સમોસા પિંનવીલ સેન્ડવીચ

Rina Joshi
Rina Joshi @cook_13759896
Rajkot

#એનિવર્સરી
#સ્ટારટર
ફ્રેન્ડ્સ આપણે મહેમાન આવે ત્યારે સમોસા તો પીરસતા જ હોય છે પણ આ સમોસા ને હું કંઈક નવા સ્વરૂપમાં લાવી છું પીન તો આપણે ખાતા જ હોઈએ પણ આજે હું એ પીનવીલ સમોસા લાવી છુ

સમોસા પિંનવીલ સેન્ડવીચ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#સ્ટારટર
ફ્રેન્ડ્સ આપણે મહેમાન આવે ત્યારે સમોસા તો પીરસતા જ હોય છે પણ આ સમોસા ને હું કંઈક નવા સ્વરૂપમાં લાવી છું પીન તો આપણે ખાતા જ હોઈએ પણ આજે હું એ પીનવીલ સમોસા લાવી છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બહાર ના પડ માટે
  2. ૨૫૦ ગ્રામ મેંદો
  3. ૨ મોટી ચમચી તેલ
  4. સ્વાદ અનુસાર મીઠું
  5. લોટ બાંધવા એકદમ ઠંડુ પાણી
  6. પુરણ માટે
  7. ૪ નંગ બટેટા બાફેલા અને મેશ કરેલા
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧ ચમચી લાલ મરચું
  10. ૧ ચમચી ધાણાજીરૂ
  11. ૧/૨ ચમચી ગરમ મસાલો
  12. ૧/૨ ચમચી હળદર
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદા ની કણક બાંધી લો

  2. 2

    મેંદાની કણક છે આપણે સમોસા કચોરી માં બાંધી એવી જ બાંધવાની

  3. 3

    હવે બાફેલા બટાકાને મેશ કરી બધો મસાલો ઉમેરી લો

  4. 4

    હવે લોટમાંથી મોટી રોટલી વણી

  5. 5

    રોટલી ઉપર ચાર બાજુ કિનારી છોડી મસાલો બરાબર રીતે પાથરી દો

  6. 6

    હવે એનો રોલ બનાવી લો

  7. 7

    તેમાંથી નાના નાના પીસ કરી સહેજ દબાવી પીનવીલ જેવો આકાર આપો

  8. 8

    થોડીવાર ફ્રીઝમાં મૂકી દો

  9. 9

    પછી તેને મીડીયમ તાપે તળી તૈયાર છે તમારી પીન વીલ સેન્ડવીચ

  10. 10

    લીલી ચટણી કે ટોમેટો કેચપ સાથે પીરસો

  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Joshi
Rina Joshi @cook_13759896
પર
Rajkot
Cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes