રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા તેલ મૂકી તેમાં સૂકા લાલ મરચા અને તમાલપત્ર નાખી બધા શાક સમારી ને નાખવા. શાક બધા ચડી જાય એટલે બધા સૂકા મસાલા નાખી શેકવું.
- 2
હવે તેમાં ભાત, લીલાં મરચાં અને મીઠું નાખી સરખું મિક્સ કરી કોથમીર નાખી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tawa Pulav Recipe In Gujrati)
#ભાતતવા પુલાવ e બોમ્બાયા સ્ટ્રીટ ફૂડ નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. લગભગ બધા નું પ્રિય છે. પાવ ભાજી ના મસાલા થી બનતા આ પુલાવ માં થોડો ભાજી નો હલકો સ્વાદ આવતો હોવાથી બધા નો માનીતો છે. Kunti Naik -
-
-
-
-
પીરિ પીરી પુલાવ
#કૂકર#ચોખાએકદમ સ્પાઇસી અને ટેસ્ટી પુલાવ છે સાથે વેજીટેબલ નું કોમ્બિનેશન. મસાલા ની સુગંધ ટેસ્ટ માં વધારો કરે છે. Disha Prashant Chavda -
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujrati)
#મોમમારી મમ્મીને સૌથી પ્રિય વાનગી છે. જ્યારે પણ ત્યાં જાવ છું ત્યારે મને કહે છે કે પુલાવ-કઢી બનાવી દે. Urmi Desai -
-
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
સેન્ડવીચ(sandwich recipe in Gujarati)
#સુપરશેફ3આ સેન્ડવીચ મા શાક હોવાથી વિટામિન ભરપૂર માત્રામાં હોય છે Alka Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11204349
ટિપ્પણીઓ