ચોકલેટ લેયર કેક

Khushbu Kalvani
Khushbu Kalvani @cook_19556142

ચોકલેટ લેયર કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ મેરીગોલડ બિસ્કટ ના પેકેટ
  2. ૨૫૦ ગ્રામ કોકો પાવડર
  3. ૧ ચમચી કોફી
  4. ૧ વાટકી દૂધ
  5. ૧/૨ વાટકી ખાંડ બુરો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોકો પાવડર અને ખાંડબુરો મેળવવા.

  2. 2

    કોફી દૂધ સાથે મેળવી બિસ્કીટ ડુબાડી ચોકલેટ સિરપ મા ડુબાડી લેયર બનાવી દેવુ

  3. 3

    કોથડી દ્વારા લેયર ને પેક કરીને ફ્રીજ મા મુકી દેવુ

  4. 4

    ૪~૫ કલાક પછી લેયર માં કટિંગ કરવું...તમારી ચોકો લેયર કેક તૈયાર થઈ ગયા છે!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Kalvani
Khushbu Kalvani @cook_19556142
પર

ટિપ્પણીઓ

Similar Recipes