થાઈ નુડલ્સ

#સ્ટ્રીટ ભારતનું સ્ટ્રીટફુડ બધે ખૂબ જ ફેમસ છે અને ભારત જેવું
ટેસ્ટી સ્ટ્રીટફુડ ક્યાંય ના મલે. પણ બધા દેશમાં પોતાનું અલગ અલગ સ્ટ્રીટ ફૂડ હોય છે તો આજે હું લઈને આવી છું થાઈનું સ્ટ્રીટ ફુડ.
થાઈ નુડલ્સ
#સ્ટ્રીટ ભારતનું સ્ટ્રીટફુડ બધે ખૂબ જ ફેમસ છે અને ભારત જેવું
ટેસ્ટી સ્ટ્રીટફુડ ક્યાંય ના મલે. પણ બધા દેશમાં પોતાનું અલગ અલગ સ્ટ્રીટ ફૂડ હોય છે તો આજે હું લઈને આવી છું થાઈનું સ્ટ્રીટ ફુડ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી ઉકાળી તેમાં મીઠું અને બે ચમચી તેલ નાખી નુડલ્સ બાફી લો. હવે થાઈ લાલ પેસ્ટ બનાવવા માટે લાલ મરચુ,ડુંગરી, મરી, આખા ધાણા, જીરુ, લેમન ગ્રાસ,મીઠું અને જરૂર મુજબ પાણી નાખી પેસ્ટ બનાવી લો. તો તૈયાર છે થાઈ રેડ પેસ્ટ.
- 2
કોકોનટ મિલ્ક બનાવવા માટે લીલા નાળિયેરને ને ખમણી લો. હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી પેસ્ટ બનાવો. ત્યારબાદ તેમાં પાછું પાણી નાખી ફરીથી મિકસરમાં ચર્ન કરો. બનાવેલુ મિશ્રણને ગાળી લો તો તૈયાર છે કોકોનટ મિલ્ક. (ગ્રેવી માટે કોકોનેટ મિલ્ક બનાવવો હોય તો નારિયેળની છાલ ના કાઢે તો ચાલે કારણ કે તેમાં પણ ખૂબ જ વિટામિન હોય છે)
- 3
હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં લસણ ને સાતળો.
ત્યારબાદ તેમાં ડુંગળી, ૩ કલરના કેપ્સીકમ સાંતળો. હવે તેમાં થાઈ પેસ્ટ નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં કોકોનેટ મિલ્ક નાખી ગરમ થાય ત્યારબાદ તેમાં નુડલ્સ નાખી બધું સરસ રીતે મિક્સ કરો. હવે તેમાં પનીર અને સીંગદાણા નાખી મિક્સ કરો. તો તૈયાર છે થાઈ નુડલ્સ - 4
થાઈ નુડલ્સ ને સર્વિંગ પ્લેટમાં લઇ લીલી ડુંગળી થી ડેકોરેશન કરો. તૈયાર છે થાઈ સ્ટ્રીટ ફુડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચુ સીઝવાન નુડલ્સ
#હેલ્થીફૂડ આજે હું હેલ્થ નુડલ્સ લઈને આવી છુ જે બનાવવામાં પણ મમ્મીને મજા આવે અને ખાવામાં પણ બાળકોને મજા આવે. Bansi Kotecha -
સ્ટફડ ગુજ્જુ પિત્ત્તા બ્રેડ
#હેલ્થીફૂડ પિત્ત્તા બ્રેડ અને એ પણ આપણા ગુજરાતી ટેસ્ટ માં મલે તો મજા આવી જાય આજે હું થેપલાની પિત્ત્તા બ્રેડ લાવી છું. Bansi Kotecha -
થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati)
#Disha#zoomlivesession#thainoodles#thaifood#cookpadgujarati Yesterday was @cookpadgujarati team arranged amazing zoom live session with @Disha_11 ma'am..She learned her best Thai Green Noodles recipe....Thank you so much for sharing this yummy Thai recipe...😍🥰🙏 સુગંધિત અને ઉષ્ણતામાન, આ ગ્રીન થાઈ નુડલ્સ બીઝી વીકલી ડિનર માટે આ આદર્શ ડિનર ફૂડ છે. એક સ્વાદિષ્ટ કોકોનટ મિલ્ક માં બનાવી અને તેમાં બ્રોકોલી, મશરૂમ્સ, બેબી કોર્ન, પનીર અને થાઈ ગ્રીન પેસ્ટ બનાવી આ નુડલ્સ તૈયાર કરવામાં આવે છે. આ નુડલ્સ નો ટેસ્ટ એકદમ યમ્મી અને ફ્લેવર્ ફૂલ લાગે છે. Daxa Parmar -
