ચોખાના લોટનું લસણીયુ ખીચુ

Bina Udani
Bina Udani @cook_19664041

ચોખાના લોટનું લસણીયુ ખીચુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અઢી વાટકી પાણી
  2. ૧ વાટકી ચોખાના લોટ
  3. પા ચમચી પાપડ નો ખારો
  4. કોથમીર મરચા
  5. અડધી ચમચી મીઠું
  6. અડધી ચમચી જીરૂ
  7. એક ચમચી લસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાણી ઉકળવા મુકો પછી તેમાં મીઠું ઉમેરો કોથમીર મરચાં પાપડનો ખારો બધું નાખી ઉકળવા દેવું

  2. 2

    પાણી ઉકડી જાય પછી તેમાં ચોખાનો લોટ અને લસણની ચટણી નાખવી વેલણ લઈ ખૂબ જ સારી રીતે મિક્સ કરી હલાવી લેવું

  3. 3

    ખીચું શિયાળામાં ગરમ ગરમ ખૂબ જ ભાવે છે અને તેલ સિંગતેલ સાથે અને મરચા પાવડર સાથે શવૅ થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Udani
Bina Udani @cook_19664041
પર

ટિપ્પણીઓ

Similar Recipes