ચટપટી ટોમેટો ચાટ

Ruchee Shah
Ruchee Shah @cook_17646846

#સ્ટ્રીટ

ચટપટી ટોમેટો ચાટ

#સ્ટ્રીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ બટેટા બાફેલા
  2. ૨ કડક ટામેટા
  3. ૨ ટેબલસ્પૂન ચાટ મસાલો
  4. ખજૂર આંબલી ને ચટણી
  5. લીલા મરચા દાણા ની ચટણી
  6. સેવ
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને બાફી મેશ કરી લો.તેમાં ચાટ મસાલો અને કોથમીર નાખી મિક્ષ કરી લો.હવે ટમેટા ને રિંગ આકાર માં કાપી તેની વચ્ચે નો ભાગ કાઢી નાંખો.

  2. 2

    હવે બટેટા નું મિશ્રણ રિંગ વચ્ચે ભરી દો.
    હવે રિંગ ને નોન સ્ટિક પેન માં સેકી લો.
    ૧ ટેબલસ્પૂન તેલ વાપરી ને.હવે એક પ્લેટ માં આ રિંગ મુકો.તેના પર બને ચટણી ચાટ મસાલો કોથમીર સેવ નાખી સર્વે કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchee Shah
Ruchee Shah @cook_17646846
પર

ટિપ્પણીઓ

Similar Recipes