પનીર સ્ટફ્ડ બાજરી રોટલો સંગ પનીરી તીખારી
#પનીરચટાકેદાર ખાવાનું મન થયું છે...? રોટલો અને છાશ ખાશો....?ના....ના ..... આ ઓપ્શન કોઈ પસંદ નહીં કરે ....પણ એ જ રોટલા, દહીં ની ચટાકેદાર રેસિપી આજે લઈને હું આવું છું જે માત્ર વડીલો નહીં બાળકો, ટીનેજર્સ પણ હોંશે હોંશે ખાશે.... Bansi Kotecha -
-
સુરતી આલુપુરી
#સ્ટ્રીટહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા??આજે હું અહીંયા સુરતની ફેમસ એવી સુરતી આલુપૂરી ની રેસીપી લઈને આવી છું........ સુરતીઓની સવાર આલુ પુરી અને લોચા થી થાય છે....... સુરતમાં આ સ્ટ્રીટ ફૂડ સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે..... એકદમ પોકેટ ફ્રેન્ડલી સ્ટ્રીટ ફૂડ છે.... ફક્ત ૧૦ રૂપિયામાં એક પ્લેટ મળે છે...... તો ચાલો મિત્રો આજે હું તમને શીખવાડી દઉં સુરતી સ્પેશ્યલ આલુપુરી...... Dhruti Ankur Naik -
🍀રંગરસીલો થાળ🍀
આજે હું કાઠિયાવાડી થાળી ની રેસિપી લઈને આવી છું... આવો રંગરસીલો થાળ કાઠીયાવાડી ઘેર ઘેર જમે છે. આવો થાળ તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Neha Suthar -
રગડા પેટીસ
#તીખી #એનિવર્સરીરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે.આમાં વપરાતી ચટણીઓને કારણે આ ડિશ spicy બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
સાઉથ ઇન્ડિયન બાર્બેક્યુ
#સાઉથ બાર્બેક્યુ અને એ પણ આપણા ઈન્ડિયન ટેસ્ટ માં મલે તો જલસો પડી જાય તો ચાલો આજે આપણે સાઉથ ઇન્ડિયન બાર્બેક્યુ બનાવી. Bansi Kotecha -
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
#GA4#week26પાણીપુરી એ દરેક નાના બાળકો થી લઈને મોટેરાઓને ભાવતું ફૂડ છે. મેં આજે પાંચ ફ્લેવર ના અલગ - અલગ પાણી બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. પૂરી જોઈને મોઢા માં પાણી આવી જાય એનું નામ પાણીપુરી.. Jigna Shukla -
-
પાવભાજી
#સ્ટ્રીટ પાવભાજી ફેમસ સ્ટ્રીટ ફુડ છે. સ્ટ્રીટ ફુડ ખાવા જઇએ અને પાવભાજી ના ખાઇએ તો ના ચાલે .પાવભાજી નું નામ લેતા જ મોઢા માં પાણી આવી જાય . Ami Adhar Desai -
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફુડ. Bina Samir Telivala -
વડાપાવ
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનવડા પાવ મુંબઈ નું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે હવે બધી જ મળે છે બધે અલગ અલગ રીતે વડા પાવ બનાવે છે ક્યાં પાવ ને માખણ કે તેલ મા સેકી ને આપે છે પણ મુંબઈ મા વડું એક દમ તીખું હોય છે અને પાવ સાદું જે આપે છે જે આજ હું એજ મુંબઈ નું વડા પાવ નું અલગ પ્લેટિંગ કરી ને લાવી છું આશા રાખું કે બધા ને મારી ડિશ ગમશે ...☺️☺️☺️☺️ Jyoti Ramparia -
