ફ્રેન્ચ ફ્રાઈસ નું શાક
#શાક
ટેસ્ટી અને મસાલેદાર તમે પણ બનાવો ફ્રેન્ચ ફ્રાઈઝનો શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ફ્રેન્ચ ફ્રાઈસ જેવા સુધારી લો અને ટમેટૂ પણ ઝીણું સમારી લો.
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેમાં હીંગ નાખી જીરુ અને રાઈ નાખો ત્યારબાદ ફ્રેન્ચ ફ્રાઈસ નાખી તેમાં લાલ મરચું પાવડર હળદર મીઠું નાખો.
- 3
ત્યારબાદ બધુ બરાબર હલાવી લો અને પેન ઉપર થાળી મૂકી થાળીમાં અડધો ગ્લાસ પાણી નથી તેને પાણીની વરાળ વડે ચડવા દો.
- 4
ચડી જાય પછી તેમાં સમારેલા ટામેટા નાખો અને ટામેટા ને પાંચ મિનિટ ચડવા મૂકો તૈયાર છે ફ્રેન્ચ ફ્રાઈ નું શાક. બે રોટલી સાથે પરોઠા સાથે અને થેપલા સાથે તમે લઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
લીલી ચોળી બટેટાનું ગ્રેવીવાળું શાક
#શાકહેલ્ધી અને પોષણયુક્ત તમે પણ બનાવવાની લીલી ચોળી અને બટેટાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
ચણાના લોટવાળું મેથીનું શાક
#ઇબુક#Day23તમે પણ બનાવો ચણાના લોટવાળું મેથીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આસાનીથી બની જાય છે Mita Mer -
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
સુકા ચોળા ગ્રેવીવાળું શાક
#શાકફટાફટ બની જાય એવું ને અને પ્રોટીનયુક્ત બનાવો તમે પણ સુકા ચોળાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
-
પાંચા પાંયરુ કરી / ગ્રીન સાઉથ ઇન્ડિયન કરી
#શાકતમે પણ બનાવવા કઈ એકદમ હેલ્થી અને ટેસ્ટી છે અને બનાવવા પણ ઇઝી છે. Mita Mer -
-
મિક્સ વેજિટેબલ રવા અપ્પમ
#ટીટાઈમરવાના અપમ તો તમે ખાધા જ હશે હવે બનાવો મિક્સ વેજીટેબલ અપમ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ ખાઈ લે છે. Mita Mer -
-
-
-
-
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#ટીટાઈમઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે Mita Mer -
લસણ અને ડુંગળી વગરની દાબેલી
#જૈનદાબેલી તો સૌ કોઈને પ્રિય હોય છે તમે પણ બનાવો લસણ અને ડુંગળી વગર ની આ દાબેલી જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવા પણ સરળ છે. Mita Mer -
ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાક
#શાકતમે પણ બનાવો ફટાફટ બની જતું એવું ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાકહવે કોઇપણ બનાવી શકે છે આ શાક. Mita Mer -
ઇંદોરી પૌહા
#goldenapron2#week3#madhyapradeshતમે પણ બનાવો ઇંદોરી પૌહા જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
-
જીંજરા(લીલા ચણા)નું શાક બાજરાનો રોટલો ખીચડી છાશ
#શિયાળાશેકેલા જીંજરા તો સૌ કોઈએ ખાધેલા જ છે તમે બનાવો તેનું શાક કે જે એકદમ ટેસ્ટી અને ઓળા જેવું જ લાગે છે બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Mita Mer -
-
-
-
-
સંપૂર્ણ કાઠીયાવાડી ભોજન/ શિયાળાનું ટ્રેડિશનલ કાઠીયાવાડી ભોજન
#ગુજરાતીતમે બનાવો શિયાળામાં બનતું સંપૂર્ણ કાઠીયાવાડી ટ્રેડિશનલ ભોજન. Mita Mer -
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9763933
ટિપ્પણીઓ