સરમાં વાટીને એમાં મસાલા અને થોડા પૌવા ઉમેરી પીઝાનો બેઝ બનાવ્યો છે. પછી ઉપર રેગ્યુલર ટોપિંગ કરીએ એમ આ કોલીફ્લાવર ના રોટલા પર ટોમ્પિંગ કર્યું છે. ખરેખર આ રીતે પીઝા બનાવી ખાવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ પણ સારી રહે છે. Snehalatta Bhavsar Shah -
મસાલા સેન્ડવીચ
#હેલ્થીફૂડ ફાસ્ટફૂ ડ મા સેન્ડવીચ બહુ જલદી બને એવી અને સ્વાદિષ્ટ વાનગી છે. લગભગ લોકો ને એ પસંદ હોય છે ટિફિન મા બાળકો ને પણ આપી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
બ્રેડ ના સ્ટફ્ડ દહીં વડા (Bread Stuffed Dahi Vada Recipe In Gujarati)
આમ જોવા જાવ તો મોટા ભાગે દાળ ના દહીં વડા બનાવવામાં આવે છે . પણ મેં બ્રેડ ના દહીં વડા બનાવ્યા છે . આ દહીં વડા નો ઓઇલ અને નો ફાયર બનાવ્યા છે .મારા ઘર માં બધા ને ગમ્યા આશા છે તમને પણ ગમશે .#GA4#Week25Dahi Vada Rekha Ramchandani -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
-
More Recipes
ટિપ્પણીઓ