સેન્ડવીચ ઢોસા
ઢોસા નુ એક નવું રૂપ લઈને આવી છું ખૂબ જ ટેસ્ટી છે જે નાના મોટા સૌને ભાવશે...#સાઉથ#ઇબુક#day18 Sachi Sanket Naik -
ચાટ પ્લેટર (chaat platter recipe in Gujarati)
#નોર્થ ચાટ ઉત્તર પ્રદેશનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. જે આજે ભારતના દરેક ખૂણામાં મળશે. મે છ પ્રકારની ચાટની પ્લેટર રેડી કરી છે. બધાએ બહુ જ એન્જોય કરી. Sonal Suva -
-
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)
#Aloo Puri#આલુસુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
વેજિટેબલ સ્ટ્યું (નોર્થ ઈસ્ટ)
#goldenapron2Week 7ફ્રેન્ડસ આમ તો આપણે બધા સૂપબહુ પીએ છે અલગ અલગ ટાઈપ ના પણ આજે એ નોર્થ ઈસ્ટમાં ફેમસ છે જે ફક્ત પાણી અને બહુ બધા શાક નાખીને બનાવવામાં આવે છે અને આમાં અલગ સ્ટાઇલ પણ છે જેમાં આપણે ગરમ મસાલા ની પોટલી બનાવી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જે નોર્થ ઈસ્ટમાં વેજ stew કહેવામાં આવે છે. Pinky Jain -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે બધા શાકભાજી ને મિક્સ કરી ને અને તેમાં મસાલા ઉમેરી ને બનાવા માં આવે છે Poonam Joshi -
કાઠીયાવાડી શનિવાર સ્પેશ્યલ થાળી
#એનિવર્સરી#વીક ૩# મેૈન કોર્સ#Post 1અમારા કાઠીયાવાડમાં મોટાભાગે શનિવારે બપોરે જમવામાં આ ડિશ બનતી હોય છે. ફૂલ ડીશ નું અર્થ થાય કે જે થાળીમાંથી આપણે જરૂર મુજબ બધા વિટામિન મળી રહે તો આ એક એવી છ ખૂબ હેલ્ધી અને આપને જરૂરિયાત મુજબના બધા વિટામિન મળી રહે તેવી ડિશ છે Bansi Kotecha -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
Jhal muri
આ એક બંગાળ-બિહાર નું સ્ટ્રીટ ફૂડ છે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે #Day4#ઇબુક Jyotika Rajvanshi -
વડા પાઉં ફોન્ડયૂ
વડાપાઉં એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અહી હું વડાપાઉં ની એક અલગ પ્રકાર ની ડીશ મૂકી રહી છું. ચીઝ ફોન્ડયૂ સાથે વડાપાઉં નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ પાવ બટાકા સૂરતી સ્ટ્રીટ ફૂડ છે....નવસારી સૂરતનું છે. Krishna Dholakia -
વેજ નુડલ્સ
#goldenapron3#week6#નુડલ્સ આજે હું લઈને આવી છું વેજ નુડલ્સ.જે ખૂબ જ ટેસ્ટી છે.અને નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે.તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
મેક્સિકન મેગી રોલ વીથ સાલસા સોસ
#goldenapron3#સ્ટફડમેક્સિકન ફૂડએ વિશ્વભરના લોકોના દિલને આકર્ષિત કરી લીધા છે. મેક્સિકન ફૂડનો સ્વાદ અલગ અલગ દેશમાં અલગ હોય છે.આ રેસિપીમાં મેક્સિકન સ્પાઈસીસ,શાકભાજી એ પણ ટામેટા,કાંદા, કોથમીરનો સોસ બનાવા માટે ઉપયોગ કયોઁ છે. Krishna Naik
More Recipes
ટિપ્પણીઓ